________________
[૪૦]
卐
શ્રીમમા*-દેશના–સગ્રહ
જ્યાતિષી તરીકેની ખરી, પણ મેટા તરીકે ગણના નથી. રાત્રિએ તારાઓ, ગ્રહે, નક્ષત્રે શુ ચળકે છે, અને ચદ્ર પણ ચળકે છે, છતાં નિશાકર તે ચંદ્ર જ છે, અને દિનકર સૂર્ય જ છે. સપત્તિ અગર વિપત્તિ મેાટાને જ ડાય છે. દેવતા તથા નારકીનેા ભેદ પંચેન્દ્રિયમાં જ કેમ ?, ઉત્કૃષ્ટ પુણ્યના વિપાકને ભગવટે, તથા ઉત્કૃષ્ટ પાપતા વિપાકને ભેગવટે સ ંપૂર્ણ તયા પ ંચેન્દ્રિયપણામાં જ થઇ શકે છે. ઉત્કૃષ્ટ પાપના વિષાકાને ભેગવવાનુ સ્થાન નરક ગતિ છે, અને ઉત્કૃષ્ટ પુણ્યના વિપાકાને ભેગવવાનું સ્થાન સ્વ ગતિ છે. દેવલેકને અંગે અત્રે વિવેચન ચાલુ છે. પુણ્યખ'ધથીજ દેવલેાક મળે છે. ધ કરનારા જ પુણ્યપાન કરે છે. ધર્મ કરનારા કાંઈ એક પ્રકારના હાતા નથી. ધર્માચરણ માટે કુટુંબાદિના ત્યાગ કર્યા છતાં, ધર્મનું સ્વરૂપ ન સમજે, તેવા ભવનપતિમાં ઉત્પન્ન થાય છે. સ્વરૂપ સમજે પણ વર્તાવમાં ન હોય, તેને દેવગતિ મળે ખરી, પણ વનમાં હોય તેને ચઢીયાતી ધ્રુવતિ મળે છે. વનમાં ડામાડોળ સ્થિતિ હાય, તેને તદનુસાર દેવગતિ મળે.
લક્ષ્ય એકજ
કેટલાક એવા પણ છે કે જેએ માન્યતામાં દૃઢ છે, વિચારેામાં વિશુદ્ધ છે, અને ચેાવીશે કલાક ધ્યેયથી ચૂકતા નથી. પાણી ભરીને આવતી ખાઈ વાતે કરે, હસે, બધું ખરૂ પણ દ્રષ્ટિ માથા ઉપરના પાણીથી ભરેલા બેડા ઉપર છે; એજ રીતે સમ્યગ્દષ્ટિનુ લક્ષ્ય પણ ધર્મ ક્રિયામાં જ હાય છે. સંસારની ક્રિયા કરે ભલે, પણ એને એ ક્રિયા ગમતી નથી. આરંભસમારભથી ડુખાય, એનાં કટુ ફૂલ ભેગવવાં પડે એમ સમિતી માને છે જરૂર એ અણુવ્રત નથી લેતે, છતાં એનુ લક્ષ્ય ધર્મ તર જ હાય છે. એમના માટે પુણ્ય ખંધાનુસાર દેવલેાકમાં સ્થાન તે ખરૂ ંજને !
મહાજન મ્હારાં માબાપ છે, પણ ખીંટી મારી ખસે નહિ.
કેટલાક જીવા એવા હાય છે કે જે, પેલા કણમીએ કહ્યું કે ‘મહાજન મારા માથા ઉપર, પણ મારી ખીલી ફ્રે 'િ; આવુ જેએ માને છે, તેએ ધર્મ કલ્યાણકારી, છે, ધર્મ આચરવા લાયક ખરે, પણ મારા આર્થિક, વ્યવહારિક, કૌટુંબિક, શારીરિક સમેગા પહેલાં તપાસવા પછી ધર્મોની વાત. ધ થાય કે ન થાય, પણ મારા ચાર ખીલા કરે નહિ. આર્થિક, વ્યવહારિક, કૌટુંબિક, શારીરિક સયેગા રૂપી ચાર ખીલા ન જ પૂરે. એવી રીતે ધમને શ્રેષ્ઠ પણ માનનારાઓને તે મુજબ ફળ મળે છે. એવી સ્થિતિમાં થતા પુણ્યખ ધાનુ સાર દેવલેાકમાં તેને ચેાગ્ય સ્થાન મળે છે. કેટલાકે। આ ચાર સયેગાને વિઘ્નરૂપ માને છે, તેથી શારીરિક સયેાગને અંગે 'અશકત માની, ખાકીના ત્રણ સંચેગને વાસરાવે છે. કેટલાકા એવા છે કે ધર્મના કાર્ય વિના આંખને પલકારા પણ ન કરવા ત્યાં સુધી વર્તનવાળા એટલે કે, શારીરિક સયેગેની પણ સ્પૃહાને તજવાવાળા હોય છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com