________________
છે
રીતે વરબાહુને પાકો મનસુબો જોઈને ઉદયસુંદરને ધાસ્તી લાગ્યાથી તેને કહેવા લાગ્યો છે. હે વજરબાહુ રાજા હુ તારી સાથે મશ્કરી કરતો હતો, તને દીક્ષા લેવી જોઈએ નહીં. મારા બોલવાને વિકાર છે, આપણ બેઉ વચ્ચે કેવળ મકરીનું બોલવું થયું છે. એમાંનું કાંઈપણ સાચું સમજવું નહીં. વિવાહના ગીતોની પઠે મકરી પણ સાચી ન સમજવી. હવે પછી તું અમને સર્વ દુઃખમાં સહાય થઈશ. આ વખતે અમારા કુલના સર્વ મનોરથને ત્યાગ નહી કરાવ. તારા હાથમાં હજી સુધી વિવાહ કકણ છે. તેનું ફળ જે ઉપભેગાદિક, તેને તુ ચીતુ કેમ મુકી દે છે? જો તુ હમણાં જ દીક્ષા લઈશ તો જેને સંસારના સુખની હજી સુધી કાંઈ પણ ખબર નથી એવી આ મા રી બેન મનોરમા તારા વિના કેમ જીવી શકશે? ત્યારે વજરાયુધ તેને કહે છે – હે ઉદયસુંદર આ મનુષ્ય જન્મરૂપ ઝાડનું ચરિત્ર લક્ષણરૂપ ફળ છે. તે જે આ મશ્કરીનું ભાષણ કરવું, તે જેમ સીપીમાં સ્વાતીની બુદ મોતીનું કારણ થાય છે તેમ એ બોલવું મોક્ષનું કારણ ભુત થયું તારી બેને પણ મારી સાથે દીક્ષા લેવી જોઈએ, જે તે એમ નહીં કરે તો હવે પછી એની સાથે ભોગ ભોગવનાર હું નથી મારે તો આ મોક્ષને માર્ગે જવું છે, તેમાં અટકાવ કરવું તેને યોગ્ય નથી ને મારી વાત માને તે તુ પણ મારી સાથે દીક્ષા લે. ક્ષત્રીએ પોતે કરેલી પ્રતિજ્ઞા અવશ્ય પાળવી, એ સર્વનો કુલ ધર્મ છે. એમ કહીને તે આગળ ચાલ્યો. થકો ગુણસાગર મુનિ પાસે આવી ઝટ દીક્ષા લઈ લીધી. ત્યારે તે ઉદયસુદર, તેની સ્ત્રી મનોરમા તથા બીજ પચીશ કુમાર એ સર્વેએ તેની સાથે દીક્ષા લીધી.
એ વાત જરબાહુનો પિતા વિજય રાજા સાંભળીને મનમાં વિચાર ક રવા લાગ્યો કે મારો પુત્ર બાળક છતાં તેણે દીક્ષા લીધી ને મેં હજી સુધા વિરાગનું ગ્રહણ કરર્યું નથી. માટે હવે દીક્ષા લઈને મેક્ષના સાધનને પાદવુ જોઈએ, એમ જાણીને પોતાના પુર દર નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને એક નિર્વાણમેક્ષ નામના મુનિ પાસેથી દીક્ષા લીધી. તે પુર દર પણ પિતાની સ્ત્રી પૃથ્વીની સાથે કેટલાએક કાળ ઉપગ ભગવાને તેથી થએલા કીધર નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને કેઇ એક મકર નામના મુ નિની પાસે દીક્ષા લીધી. કીતીધર રાજા પણ દ્રાણી સહીત ઇ રાજાની પડે પોતાની સરવી નામની સીની સાથે વિષય સુખ ભોગવીને તથા રીક્ષા : લેવાનું મનમાં ધારીને પોતાના મંત્રીઓને કહેવા લાગ્યું. મને હવે દિક્ષા લે છે
-
-
-
-
-
-