Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૩૩૮
જગતના ઈતિહાસનું રેખાદર્શન પરંતુ આ લેટિન રાજ્ય લાંબે કાળ ટકવું નહિ. પૂર્વના સામ્રાજ્યના ગ્રીક લેકે દુર્બળ બની ગયા હતા છતાંયે પચાસથી કંઈક વધારે વરસ પછી તેઓ પાછા સત્તા ઉપર આવ્યા અને લેટિન રાજ્યકર્તાઓને તેમણે હાંકી કાઢ્યા. આખરે ૧૪૫૩ની સાલમાં તુર્ક લોકોએ તેને છેવટને અંત આણ્યો ત્યાં સુધી કૅન્સાન્ટિનોપલનું પૂર્વનું સામ્રાજ્ય બીજા ૨૦૦ વરસ ચાલુ રહ્યું.
ઝેડરોએ કાન્ટિનોપલને કબજે લીધે એ બીના મન ચર્ચ તથા પિપની ત્યાં આગળ પિતાની લાગવગ વધારવાની મુરાદ ઉઘાડી પાડે છે. કન્ઝાન્ટિનોપલના ગ્રીક લોકેએ ગભરાટની પળે તુ સામે રોમ પાસે મદદની યાચના કરી હતી એ ખરું. પરંતુ ક્રઝેડરે. પ્રત્યે તેમને ભારે અણગમે તે અને તેમણે તેમને કશીયે સહાય આપી નહિ.
પરંતુ બધી ઝેડેમાં સૌથી કારમી છે. તે જે બાળકોની ક્રઝેડ'ના નામથી ઓળખાય છે તે હતી. કુમળી વયના સંખ્યાબંધ કુમારે – ખાસ કરીને ફેંચ અને કેટલાક જર્મનીના – લાગણીના આવેશમાં આવી જઈને પેલેસ્ટાઈને પહોંચવાનો સંકલ્પ કરીને ઘરબાર છોડીને ચાલી નીકળ્યા. એમાંના ઘણા તે રસ્તામાં જ મરણ પામ્યા અને કેટલાક માર્ગમાં જ અટવાઈ ગયા. મેટા ભાગના કુમારો મારી પહોંચ્યા ખરા પરંતુ ત્યાં આગળ હરામખોર લેકેએ આ બાળકોના ઉત્સાહને ગેરલાભ લીધે અને તેમને ફેલાવીને ફસાવ્યા. તેમને
પવિત્ર ભૂમિ માં લઈ જવાના બહાના હેઠળ ગુલામેના વેપારીઓએ તેમને પિતાનાં વહાણે ઉપર ચડાવ્યા અને મીસર લઈ જઈ ત્યાં આગળ ગુલામ તરીકે વેચી નાખ્યા. આ પૅલેસ્ટાઈનથી પાછા ફરતાં ઈગ્લેંડના રાજા રીચર્ડને પૂર્વ યુરોપમાં તેના દુશ્મનોએ કેદ પકડ્યો અને તેને છોડાવવા માટે બહુ મે. રકમ ભરવી પડી. ફ્રાંસનો રાજા તે ખુદ પલેસ્ટાઈનમાં જ પકડાયો હતો અને તેને પણ પૈસા ભરીને છોડાવવો પડ્યો હતો. પવિત્ર રેમને સામ્રાજ્યને સમ્રાટ ફ્રેડરિક બારબેરોઝા પેલેસ્ટાઈનની એક નદીમાં ડૂબી મૂઓ. આમ વખત જતે ગમે તેમ તેમ આ કૂડની ચમત્કારી અસર સાવ નષ્ટ થઈ ગઈ. લે કે એનાથી ધરાઈ ગયા. પેલેસ્ટાઈન ડે મુસલમાનોના હાથમાં જ રહ્યું પરંતુ યુરોપના રાજાઓને તથા તેની પ્રજાઓને તે પાછું મેળવવા માટે માણસે અને પિસા બરબાદ કરવાને