________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | શ્લોક-૧-૨, ૩ નિર્ણય કરીને પોતે આ ગ્રંથ રચે છે. તેથી એ ફલિત થાય કે જેમ આ ગ્રંથમાં બતાવેલા પદાર્થો સર્વજ્ઞના વચન સાથે અને પરંપરા સાથે અવિરુદ્ધ છે તેમ ગ્રંથકારશ્રીના સ્વાનુભવ સાથે પણ અવિરુદ્ધ છે. તેથી ગ્રંથકારશ્રીએ શાસ્ત્રોમાંથી પદાર્થો ગ્રહણ કરીને માત્ર આ ગ્રંથ રચ્યો નથી પરંતુ પોતાના અનુભવને પણ સામે રાખીને આ ગ્રંથ રચ્યો છે તેથી પૂર્ણ ગ્રંથની રચના સર્વજ્ઞના વચનાનુસાર છે, માટે એકાંતે પ્રમાણભૂત છે. II૧-શા. અવતરણિકા -
अथ धर्मपदवाच्यमाह - અવતરણિકાર્ય :
હવે ધર્મપદના વાચ્યતે કહે છે – ભાવાર્થ :
શ્લોક-રમાં ગ્રંથકારશ્રીએ પ્રતિજ્ઞા કરી કે ઉત્તમ એવા ધર્મસંગ્રહની હું રચના કરું છું. તેથી જિજ્ઞાસા થાય કે સંગ્રહના વિષયભૂત ધર્મપદથી વાચ્ય શું છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
वचनादविरुद्धाद्यदनुष्ठानं यथोदितम् ।
मैत्र्यादिभावसम्मिश्रं, तद्धर्म इति कीर्त्यते ।।३।। અન્વયાર્થ:
મૈત્રાહિમાવચ્ચિદં=ૌત્રાદિભાવથી સંમિશ્ર, વિરુદ્ધ વયનાઅવિરુદ્ધ એવા વચનથી, યથોહિત યથોદિત એવુંયવનુષ્ઠાનં=જે અનુષ્ઠાન, તર્મ-તે ધર્મ, તિ શીર્ઘતે એ પ્રમાણે કહેવાય છે. ગયા શ્લોકાર્ચ -
મૈચાદિભાવથી સંમિશ્ર અવિરુદ્ધ વચનથી યથોદિત એવું જે અનુષ્ઠાન તે ધર્મ એ પ્રમાણે કહેવાય છે. Imall ટીકા -
उच्यते इति वचनमागमस्तस्माद्वचनमनुसृत्येत्यर्थः, यत् अनुष्ठानम् इहलोकपरलोकावपेक्ष्य हेयोपादेययोरर्थयोरिहैव शास्त्रे वक्ष्यमाणलक्षणयोर्हानोपादानलक्षणा प्रवृत्तिरिति 'तद्धर्म इति कीर्त्यते' इत्युत्तरेण योगः । कीदृशाद्वचनादित्याह-'अविरुद्धात्' कषच्छेदतापेषु अविघटमानात् तत्र विधिप्रतिषेधयोर्बाहुल्येनोपवर्णनं कषशुद्धिः, पदे पदे तद्योगक्षेमकारिक्रियोपदर्शनं छेदशुद्धिः,