________________
૮૩
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ विकल्पनिर्वचनः, तथा निश्चयनयव्युत्क्रान्तार्थग्राही व्यवहारनयोऽप्यपुनर्बन्धक एव तथेत्यभिप्रायादिति પૃહા ! મત વિ"अपुनर्बन्धकस्यायं, व्यवहारेण तात्त्विकः । अध्यात्मभावनारूपो, निश्चयेनोत्तरस्य तु ।।" इत्युक्तं योगबिन्दौ । [गा. ३६९]
यत्त्वत्रापुनर्बन्धकस्याप्युपलक्षणत्वात् सम्यग्दृष्ट्यादीनामपि (सम्यग्दृष्टेः च) वृत्तौ ग्रहणं कृतम्, तदपेक्षयैवेति तत्त्वम् । तदयं परमार्थ:-निश्चयेनानुपचरितं धर्मानुष्ठानमप्रमत्तसंयतानामेव, प्रमत्तसंयतादीनां त्वपेक्षया निश्चयव्यवहाराभ्याम्, अपुनर्बन्धकस्य तु व्यवहारेणैव, तेन सामान्यतो गृहिधर्मो व्यवहारेणापुनर्बन्धकापेक्षयैवेति स्थितमिति ।] ટીકાર્ચ -
are ... સ્થિતિ ] પ્રભેદ સહિત સામાન્યથી ગૃહસ્થ ધર્મ કહેવાયો. [અહીંઅત્યાર સુધી ગૃહસ્થના પાંત્રીશ સામાન્ય ધર્મનું વર્ણન કર્યું એમાં, આ=આગળમાં કહેવાય છે એ, જાણવું=ન્યાયાજિતધન - સુસ્થાન ગૃહનો નિવેશ – માતાપિતાદિનું અર્ચત આદિનું સિદ્ધાન્તમાં કર્તવ્યતાબોધક વચનનું પ્રત્યક્ષ અનુપલભ્ય હોવાને કારણે ધર્મના લક્ષણનું યોજન કરવા માટે અશક્યપણું હોવા છતાં પણ તે તે અધિકારી શિષ્ટાચારના મહિમાથીeગૃહસ્થ રૂપે તે તે ભૂમિકાના અધિકારી એવા શિષ્ટાચારના મહિમાથી, તેવા તેવા પ્રકારના વિધિવચનનું ઉન્નયત થવાથી ગૃહસ્થની પૂર્વભૂમિકામાં આ પ્રકારનું કર્તવ્ય છે તેવા પ્રકારના વિધિવચનની ઉપસ્થિતિ થવાથી, અસંલગ્નતા દોષ નથી=પૂર્વમાં વર્ણન કરાયેલ પાંત્રીશ પ્રકારના સામાન્ય ધર્મમાં ન્યાયાજિત ધનાદિને ધર્મ કહેવામાં અસંલગ્નતાદોષ નથી.
તિ” શબ્દ પાંત્રીસ પ્રકારના ગૃહસ્થના ધર્મમાં વ્યાયાજિત ધનાદિને ધર્મ સ્વીકારવામાં કોઈ દોષ નથી તે કથનની સમાપ્તિ માટે છે.
આ રીતે પણ પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે વ્યાયાજિત ધનને ઘમરૂપે સ્વીકારવામાં દોષ નથી એ રીતે પણ, અપ્રાપ્ત અંશમાં જ વિધિની પ્રવૃત્તિ હોવાથી ન્યાયપૂર્વક ધન કમાવું જોઈએ એમાં સ્વતઃ ગૃહસ્થ વ્યાયપૂર્વકમાં પ્રવૃત્ત નહિ હોવાના કારણે વ્યાયપૂર્વક અંશમાં જ વિધિની પ્રવૃત્તિ હોવાથી, પ્રાપ્ત એવા ધનાદિમાં વ્યાયાર્જિતત્વાદિ અંશોનું જ વિધેયપણું હોવાના કારણે વિશિષ્ટમાંs વ્યાયાજિત વિશેષણથી વિશિષ્ટ એવા ધનમાં, ધર્મપણું કેવી રીતે થાય ? અર્થાત્ થાય નહિ; કેમ કે વિધિનો અસ્પર્શ છે=વ્યાયાજિત ધનમાં રહેલ “ધન' શબ્દમાં વિધિનો અસ્પર્શ છે. એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત સાચી છે. (તોપણ વ્યાયાજિતધનને ધર્મરૂપે સ્વીકારવામાં દોષ નથી.) કેમ દોષ નથી ? તેમાં યુક્તિ આપે છે –