________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૫
લપ
બ્લોક :
પતયુક્ત સુર્દઢ્યું, યઃ રોતિ નરઃ સુધીઃ |
लोकद्वयेऽऽप्यसौ भूरि, सुखमाप्नोत्यनिन्दितम् ।।१५।। અન્વયાર્થ :
=જે, સુથી =બુદ્ધિમાન, નર=પુરુષ, આનાથી, યુ=પૂર્વમાં બતાવેલા પાંત્રીસ પ્રકારના ધર્મથી યુક્ત, સુ ä સુગૃહસ્થપણું, કરોતિ કરે છે, અસૌ=આ=આ પુરુષ, નોધવેડડપિ આલોકમાં અને પરલોકમાં પણ, નિન્દ્રિત—અનિંદિત એવા મૂરિ ઘણા, સુવzસુખને, મનોતિ=પ્રાપ્ત કરે છે. ૧પIL શ્લોકાર્ચ -
જે બુદ્ધિમાન પુરુષ આનાથી યુક્ત પૂર્વમાં બતાવેલા સામાન્યથી પાંત્રીસ પ્રકારના ઘર્મથી યુક્ત, સુગૃહસ્થપણું કરે છે તે પુરુષ, લોકદ્ધયમાં પણ આલોક અને પરલોકમાં પણ, અનિંદિત એવા ઘણા સુખને પ્રાપ્ત કરે છે. ll૧૫ll ટીકા -
एतेनानन्तरोदितेन सामान्यगृहिधर्मेण संयुतं सहितं 'सुगार्हस्थ्यं' शोभनगृहस्थभावं यः' कश्चित् पुण्यसम्पन्नः ‘सुधीः' प्रशस्तबुद्धिः 'नरः', पुमान् ‘करोति' विदधाति ‘असौ' सुगार्हस्थ्यकर्ता 'लोकद्वयेऽपि' इहलोकपरलोकरूपे, किं पुनरिहलोक एवेत्यपिशब्दार्थः 'अनिन्दितं' शुभानुबन्धितयाऽगर्हणीयम्,
મૂરિ' પ્રપુર “સુર્ઘ' શર્મ ‘ાખોતિ' તમત્તે શT - . ટીકાર્ચ -
નાનત્તરવિન ... નમસ્તે ! અનંતરમાં કહેવાયેલ=પૂર્વશ્લોકોમાં કહેવાયેલ, આ સામાન્ય ગૃહસ્થ ધર્મથી યુક્ત=સહિત, સુગૃહસ્થપણા=શોભન ગૃહસ્થભાવને, જે કોઈ પુણ્યસંપન્ન સુંદર બુદ્ધિવાળો=પ્રશસ્ત બુદ્ધિવાળો, પુરુષ કરે છે. આ સુગૃહસ્થપણાનો કર્તા આલોક અને પરલોકરૂપ લોક દ્રયમાં પણ અનિંદિત=શુભાનુબંધીપણાથી અગહણીય, પ્રચુર સુખને પ્રાપ્ત કરે છે. ‘નોવેડપિ' માં રહેલા ‘વિ' શબ્દનો અર્થ કરે છે –
શું વળી આલોકમાં જ, એ પ્રકારનો ‘મપિ' શબ્દનો અર્થ છે=આલોકમાં તો ઘણું સુખ મેળવે છે પરંતુ લોકદ્રયમાં પણ ઘણું સુખ મેળવે છે, એ પ્રકારનો “પ” શબ્દનો અર્થ છે. ૧૫ ભાવાર્થ :
પૂર્વમાં સામાન્યથી ગૃહસ્થધર્મનું સ્વરૂપ બતાવ્યું. અને તેવા સામાન્યથી ગૃહસ્થ ધર્મને જે કોઈ બુદ્ધિમાન પુરુષ સેવે છે તેનો ગૃહસ્થભાવ સુંદર છે. અને તેવા સુંદર ગૃહસ્થભાવને કારણે આલોકમાં ભોગસુખને પામે