________________
૧૨
ધર્મ સંગ્રહ ભાગ-૧ | શ્લોક-૩ નથી; કેમ કે પ્રીતિ, ભક્તિ, અસંગાનુષ્ઠાનનાં પણ વચનપ્રયોજયપણાનો અપાય છે=વચનપ્રયોજ્યપણું વિદ્યમાન છે.).
ધર્મન્દ્રિત્તામવો =ધર્મ ચિત્તથી થનારો છે. યત: જેનાથી જે ધર્મથી, ક્ષિધિરાશ્રયં વાર્થઋક્રિયાના અધિકરણના આશ્રયવાળું કાર્ય થાય છે–ક્રિયાના અધિકારના આશ્રયવાળું ભવનિર્વેદાદિ કાર્ય થાય છે. ષ =આ=ધર્મ વસ્તુ ખરેખર મવિમેન=મલવિગમનથી પુણ્યમિ=પુષ્ટિ-શુદ્ધિવાળું પ્રત–આચિત્ત વિશે=જાણવું. ll૧il (ષોડશક-૩, ૨)
ઘર્મ ચિત્તથી થનારો છે. જે ધર્મથી ક્રિયાના અધિકારના આશ્રયવાળું કાર્ય થાય છે. ખરેખર આ ધર્મ, મલવિગમનથી પુષ્ટિ-શુદ્ધિવાળું ચિત્ત જાણવું. (ષોડશક-૩, ૨)
રાIો મના=રાગાદિ મલ છે આત્માને મલિન કરનાર ભાવો છે. ઉલ્લુ - કામદ્યોતિ:આગમસદ્યોગથી જ= આગમ સહિત જે સક્રિયારૂપ વ્યાપાર તેનાથી જઉષામ=આમનો=રાગાદિ મલનો, વિમ=વિગમ છે=નાશ છે. તત્તે કારણથી મયં આગમ-સંદ્યોગ યિા=ક્રિયા છેગત વ દિઆનાથી જ=ક્રિયારૂપ આગમ સદ્યોગથી જ વિચ પુષ્ટિ શુદ્ધિ=ચિત્તની પુષ્ટિ અને શુદ્ધિ સંભવે છે. (જોડશક-૩, ૩)
આત્માને મલિન કરનારા ભાવો રાગાદિ મલ છે. આગમ સહિત જે સક્રિયારૂપ વ્યાપારથી રાગાદિ મલનો નાશ છે તે કારણથી આ ક્રિયા છે. આનાથી જ=ક્રિયારૂપ આગમ સદ્યોગથી જ, ચિત્તની પુષ્ટિ અને શુદ્ધિ સંભવે છે. (ષોડશક-૩, ૩)
પુષ્ટિ પુષ્પોપવ=પુષ્ટિ પુણ્યનો ઉપચય છે. શુદ્ધિ=શુદ્ધિ પાપયે નિર્માતા=પાપાયથી નિર્મલતા છે. સિદ્ધ અનુવનિવનિ=આ બંને અનુબંધી હોતે છતે મેન=ક્રમથી પર=પ્રકૃષ્ટ મુgિ:=મુક્તિ યા=જાણવી. (ષોડશક-૩, ૪).
પુષ્ટિ પુણ્યનો સંચય છે. શુદ્ધ પાપાયથી નિર્મલતા છે. આ બંને અનુબંધી હોતે છતે ક્રમથી પ્રકૃષ્ણ મુક્તિ જાણવી. (ષોડશક-૩, ૪)
ઈત્યાદિ ષોડશક ગ્રંથના અનુસારથી વળી પુષ્ટિ-શુદ્ધિવાળું ચિત ભાવધર્મનું લક્ષણ છે. અને તેને અનુસરનારી ક્રિયા=ભાવધર્મને અનુસરનારી ક્રિયા, વ્યવહારથી ધર્મ છે એ પ્રમાણે ફલિત થયું અને આ પ્રમાણે જ પૂર્વમાં કહ્યું કે પુષ્ટિ-શુદ્ધિવાળું ચિત ભાવધર્મ છે અને તેને અનુસરનારી ક્રિયા વ્યવહારધર્મ છે એ પ્રમાણે જ, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિ વડે પોતાના દ્વારા કરાયેલા દ્વાáિશિકામાં પ્રતિપાદન કરાયેલું છે અને આ રીતે પૂર્વમાં ધર્મનું લક્ષણ બતાવ્યું એ રીતે, શુદ્ધાતુષ્ઠાનથી જન્ચ કર્મમલતા અપગમરૂપ સમ્યગ્દર્શનાદિરૂપ નિવણનું બીજ તેના લાભના ફળવાળી જીવની શુદ્ધિ જ ધર્મ છે અને જે અહીંપ્રસ્તુત ગ્રંથમાં, અવિરુદ્ધ વચનથી અનુષ્ઠાન ધર્મ એ પ્રમાણે કહેવાય છે તે વળી ઉપચારથી છે=કારણમાં કાર્યના ઉપચારથી છે, જે પ્રમાણે અનçવલોદક પાદરોગ છે, આના દ્વાર=ગ્રંથકારશ્રીએ ધર્મનું લક્ષણ કર્યું એના દ્વારા, વ્યવહારધર્મ અને ભાવધર્મ બંનેનું પણ લક્ષણ ઉપપાદિત થાય છે–પ્રતિપાદિત થાય છે, કેમ કે ભાવલક્ષણનું દ્રવ્યમાં ઉપચારથી જ સંભવ છે અને તે બંનેનું ધર્મનાં દ્રવ્યલક્ષણ અને ભાવલક્ષણ બંનેનું, પરસ્પર અનુગતપણું ત્યાં ત્યાં પ્રસિદ્ધ છે. “ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Ima