Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨
જગતના ઈતિહાસનું રેખાદર્શન મૂળમાં ધા કરી રહી હતી. ઔદ્યોગિક ક્રાંતિને ખરેખર વિકાસ તે પાછળથી થયા અને ક્રાંસના ફિલસૂફે બેશક આગળ ઉપર શું બનવાનું છે એની આગાહી કરી શકે એમ નહતું. આમ છતાં, ફાંસની ક્રાંતિએ પ્રધાનપણે જેના ઉપર પિતાની વિચારપ્રણાલી નિર્માણ કરી હતી તે ક્રાંસના ફિલસફેના વિચારે મેટા ઉદ્યોગનું આગમન થતાંની સાથે અમુક અંશે જરીપુરાણું બની ગયા.
એ ગમે તેમ છે, પણ એટલું ખરું કે, કાંસના ફિલસૂફના આ વિચારો તથા સિદ્ધાંતની ફ્રાંસની ક્રાંતિ ઉપર પ્રબળ અસર થઈ. આમજનતાનાં બંડ તેમ જ હુલ્લડોના અનેક દાખલાઓ પહેલાંના સમયમાં પણ મળી આવે છે. પણ હવે તે કાર્ય કરવાને ઊડેલી જાગ્રત જનતાને અથવા કહો કે સ્વયં પ્રેરણાથી કાર્ય કરવાને પ્રવૃત્ત થયેલી જનતાનો અપૂર્વ દાખલે આપણને જોવા મળે છે. માંસની આ મહાન ક્રાંતિનું મહત્વ એને લીધે જ વિશેષ છે.
મેં તને કહ્યું છે કે, ૧૭૧૫ની સાલમાં ૧૫મે લૂઈ તેના પિતામહ ૧૪મા લૂઈ પછી ક્રાંસની ગાદીએ આવ્યું અને ૪૯ વરસો સુધી તેણે રાજ્ય કર્યું. તેણે એવું કહ્યાનું કહેવામાં આવે છે કે, “આપ મૂએ પિ છે પૂબ ગઈ દુનિયા. અને સાચે જ, તેના એ કથન અનુસાર જ તેણે પિતાનું આચરણ રાખ્યું. તેણે પોતાના દેશને લહેરથી આપત્તિના અગાધ સાગરમાં ધકેલી દીધે. ઇંગ્લંડની ક્રાંતિ તથા તેને પરિણામે તેના રાજાના થયેલા શિરચ્છેદ ઉપરથી પણ તેણે કશે બેધ ન લીધે. ૧૭૭૪ની સાલમાં તેનો પૌત્ર ૧મે લૂઈગાદીએ આવ્યું. તે અતિશય બેવકૂફ અને બુદ્ધિહીન હતે. હૈસબર્ગવંશી ઐસ્ટ્રિયાના સમ્રાટની બહેન મારી આંત્વાનેત જોડે તે પરણ્યો હતે. તે પણ અતિશય મૂખે સ્ત્રી હતી, પરંતુ તેનામાં અમુક પ્રકારની દુરાગ્રહી તાકાત હતી અને ૧૬ લૂઈ સંપૂર્ણ પણે તેના કાબૂ નીચે હતે. “રાજાઓના દેવી અધિકાર ની બાબતમાં તેના મનમાં લૂઈ કરતાં પણ વધારે ખુમારી હતી. અને આમજનતા પ્રત્યે તેને તિરસ્કાર હ. આ પતિપત્ની બંનેએ મળીને રાજાશાહીને ખ્યાલ લેકની નજરમાં ઘણાપાત્ર બને એવાં કાર્યો કરવામાં કશી કસર ન રાખી. ક્રાંતિના આરંભ પછી પણ ક્રાંસની પ્રજા રાજાશાહીના મુદ્દા ઉપર કશા નિર્ણય ઉપર આવી નહતી પરંતુ લૂઈ તથા આંત્વાનેત એ બંનેએ પિતાનાં કાર્યો તથા બેવકૂફીથી પ્રજાતંત્રને અનિવાર્ય બનાવી મૂક્યું. આમ છતાં તેમના કરતાં વધારે સમજુ અને સુશીલ લે છે પણ એ પરિસ્થિતિમાં બીજું