________________
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
न हृष्यत्यात्मनो माने, नापमाने च रुष्यति । गाङ्गो हद इवाक्षोभ्यो यः स पण्डित उच्यते” ।।३।।
तथा-“पुरुषकारसत्कथेति" [सू० ८७]
पुरुषकारस्योत्साहलक्षणस्य सत्कथा माहात्म्यप्रशंसनं यथा
“दुर्गा तावदियं समुद्रपरिखा तावन्निरालम्बनं, व्योमैतन्ननु तावदेव विषमः पातालयात्रागमः । दत्वा मूर्द्धनि पादमुद्यमभिदो देवस्य कीर्तिप्रियैर्वीरैर्यावदहो न साहसतुलामारोप्यते जीवितम् ।।१।। "
तथा
"विहाय पौरुषं कर्म, यो दैवमनुवर्त्तते ।
तद्विनश्यति तं प्राप्य, क्लीबं पतिमिवाङ्गना । । १ ।। " इति ।
तथा
“वीर्यर्द्धिवर्णनमिति” [सू० ८८ ]
वीर्यर्द्धः प्रकर्षरूपायाः शुद्धाचारबललभ्यायास्तीर्थकरवीर्यपर्यवसानाया वर्णनमिति । यथा
“मेरुं दण्डं धरां छत्रं, यत्केचित्कर्त्तुमीशते । तत्सदाचारकल्पद्रुफलमाहुर्महर्षयः ।।१।। "
टीडार्थ :
तथा . महर्षयः ।। खने “ सत्ज्ञाननुं प्रशंसन" (सू. ८५)
.....
તેનો અર્થ સ્પષ્ટ કરે છે
-
૧૮૧
'सद्'=ञविपर्यय ज्ञान छे ेने ते सत्ज्ञान=पंडितन तेनुं प्रशंसन अथवा विवेयनलक्षाग सत्ज्ञाननुं प्रशंसन=पुरस्कार. के प्रभाएगे -
“ત્રણ નેત્ર વડે મહાદેવ તેને જોતા નથી, આઠ નેત્ર વડે પદ્મજન્મ તેને જોતા નથી, બાર નેત્રવડે સ્કન્દ=કાર્તિકસ્વામી, તેને જોતા નથી, અથવા હજાર નેત્ર વડે ઇન્દ્ર તેને જોતા નથી. એકઠાં થઈને પણ ત્રણેય જગતનાં નયનો વડે તે વસ્તુ દેખાતી નથી દૃષ્ટિને પાછી ખેંચીને=વિષયોથી ઇન્દ્રિયોને સંવૃત્ત કરીને, સમાહિત બુદ્ધિવાળા=સમાધિ પામેલા બુદ્ધિવાળા,. पंडितपुरुषो ने उसे छे." ॥१॥
અને
“પંડિતબુદ્ધિવાળા મનુષ્યો અપ્રાપ્ય વસ્તુને ઇચ્છતા નથી. નષ્ટ પામેલી વસ્તુનો શોક કરવા માટે યત્ન કરતા નથી. અને આપત્તિમાં મૂંઝાતા નથી.” ।।૨।।
“પોતાના માનમાં હર્ષિત થતા નથી અને અપમાનમાં રોષ પામતા નથી. ગાંગÇદની જેમ જે અક્ષોભ્ય છે તે પંડિત हेवाय छे." ॥3॥