________________
૨૨૬
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૧૯
પૂર્વમાં આત્માને એકાંતે નિત્ય અને એકાંતે અનિત્ય માનનાર મતથી અથવા દેહથી આત્માને એકાંતે ભિન્ન કે એકાંતે અભિન્ન માનનાર મતથી અન્યથા આત્મા સ્વીકારવામાં આવે અર્થાત્ એકાંતવાદથી આત્માને અન્યથા એવા નિત્યાનિત્યરૂપ સ્વીકારવામાં આવે કે ભેદભેદરૂપ સ્વીકારવામાં આવે તો હિંસાઅહિંસાદિની સિદ્ધિ થાય અને હિંસા-અહિંસાદિની સિદ્ધિ થાય તો હિંસાદિને કારણે બંધની પ્રાપ્તિ અને અહિંસાદિના પાલનના કારણે મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેની સિદ્ધિ થાય. માટે એકાંતવાદથી અન્યથાવાદ એ તત્ત્વવાદ છે. એ પ્રકારે પ્રતિજ્ઞા કરાય છે અને આ પ્રકારની પ્રતિજ્ઞા અતત્ત્વવાદી એવા પુરુષ વડે સમજી શકાતી નથી પરંતુ મધ્યસ્થતાપૂર્વક તત્ત્વાતત્ત્વના વિભાગ માટે યત્ન કરનાર પુરુષ આ તત્ત્વવાદના પરમાર્થને જાણી શકે છે. टी :एवं तत्त्ववादे निरूपिते किं कार्यमित्याह - "परिणामपरीक्षेति" [सू० १२३]
"परिणामस्य" तत्त्ववादविषयज्ञानश्रद्धानलक्षणस्य “परीक्षा" एकान्तवादाऽरुचिसूचनवचनसंभाषणादिनोपायेन निर्णयनं विधेयम् ।
ततोऽपि किं कार्यमित्याह"शुद्धे बन्धभेदकथनमिति" [सू० १२४] - "शुद्ध" परमां शुद्धिमागते परिणामे “बन्धभेदकथनं” बन्धभेदस्य मूलप्रकृतिबन्धरूपस्याष्टविधस्य उत्तरप्रकृतिबन्धस्वभावस्य च सप्तनवतिप्रमाणस्य कथनं प्रज्ञापनं कार्यं बन्धशतकादिग्रन्थानुसारेणेति ।
तथा “वरबोधिलाभप्ररूपणेति” [सू० १२५] “वरस्य" तीर्थकरलक्षणफलकारणतयाऽशेषबोधिलाभेभ्योऽतिशायिनो “बोधिलाभस्य" "प्ररूपणा" प्रज्ञापना अथवा “वरस्य" द्रव्यलाभव्यतिरेकिणः पारमार्थिकस्य बोधिलाभस्य प्ररूपणा हेतुतः स्वरूपतः फलतश्चेति । तत्र हेतुतस्तावदाह"तथाभव्यत्वादितोऽसाविति" [सू० १२६]
भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वमनादिपारिणामिकोभाव आत्मस्वतत्त्वमेव । तथाभव्यत्वं तु भव्यत्वमेव कालादिभेदेनात्मनां बीजसिद्धिभावात् नानारूपतामापन्नम् आदि शब्दात् काल-नियति-कर्म पुरुष परिग्रह, तत्र कालो विशिष्ट पुद्गलपरावर्तात्सर्पिण्यादिः तथा भव्यत्वस्य फलदानाभिमुख्यकारीवसन्तादिवद्वनस्पतिविशेषस्य कालसद्भावेऽपि न्यूनाधिकव्यपोहेन नियतकार्यकारिणी नियतिः । अपचीयमानसंक्लेशं नानाशुभाशयसंवेदनहेतुः कुशलानुबन्धि कर्म । समुपचितपुण्यसंभारो महाकल्याणाशयः प्रधानपरिज्ञानवान् प्ररूप्यमाणार्थपरिज्ञानकुशलः पुरूषः । ततस्तथाभव्यत्वमादौ येषां ते तथा तेभ्योऽसौ वरबोधिलाभः प्रादुरस्ति स्वरूपं च जीवादिपदार्थश्रद्धानमस्य ।