________________
*:
~-
~
~
~
--
ક.
.
-
-
:
- ( ) નમાં વિચાર કરવા લાગ્યો કે, મારા જેવા સુર પુરૂષને પણ જીતવાને મુક ' શકેલ એવા મહા પરાક્રમી રાજાની સાથે લડીને તેમને જીતી લીધા, એ કે
વળ એનુ કામ નહીં પણ કોઈ એની સાથે લાગેલાની મદતથી થએલું જ. + ણાય છે. પતિ ઘેર ન છતાં કેઇ વૈરી સાથે યુદ્ધ કરવુ તે કુલીન સ્ત્રીઓને લાયક સ્થી. માટે એ જરૂર વ્યભિચારિણી છે. પતિવ્રતા સ્ત્રીઓને પતિ વિના બીજું કાંઈ અધિક નથી. પતિની સેવા વિના તે બીજું કાંઈ પણ જાણતી નથી. આ સીએ એથી ઉલટું કર્યું તેથી એ પતિવ્રતા નહીં. જો પણ તે સી ઉપર પોતાની ઘણી પ્રીતિ હતી તો પણ ખતિ પ્રતિમાની પેઠે તેને તેણે મુકી દીધી. એવી રીતે કેટલો એક કાળ મ્યા પછી નહુષ રાજાના શરીરે તાપની કસર થઈ. તેને મટાડવા સારૂ ઘણા ઉપાયે કરચા પણ દુષ્ટ શતરૂની પેઠે તે ગમે નહીં. એવા પ્રસંગે પોતાનું પતિવ્રતપણું દેખાડવા સારૂ, તથા પતિની પીડા દુર કરવા સારૂ, સિહિકી સી હાથમાં પાણી લઈન, પિતાના પતિની પાસે આવીને, તેને સભળાય એવી રીતે બોલવા લાગી. હે નાથ આજ દિવશ સુધી તારા સિવાય બીજો કોઈ પણ પુરૂષ કે જે હોય, તે છે. આ તાપ મટે નહીં, ને જો હું લક રહિત હોઊં તો કાંઈ પણ વિલંબ ન કરતાં મટી જાય. એમ કહીને હાથમાંના પાણીને તેનાં આગ ઉપર છાંટયુ. તેજ વખતે અમૃતથી ઘવાયાની પેઠે તાપ મટી ગયે. તે વખતે દેવોએ સિં. હિકા સીટ ઉપર ફુલોને વરસાત કર્યો. તે દિવસથી પ્રથમની પકે નહુષ રાજા તેની ઉપર પ્રીતિ કરવા લાગ્યો. એવી રીતે લાએક વખત પછી નહુષ છે રાજાને સિંહિકાના પેટે એક સાદાસ નામનો પુત્ર છે. તેને રાજ્ય ઉપર બેસાડીને નહ રાજએ મોક્ષની ઉપાયભુત દિક્ષા લીધી,
જે વખતે સિદાસ રાજા રાજ્યાસન ઉપર બેઠે, તે વખતે તેના પ્રધાને એ અહંતને અષ્ટાહીક મહોત્સવ કરીને રાજ્યમાં થાળી પીટાવી, કે કોઈએ માંસ ખાવું નહીં, અને સિદાસ રાજાને પણ કહ્યું કે, અહંતને અછાહીકમ હસ્વ કરીને તારા પૂર્વજોએ કઈ વખત પણ માંસ ખાધું નથી માટે તેને પણ માંસ ખાવાનો ત્યાગ કરવો જોઇએ. તથાપિ તેને માંસ ખાવામાં ઘણી પ્રાતિ હોવાથી સાદાસ રાજાએ પોતાના રઇઆને કહ્યું કે, આજથી તું છેની રીતે માંસ લઈ આવતો જ થાળી પીટાયાના દિવથી ઈઆને ક્યાંય માંસ મળ્યું નહી. આકાશના ફુલોની પડે અભાવ જ થઈ ગયો; તેથી તે ઇઆને કાંઈ પણ ઉપાય ચાલે નહીં ત્યારે તે વિચાર કરવા લાગે છે, જે
---
-------
--
-
--
--
-
----
- . . . .
. . .
.
.