________________
દેશના–૪.
卐
[૧૬]
છે, કેમકે તેઓ કદાપિ પર્યામા થાયજ નહિ. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, જલચર, સ્થલચર, તિર્યંચ પર્યામા થાય, પણ સંમુમિ મનુષ્યા કદાપિ પર્યાસા થાય જ નહિ. પ્રશ્ન થશે કે તે તેને લાભશે ? ચારને ચકારાઈ મળી તેમાં લાભ, શે!? આપણે પાપાનુબધી પુણ્ય માનીએ છીએ. પંચેન્દ્રિય જાતિ મળી, મનુષ્ય ગતિ મળી, પણ જે દુર્ભાગ્ય ખીજે નથી તે દુર્ભાગ્ય સંમુમિ મનુષ્યપણામાં છે, એ જીવા પુરી પર્યાપ્તિ ન જ મેળવે. અપૂ શક્તિએ આંતર્મુહૂત્તમાં તે કાલ કરે=મરે. કાલ કરે ત્યાં જ ખીજા ઉપજે તેને છેડા નથી. વનસ્પતિમાં સચિત્ત વધારે વખત રહે છે. પ્રત્યેક વનસ્પતિકાયની સ્થિતિ ૧૦૦૦૦ વર્ષની છે. સ સાધારણ તથા સંમુર્ચ્છિમ અંતર્મુહૂત્ત આયુષ્યવાળા છે તે ધ્યાનમાં રાખેા. બીજી વનસ્પતિને કાપીશું, છેદીશું ત્યારે અચિત્ત થશે, પણ કંદમૂલમાં તે માપ્યા છેદ્યા વિના અગર કાપી જેવી લાવ્યા હ। તે પણુ, ( અંતર્મુહુ આયુષ્યના શબ્દ ભલે પકડયા છતાં) ત્યાં ખીજા ઉપજે છે, કુવેરના પાઠાને કાપી લાવીને લટકાવા એને નથી મળતુ પાણી, નથી મળતી માટી છતાં તે વધે છે. તાપ એ કે અતર્મુહુર્તમાં પહેલાંના જીવા મરી જાય છે, અને વધનારા ખીજા જીવા ત્યાં ઉત્પન્ન થાય છે. સમયે સમયે જીવેાની ઉત્પત્તિની વાત જેએ ભૂલી જાય, તેને સમજ શી રીતે પડે? શ્લેષ્માદિમાં મનુષ્યના જે જીવા સમૂમ્િ ઉપન્યા, તે અંતર્મુહુમાં મરે, પણ તેથી વિરાધના બંધ થાય, તેમ ન સમજવુ; કારણ કે ત્યાં નવા નવા જીવ ઉપજે છે. દેડકાંઓ દેડકાંના અવયવેમાં જ ઉપજે છે, અગર સ્વતંત્ર પણ ઉપજે. ગર્ભજ મનુષ્યનાં માંસ, પીત્ત, ઉલટી, લેાહી, પીશાબ, વિષ્ટા વગેરે અશુચિ પદાર્થમાં સમુચ્છિમ મનુષ્યા ઉપજે છે, તે દશ પ્રાણાની પુરી પર્યાપ્તિને નથી જ પામી શકતા, તેથી તેએ એકજ પ્રકારના છે એવે ઉત્તર દેવાય. હવે ગર્ભૂજ મનુષ્ય વગેરેના ભેરાના અધિકાર કહેવાશે તે, અત્રે વમાન,
Wit
દેશના—૪૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www
गब्भवकंति य मणुस्सपंचिदिय पुच्छा, गोयमा ! दुविहा पन्नता, तं जहा - पज्जत्तग गब्भवक्यंतियावि अपज्जत्तग गन्भयकंतियागि । ગર્ભની પરિસ્થિતિ.
સભૂમિ મનુષ્યાની કમનશી!
શ્રી ગણુધર મહારાજા પચમાંગ શ્રી ભગવતીના` અષ્ટમ-શતકના-પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ-પરિણામ નામના અધિકાર વર્ણવી રહેલા છે. તેમાં ગઇકાલે સ`મુમિ · મનુષ્ય પસેન્દ્રિયજીવનની કમનશીખી વિચારી ગયા કે, એ ખીચારે પર્યાપ્તે થઈ શકે જ નRsિ
www.umaragyanbhandar.com