________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪
કરી પુત્રને ગુણસંપન્ન બનાવે છે તેમ જીવમાં રહેલ લજ્જા ગુણ, ગુણોના સમુદાયને નિષ્પન્ન કરનાર છે. અને તેવી લજ્જાને ધારણ કરનાર જીવો પોતાની પ્રતિજ્ઞા પાળવામાં તેજસ્વી હોય છે તેથી કોઈ વિષમ સંયોગ આવે તો સુખપૂર્વક પ્રાણોનો પણ ત્યાગ કરે છે. પરંતુ સ્વીકારેલી સત્યમર્યાદાના પાલનમાં વ્યસનવાળા તેઓ પ્રતિજ્ઞાનો ત્યાગ કરતા નથી.
આ લજ્જા ગુણ જીવમાં ધર્મનિષ્પત્તિનું પ્રબળ કારણ હોવાથી ધર્મરૂપ છે. ૩૪ll टी :
तथा सौम्यता=अक्रूराकारः, क्रूरो हि लोकस्योद्वेगकारणं सौम्यश्च सर्वजनसुखाराध्यो भवतीति ३५।। ।।१४।। टीमार्थ ::: तथा ..... भवतीति ।।सने सौभ्यता र सार, हे १२थी दूर पुरुष दोहन गर्नु ॥२१॥ બને છે અને સૌમ્ય પુરુષ સર્વજીવ વડે સુખેથી આરાધ્ય થાય છે.
'इति' श६ पineelan समाप्ति माटे छे. 34॥ ॥१४॥ लावार्थ :(34), सौभ्यता से सामान्यथी गृहस्थधर्म छ :
જે જીવોની પ્રકૃતિ સૌમ્ય હોય છે તેઓ કોઈના પ્રત્યે ક્રૂરતાવાળું વર્તન કરતા નથી. અને જે જીવોની પ્રકૃતિ ક્રૂર હોય છે તેઓ બીજા લોકોના ઉદ્વેગનું કારણ બને છે. સૌમ્ય પુરુષની સાથે સર્વજીવો સુખપૂર્વક સર્વ વ્યવહાર કરી શકે છે તેથી સૌમ્યતા તે જીવની ઉત્તમપ્રકૃતિ છે માટે ધર્મરૂપ બને. ૩પ II૧૪મા टीs:
उक्तः सप्रभेदः सामान्यतो गृहिधर्मः । [अत्रेदमवधेयम् न्यायार्जितधनसुस्थानगृहनिवेशनमातापित्रर्चनादीनां सिद्धान्ते कर्त्तव्यताबोधकप्रत्यक्षवचनानुपलम्भेन धर्मलक्षणस्य योजयितुमशक्यत्वेऽपि तत्तदधिकारिशिष्टाचारमहिम्ना तादृश २ विधिवचनानामुन्नयनानासंलग्नता दोष इति । एवमप्यप्राप्तांश एव विधिप्रवृत्तेः प्राप्तेषु धनादिषु न्यायार्जितत्वाद्यंशानामेव विधेयत्वाद्विशिष्टे कथं धर्मत्वम् ? विध्यस्पर्शादिति चेत्सत्यम्, अनूद्यताविधेयतयोविषयताविशेषयोः प्राप्त्यप्राप्तिनियतत्वेऽपि इष्टसाधनत्वादिरूपविध्यर्थस्य विशिष्ट एव संभवात् । कथं तर्हि सतताभ्यासविषयाभ्यासभावाभ्यासानां मध्ये भावाभ्यासस्यैव धर्मानुष्ठानत्वमनुमतमुपदेशपदे, सतताभ्यासविषयाभ्यासयोश्च निषिद्धम्? इति चेत् न कथञ्चित्, सम्यग्दर्शनाद्यनुगतभावग्राहिनिश्चयनयाभिप्रायेणैव तन्निषेधाद् अपुनर्बन्धकाधुचितभावलेशग्राहिव्यवहारनयाभिप्रायेण तत्समर्थनादेव, तथा च तद्ग्रन्थः