________________
-
-
- -
-
-
*
-
જઈને પોતાના બે હાથ વડે તેને બાથમાં ઝાલ્યો, ત્યારે પવન સીના વિ. ી યોગથી થએલા દુઃખને પ્રતિકાર જે આ મૃત્યુ તેમાં આ વિM કહેવુ ? તે વખતે મલ્હાદની આંખમાં પાણી આવીને કહે છે કે, એ હું તારો પાપી પિતા છું, તારી નિરદોષ સીને મે કહાડી મુકી. તેનું કારણ માત્ર તારી માતાનું કરેલું અઘટિત કૃત છે. તું મોટો બુદ્ધિમાન છતાં આ ઘર કમ કરવાને ચગ્ય નથી. તારી સીની શોધને અર્થે મે હજારો હજારો વિદ્યાધરોને દે શો દેશ મોકલ્યા છે. તે પાછા આવે ત્યાં સુધી તું વિલબ કર, એવી રીતે મલ્હાદ પોતાના પુત્રને સમજાવવા લાગ્યો. પણ શોધ કરવા સારૂ ગએલા વિ ઘાધર ફરતા ફરતા હનુપુર નામના નગરમાં આવ્યા, ત્યાં પ્રતિસુર્યની પાસે જઈને પવનજ્યનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે કહેતાં અજનાના વિરહ થી પવનજય દુઃખી થઈને તેની ઘણી રીતે શેધ કરતાં તેને પતો ન મળ્યાથી તેણે અગ્નિમાં પ્રવેશ કરીને બળી મરવાનો નિશ્ચય કર્યો છે. એમ તે વિદ્યાધરો કહેવા લાગ્યા. તે વખતે ત્યાં પાસે અજના બેઠી હતી તેણે એ સર્વ વાત સાંભળી તેવીજ મોટેથી આ વિષ જેવા વાકયે મારા રૂદિયમાં પિસતાં જ હું નષ્ટ થઈ છુ. એમ કહીને તથા મુ ખાઈને પૃથ્વી ઉપર પડી
ત્યારે પાસે બેઠેલી તેની સખીઓએ ચદનવાળું પાણી તેના અંગ ઉપર છટયુ. તથા વીજણાથી પવન કરવા લાગી. કેટલે એક વખત ગયા પછી ઉઠી સાવધ થઈ દીન રસ્વરે રડવા લાગી. ને મુખથી કહે છે – પતિવ્રતા સ્ત્રી પો. તાના પતિના શોકથી અગ્નિમાં પ્રવેશ કરે, કેમકે સ્ત્રીએ પતિ વિના જીવતાં રહેવું દુઃખનું કારણ થાય છે. એ પોગ્ય છે, પણ હજારો સીઓને ભોગવવા વાળા ભત્તાને એક સ્ત્રીને માટે આટલો બધો શેક કરવો વ્યર્થ છે. માટે પુરૂષને સ્ત્રીના વિયોગથી અગ્નિ પ્રવેશ સભવે જ નહી. તે કારણથી હે મારા વહાલા પતિ તું અગ્નિમાં બળી મરવાને તૈયાર થયે, એ અઘટિત કૃત્ય છે હું સો છતાં તારા વિરહથી આજ દિવસ સુધી જીવતી રહી તો તું પુરૂષ છતાં આટલી બધી હિમત કેમ મુકે છે. આપણ બે વચ્ચે નીલમણી તથા કાંચમી જેટલું અંતર છે. હુ અલ્પ સત્ય છું, ને તુ તે માહા સત્યવાન છુ, એ વાતમાં મારા સાસુ સસરાના દોષ નથી મારા મા બાપનો દેશ નથી કેવળ મજ અભાગણના કર્મને દોષ છે.
એવી રીતે અતી શકાતુર થએલી અજનાને પ્રતિસુર્ય જોઈને પોતાના વિમાનમાં પુત્ર સહીત તેને બેસાડીને પવનની શોધ કરવા સારૂ નીકળ્યો !