________________
ધર્મરત્ન પ્રકરણ
[૧૬]
મળવા કેટલે મુશ્કેલ છે? ઝાડના જેટલાં પાંદડાં તે આપણા જેવા જીવે છે. ગાય, ભેંસ પાડા, બળદ, હાથી, ઘેાડા, કીડી, મકાડી બધા આપણા જેવાજ જીવે છે. તેથી તેમાં જીવત્વ માનીએ છીએ. તેમને મનુષ્યપણુ ન મળ્યું અને આપણને મળ્યુ. તેનુ કારણ શું? શકા કરી કે છેકરાને એકડા શીખવે મુશ્કેલ, પણ એક વખત એકડા શીખી ગયા પછી એકડા લખવે મુશ્કેલ નથી. તેમ એક વખત મનુષ્યપણું મળી ગયુ, હવે બીજી વખત મનુષ્યપણું મેળવવામાં મુશ્કેલી નિહ પડે. આમ શકાકારને શાસ્ત્રકાર પ્રત્યુત્તર આપતા જણાવે છે કે-મળેલુ મનુષ્યપણુ નિરક ગુમાવ્યું, અને સદુપયેાગ જો ન કર્યા, તે ફેર રખડી જશે. બીજી કઈ ગતિમાં મેક્ષ નથી મળવાને. દેવતિ સુખ ભેગવવાને અંગે ઉત્તમ ગણાય છે, છતાં તે ગતિમાં મેક્ષ તે નથી જ.
ડાહ્યા અને ગાંડાના ફરક
અહીં એમ ન માનશે કે મનુષ્ય ધ પ્રરૂપનારા તેથી પેાતાની સત્તા જમાવી. જેમ બ્રાહ્મણે શાસ્ત્રો બનાવનાર, તે બ્રાહ્મણને આપે। તેજ પુન્ય થાય. બ્રાહ્મણેાના લાગે જનમ્યા પછી. અરે મર્યા પછી પણ શ્રાદ્ધના નામે બ્રાહ્મણાનેા લાગે. તમે પણ મનુષ્યજ ગ્રંથકાર, તેથી મનુષ્ય ગતિને આટલી ઊંચી સ્થિતિએ મેલી દ્વીધી. નારકી તિચ ગતિ મેાક્ષ ન મેળવી શકે તે માની લઈએ. નારકી તીવ્ર પાપે ભેગવવાનું સ્થાન, કેદમાં રહેલ સ્વતંત્ર ન હેાય. તેમ નારકી જીવે કમ રાજાની ભયંકર કેદમાં રહેલા છે, તે શિક્ષાપાત્ર છે. તેથી તે મેક્ષ ન મેળવે. તિર્યંચે વિવેક રહિત હૈાવાથી તેમને પણ મેક્ષ ન હોય. તે વસ્તુ માની લઈએ, પરંતુ દેવગતિમાં દેવતાઓ ઉત્પન્ન થતાંની સાથે ત્રણ જ્ઞાનવાળા હોય છે. મનુષ્યને ભાગે જન્મતા સાથે ત્રણ જ્ઞાન નથી હેાતા. મનુષ્યની પુન્ય પ્રકૃતિ કરતાં દેવતાની પુન્યપ્રકૃતિ કેઇ ગણી હોય છે. આવા દેવતાએ મેક્ષ માટે લાયક ન ગણ્યા તે વાત મગજમાં ઉતરતી નથી.
આમ શ્રોતાએ પ્રશ્ન કર્યો ત્યારે શાસ્ત્રકારે જણાવ્યું, કે જગતમાં લાખ અને કરોડ વચ્ચે આંતરૂં કેટલુ ? ખારીક દૃષ્ટિએ એક પાઈનું જ ૯૯૯૯૯૯૯-૧૫–૧૧ રૂ. આ. પછ આમાં એક જ પાઈ ભળે તેા ક્રોડ થઈ જાય. એ ખાનૂની સંખ્યા માટી હાય પણ એને મળવાનું સ્થાન નાનુજ હોય. તેમ ડાહ્યા અને ગાંડા વચ્ચે આંતરી કેટલે ? ડાહ્યાને વ કેટલે ઉંચે ? ગાંડાના વર્ગ કેટલા નીચે ? મને વચ્ચે લાંબે ફક નથી. લાખ અને ક્રોડ વચ્ચે ૧) પઈનાજ પૂરક. તેમ ડાહ્યા અને ગાંડા વચ્ચે ક્રક આટલે, વિચારને વિચારથી ગળે તે ડાહ્યો, અને વિચાર સાથે પ્રવૃત્તિ કરે, વિચાર ઉપર બીને વિચાર ન કરે, ને સીધી પ્રવૃત્તિ કરે તે ગાંડા, અહીં દેવતાને અંગે ‘દેવાનાં વાંછાનાં દેવતા ઈચ્છાઓ કરે કે તરત કામ થાય. હવે વિચાર ઉપર ખીન્ને વિચાર કરવાના વખત જ કયાં રહ્યો? દેવતાને ઈચ્છા અને કા વચ્ચે કાળને આંતરશ નથી. તેવા આંતરો માત્ર મનુષ્યને જ મળે. અને તેથી મનુષ્ય ડાહ્યા અને દેવા ગાંડા છે, એમ કહી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com