________________
શ્રીઅમેધ-દેશના-સંગ્રહ
આધાર વનસ્પતિકાય ઉપર છે. ખેરાકમાં, આચ્છાદનમાં, સ્થાન, આસન, શયન, તમામમાં ઉપગિ થનાર વનસ્પતિ છે. મકાનમાં પાટડા વગેરે શાના?, ખોરાકમાં વધારે ભાગ શાને?, અને તેથી ત્રીજે ઉદેશે વનસ્પતિકાયને છે.
કર્મબન્ધનથી કોણ બચી શકે ? કર્મબંધનથી તેઓ જ બચી શકે છે કે જેઓ ક્રિયાથી બચે, તેથી થો ઉદેશ ક્રિયાના અધિકારને રાખે. બીજા જીવને અડચણ થાય, ત્રાસ થાય, બીજા જીવને નાશ થાય તેવી ક્રિયાથી કર્મ બંધ થાય, અને ક્રિયામાત્રથી પણ કર્મ બંધ થાય. આ ધારામાં ચાલ્યા અને પગ નીચે જીવ ચગદાઈ ગયે ત્યાં તેવી ક્રિયાથી પણ કમ બંધ થયે. જીવ હિંસાનાં સાધનો, ઉપકરણો તૈયાર કરવાં તે અધિકરણ ક્રિયા છે. તેનાથી પણ કર્મ બંધ થાય. પરિણામથી થતી કિયાથી પણ કર્મ બંધ થાય. કેટલીક વખત વગર પરિણામે પણ ક્રિયા બની જાય છે. આપણું કાયાની ક્રિયાથી જે જે બને તે અધિકરણકી ક્રિયા. બીજાને પીડા આપનારી પારિતાપનિકી ક્રિયા. બીજાના પ્રાણુને વિયેગ કરાવનારી પ્રાણાતિપાતિકી ક્રિયા છે. (વજ્ઞ૦ ફૂગ ૨૭૨) ક્રિયા દ્વારા કર્મબન્ધ છે, કર્મ ભગવાય છે અને ફરી બંધાય છે એ કમ દરેક ભવે જીવને રંટની ઘટમાળની જેમ ચાલુ છે. અનાદિ કાલથી આ જીવ આ રીતિએ જ ભટકે છે. જે જીવ સદંતર કર્મ વગરનો હોત, તે કર્મબન્ધ હેત જ કયાંથી?, કમબન્ધ કર્મવાળાને જ હેય. કર્મ ભેગવતાં જ કર્મ બંધાય. અનેક પ્રકારની ક્રિયાથી કર્મ બંધાય છે, ભગવાય છે.
| વનસ્પતિની વ્યાપકતા ગોશાળાનો મત પણ ક્રિયાને માનનારો હતે. મિથ્યાત્વી પણ જે ક્રિયાથી ડરીને તે પ્રમાણે તે વર્તે તે પછી શ્રીજિનેશ્વર -દેવના પ્રભાશાલિ–શાસનને પામેલાએ કેવું, કેટલું સાવચેત રહેવું જોઈએ ?, તે જણાવવા માટે આજીવિકેનું અધ્યયન કહ્યું. ચૌદરાજ લેકમાં કઈ ભાગ એ નથી કે જયાં નિગોદ નથી. જેમ નિગદ બધેય છે તેમ સૂક્ષ્મ પૃથ્વી કાયાદિ ચાર પણ દરેક સ્થળે છે. વનસ્પતિની વ્યાતિ જુદી જ છે. પૃથ્વીની વ્યાપ્તિ લખેટી કે અનાજ ભરીએ તેવી જ છે, અર્થાત્ અનાજ ભરીએ તેવી છે. અનાજ ભરાય પણ વનસ્પતિકાયની સ્થિતિ તે
ત માફક વ્યાપે છે. યેત અવકાશ ફેકનાર ચીજ નથી. બીજી બધી ચીજો અવગાહનને રોકે છે. નિગોદમાં અવગાહના ઘણી છે. પૃથ્વીકાયાદિના ગેળા નથી, પણ નિગદના ગેળા છે. બાદર વનસ્પતિકાયના ગેળાઓ નથી. પોતાનામાં બીજાને અવકાશ આપે તેથી ગોળા અનંત સૂક્ષ્મ કે બાદર નિગોદ વિના અનત જીવેને સમાવેશ થઈ શકતું નથી. આ રીતિએ વનસ્પતિકાયથી તથા બીજા છથી જગત્ વ્યાપેલું છે.
અહિંસક કેણ બની શકે? હવે કોઈ એમ કહે છે કે –“લેટ ફા અને ભસવું” એ બે બને નહિ. જ્યારે એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com