________________
૧૯૨
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૧૯
यदि नामैवमापद्यते तथापि को दोषः? इत्याह - “કૃષ્ટષ્ટવાયેતિ” [ટૂ શર૬]
दृष्टस्य सर्वलोकंप्रतीतस्य देहकृतस्यात्मना आत्मकृतस्य च देहेन यः सुखदुःखानुभवस्तस्य, इष्टस्य च शास्त्रसिद्धस्य बाधाऽपह्नवः प्राप्नोति । तथाहि-दृश्यत एवात्मा देहकृताच्चौर्यपारदार्याद्यनार्यकार्याच्चारकादौ चिरशोकविषादादीनि दुःखानि समुपलभमानः शरीरं च तथाविधमनःसंक्षोभादापन्नज्वरादिजनितव्यथामनुभवति । न च दृष्टेष्टापलापिता युक्ता सताम्, नास्तिकलक्षणत्वात्तस्याः ।
इत्थं सर्वथा नित्यमनित्यं च तथा देहाद् भिन्नमभिन्नं चात्मानमङ्गीकृत्य हिंसादीनामसंभवमापाद्योपसंहरन्नाह - “તોડચર્થતિિરિતિ તત્ત્વવાર તિ" [સૂ૦ ૨૨૨]
"अत" एकान्तवादाद् “अन्यथा" नित्याऽनित्यादिस्वरूपे आत्मनि समभ्युपगम्यमाने एतत्सिद्धिः हिंसाहिंसादिसिद्धिस्तत्सिद्धौ च तन्निबन्धना बन्धमोक्षसिद्धिः “इति” एष “तत्त्ववादः" प्रतिज्ञायते, योऽतत्त्ववदिना. पुरुषेण वेदितुं न पार्यत इति । ટીકાર્ય :
તથા ...... પર્યત તિ અને પરિણત થયે છતે=પૂર્વમાં વર્ણન કરેલ દેશના પરિણત થયે છતે, ગંભીર દેશનાનો યોગ=વ્યાપાર કરવો. (સૂ. ૮૯). તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
પરિણત થયે છતે અત્યાર સુધી વર્ણન કરાયેલી દેશના શ્રોતામાં પરિણમન પામે છતે, પૂર્વમાં વર્ણન કરાયેલ . દેશવાની અપેક્ષાએ અત્યંત સૂક્ષ્મ એવી ગંભીર આત્માના અસ્તિત્વની તેના-આત્માના, બંધની અને આત્માના મોક્ષાદિ વિષયક એવી દેશનાનો યોગ=વ્યાપાર કરવો. આ કહેવાયેલું થાય છે – પૂર્વમાં સાધારણગુણ પ્રશંસાદિ અનેક પ્રકારનો જે ઉપદેશ કહેવાયો છે તે તે ઉપદેશ. જ્યારે તદ્ આચારક કર્મના હાસના અતિશયથી અંગાગીભાવલક્ષણ પરિણામને : પામેલો થાય છે, ત્યારે જીર્ણ ભોજનની જેમ=પચી ગયેલા ભોજનની જેમ, ગંભીર દશનામાં દેશનાયોગ્ય આ શ્રોતા . અવતાર કરાય છે.
અને આ ગંભીર દેશનાનો યોગ શ્રતધર્મના કથન વિના ઉપપન્ન થતો નથી. એથી કહે છે – “શ્રતધર્મનું કથન.” (સૂ. ૯૦) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
સકલ કુશલના સમૂહ એવા કલ્પદ્રમના સિંચન માટે વિપુલ પાણીના ક્યારા જેવું, વાચના-પૃચ્છના-પરાવર્તનાઅનુપ્રેક્ષા-ધર્મકથન=ધર્મકથારૂપ શ્રતધર્મનું કથન ઉપદેશક કરે.
તે શ્રતધર્મનું કથન “યથાથી બતાવે છે – “અહીં=જગતમાં, ચક્ષવાળા તે જ મનુષ્યો છે જે શ્રુતજ્ઞાનરૂપ ચલ વડે હેય-ઈતર=હેય અને ઉપાદેય. એવા ભાવોને સદા જ સમ્યફ જુએ છે.”