________________
દેશના–૨.
[૯] કાળું થવું, સુગંધીમાંથી દુર્ગધી થઈ જવું, ત્રિખૂણિયામાંથી ચતુષ્કણ થઈ જવું એ તે પુદગલને સ્વભાવ છે. બીજાઓ પુણલના પરિણામને નથી સમજતા, નથી માનતા, અને પુદગલના પરિણામને સ્વતંત્ર નથી માન્યા છે કે પરમાણુ અમુક હદ સુધી સ્વતંત્ર સ્વાભાવિક પણ છે. જીવ જન્મે ત્યારે દેહ એક વેંત ચાર આંગળને. આહાર દ્વારા શરીર વધ્યું. ભૂમિતિથી શરીર કેણે નકકી કર્યું ?, જેને મત એ જ માને છે, સ્વીકારે છે કે ઉપગ પૂર્વક ઉભય રીતિએ આકારનું ઉત્પાદન છે. ઈશ્વર કહે છે તે વાત, તે તત્વ જેને કદાપિ સ્વીકારી શકે નહિ. દેખાતા પુલ પરિણામે સંસારી જીવનાં કહેલાં છે. પૃથ્વી, પાણીના પિંડે તે તે કાયાના જીએ પરિણુમાવેલા છે. અગ્નિ, વનસ્પતિ, રસના જએ તે તે આકારોને રૂપ આપ્યું છે. જે જે શરીર દેખાય છે તે તે શરીર માત્ર, જેના પરિણાવેલા છે. સંસારી જીવ કર્મયુક્ત છે, કર્મ મળવાથી પરિણામાન્તર થાય છે. દુનિયામાં પણ કહેવત છે કે “કાળીઆની જોડે પેળીઓ બધે તે વાન ન લે તે સાન તે લે” ઇતરનાં લક્ષણે તે જૂઓ! “જણવામાં જોરૂ, પરણવામાં-પરણવામાં પડ અને ભૂંડામાં ભગવાન” પુત્રને પ્રસવ થાય તે લખાય કે, “અખંડ સૌભાગ્યવતી ફલાણી બાઈએ પુત્ર રત્નને જન્મ આપે, પરણાવવામાં લખાય કે -
ફલાણાના ચિરંજીવીનાં લગ્ન ફલાણની પુત્રી સાથે નિરધાર્યા છે, પરંતુ કાંઈ માટે બનાવ બને તે, “પરમેશ્વરને ગમ્યું તે ખરૂં!” પરમેશ્વરને માઠું ગમે છે ?
જીવ માત્રને બાંધ્યાં ભોગવવા પડે છે. કરેલાં કર્મે પિતાને જ ભોગવવાં પડે છે. આવી સ્પષ્ટ વાત છતાં દેષને ટોપલે ઈશ્વરને માથે ! પુદ્ગલ પરિણામાન્તર થાય છે એ ખ્યાલમાં આવે તે જૈનત્વની જડ સમજવી. પ્રથમ ઉદ્દેશામાં પુલ પરિણામ વગેરે અધિકાર છે. બીજા નવ દિશામાં પણ કમસર વસ્તુ કહેવાશે. તે અગ્રે વર્તમાન–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com