Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩
જગતના ઇતિહાસનું રેખાદર્શન
*
,
C
અરેથી યુરોપની એ ઉત્તેજના વધુ તીવ્ર બની. આ નવા મુલા ઉપર આધિપત્ય જમાવવા માટે સ્પેન તથા પોર્ટુગાલ એ બંનેને હરીફાઈ હતી. એમાં પાપ વચ્ચે પડયો અને સ્પેન તથા પોર્ટુગાલ વચ્ચેના ઝઘડા ટાળવા ખીજી પ્રજાઓને ભાગે આદાય દાખવવાના નિશ્ચય ઉપર તે આવ્યો. ૧૪૯૭ની સાલમાં તેણે એક ‘ ખુલ ’ (ફરમાન ) ~ પોપની જાહેરાતો તથા ક્રમાના કણજાણે શા કારણે ‘ ખુલ ' કહેવાય છે —— બહાર પાડયું. એને ખુલ ઑફ ડિમાર્કેશન ’એટલે સીમાનિયનું ફરમાન કહેવામાં આવે છે. તેણે ઍઝાસથી પશ્ચિમે ૧૦૦ લીગ ( ૧ લીગ=૩ માઇલ ) દૂર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી જતી એક કાર્પાનક રેખા દોરી અને ફરમાવ્યું કે એ રેખાથી પૂર્વે આવેલા બધા અખ્રિસ્તી મુલકા પોટુ ગાલે અને તેની પશ્ચિમે આવેલા બધા મુલકા સ્પેને હાથ કરવા. યુરોપ સિવાયની લગભગ આખી દુનિયાની આ જબરદસ્ત ભેટ હતી અને એ ભેટ આપવામાં પાપને સહેજ પણ ઘસાવાપણું નહેતું ! ઍઝોસ એ આાંટિક મહાસાગરના ટાપુ છે અને તેમનાથી ૧૦૦ લીગ એટલે કે ૩૦૦ માઈલ દૂર, પશ્ચિમે દોરવામાં આવેલી રેખાથી આખા ઉત્તર અમેરિકા અને ઘણાખરા પશ્ચિમ અમેરિકા પશ્ચિમ ભાગમાં જાય. આમ ખરું જોતાં અને અમેરિકા ખંડા સ્પેનને તથા હિંદુસ્તાન, ચીન, જાપાન તથા પૂર્વના બીજા દેશ અને આખા આફ્રિકા ખંડ પોર્ટુગાલને ભેટ મળ્યાં ! આ વિસ્તીર્ણ પ્રદેશ કબજો લેવાનું ફ્િર ગીએ શરૂ કર્યું. પણ એ કા સાવ સુગમ નહોતું. પરંતુ એ દિશામાં તેમણે થોડી પ્રગતિ કરી અને તે પૂર્વ તરફ આગળ વધવા લાગ્યા. ૧૫૧૦ની સાલમાં તે ગાવા અને ૧૫૧૧ની સાલમાં મલાયા દ્વિપકલ્પમાં આવેલા મલાકામાં પહેાંચ્યા. એ પછી થોડા વખત બાદ જાવા અને ૧૫૭૬ની સાલમાં તે ચીન પહોંચ્યા. એને અર્થ એ નથી કે તેમણે આ બધાં સ્થાના કબજે કર્યાં. માત્ર એમાંનાં કેટલાંક સ્થળેાએ તેમણે પગપેસારો કર્યાં એટલું જ. પૂર્વના પ્રદેશેની તેમની ભાવી કારકિદી વિષે હવે પછીના એકાદ પત્રમાં આપણે ચર્ચા કરીશું.
પૂર્વ તરફ ગયેલા ફિરંગીઓમાં ડિનાન્ડ મૅગેલન નામના એક પુરુષ હતો. તેના ક્રૂગી માલિક જોડે તેને ઝાડા થયા તેથી તે યુરોપ પાછો કર્યો અને સ્પેનને નાગરિક બન્યો. તે પૂર્વ તરફના માર્ગે ગ્રુપ ઑક્ ગુડ હોપ થઈને હિંદુસ્તાન તથા પૂર્વ તરફના ટાપુઓમાં જઈ