________________
-
--
--
-
-
--
-
-
( પક ) દીઠામાં આવતું નહતુ, કેડ ઉપર હાથ રાખીને ઉમેથી જણે પોતાની સિથિલતાને સુચન કરતી હેયની ! જેના હેડ તળની લાલી થકી રહિત - ખાવા લાગ્યા. આંખોમાંનુ પાણી જેના મુખ ઉપર વહી રહ્યું છે. એવી મહા ખરાબ દશાથી ઉભેલી અજનાને પવનજયં રાજાએ જોઈ ને મનમાં કહેવા લાગે કે આ સ્ત્રી કેવી નિર્લજ છે ! એને બુદ્ધિ તો નથી જ ! પછી ભય તે કયાંથી જ હાયઅરે એ વિશે મેં પ્રથમજ જાણી લીધું હતું, પણ મારા પિતાની આજ્ઞા માન્ય કરવા સારૂ મે એની સાથે વિવાહ કર્યો. એમ ૫ ? વનજય મનમાં નષ્ટ વિચાર કરી રહ્યા છે, એટલામાં પાસે આવીને પતિના પગમાં માથું ઘાલીને, તથા બે હાથ જોડીને વિનંતી કરવા લાગી કે હે પ્રા. ણનાથ, તમે સર્વ લોકની સાથે બોલ્યા તથા મળ્યા, પરંતુ મારી સાથે લગાર ન બોલવાનું કારણ શું છે? તેતો રહ્યું પણ હવે એક વિનંતી કરૂ છું તે આ પે માન્ય કરવી જોઈએ. હે પ્રાણનાથ હુ એટલુજ તમારી પાસેથી માગી લેઉછું કે મને કોઈ વખતે ભુલી જવી નહી. તેમજ પોતાનું કાર્ય કરીને જલદી પાછા પધારજો. તમારૂ કલ્યાણ થાઓ ! એવા આશિર્વાદ દેઉછું. એ વાં મહા દીનતાનાં વચનો બેલનારી બિચારી નિષ્પાપ અજનાને કાંઈ પણ ઉત્તર ને વાળતાં તેને અનાદર કરીને પવનજય ચાલતો થયો. તે વખતે પતિનો વિયોગ થયો તે દુઃખથી શકાતુર થઈને અજના પોતાના મહેલમાં આ વિને ધબ સરખી જમીન ઉપર પડી.
પવનજર ત્યાંથી નીકળીને સંધ્યા સમયે માન સરોવર ઉપર જઈ પહેત્યે ત્યાં વિશ્રામ કરીને પોતાના આસન ઉપર બેઠો છે, એટલામાં તે સરો વરના કિનારા ઉપર પોતાના ધણીના વયોગથી પીડિત થયેલી એક ચકવીને તેણે જોઈજે પોતાના આણેલા કમલતતુ ખાતી નથી, ઠંડીમાં જેને બરમી થઈ રહી છે, અને ચંદ્રમા જેને અગ્નિ જેવો દીઠામાં આવે છે તેમજ ક રૂણારૂપ ઊચ્ચે સ્વરે કરીને રડવા લાગે છે. એવી તે ચકવીની દુખીત અ. વસ્થા જોઈને પવનજય મનમાં વિચાર કરવા લાગ્યો કે, આ ચક્રવાકી આ દિવસ પોતાના પતિની સાથે ક્રિીડા કરે છે, ફકત એક રાતનો વિગ થશે તે એનાથી સહન થતો નથી, ને મે તો મારી સ્ત્રીને પગણવાના દિવસથી બિલાલજ મુકી દીધી છે, કોઈ દિવસ તેની સાથે બોલ્યો પણ નથી, નિકળતી
વખત તે મારી પાસે આવી તે પણ તેને મે પર સ્ત્રીની પે નિદર ક. છે જ. બિચારી અજના મારા દુ:ખરૂપ ડુંગરથી દબાઈ છે, તેની ઉપર વિ.
-
~-જ
ળ
: