________________
દેશના શારાંશ.
[૨૩૫] રહ્યો હતો, કે ત્યાંથી આવે કે ગમે તે કીંમત આપી લઈ લઉં. પહેલો ઝવેરી વિચાર કરે છે કે કયાં જવાનો હતે, હમણું પાછો આવશે. જે ડેની દૂકાનવાલાએ પૂછયું કે આને ગળે શું બાંધ્યું છે ?, પત્થર છે. શું લેવું છે. પાંચ રૂપીયા, સારૂં પાંચમાં રાજ છે ને ?, પાંચ રૂપીયામાં હીરો રબારીએ આપી દીધું. બીજે દહાડે બકરી લઈને બઝારમાંથી નીકળ્યો. પેલા ઝવેરીએ બોલાવ્યો. અલ્યા ગળે બાંધ્યું હતું તે કયાં ગયું? અરે એ તો પથરે હતો તે પાંચ રૂપિયામાં વેચી નાંખે. અરે મૂર્ખ ! પથરે ન હતો પણ હીરે હતે. પાંચમાં ક્યાં આપી દીધું! રબારી ઝવેરીને કહે છે, કે હું મૂર્ખ કે તમે મૂર્ખ. હું તે પથરેજ સમજ હતે, તમે તે હીરે જાણતા હતા છતાં બે રૂપીયા માટે છે. બેની કસર કરતાં હજારોની કમાણી ગુમાવી. માટે આ પણ બેમાં મૂખ કેણ, મારે તે પત્થરના પાંચ ઉપજ્યા તેમ ભરત મહારાજા વિચાર કરે છે કે હું ધર્મની કીંમત સમજું છું ને ધર્મ કરતું નથી. નાસ્તિકે પુન્ય પાપ ન માને, તેવાના હાથમાં ધર્મ આવીને ચાલ્યા જાય, તેમાં મૂર્ખાઈ ન ગણાય. પણ ઝવેરીની દષ્ટિએ પડેલે હીરો પાંચ રૂપિયામાં ચાલી જાય તે કેવી દશા ી, હું પુન્ય પાપ માનવાવા છતાં પાપથી દૂર ન રહું; આરંભ સમારંભ વિષય કષાયમાં પડી રહું ને પુન્ય પેદા ન કરૂં તે મારા જેવો મૂખ કેશુ? ધર્મ જેવું રત્ન હાથમાં આવેલું ચાલ્યું જાય તે પશુપાળને શોભે, પણ મારા જેવાને ન શોભે. આમ ભરત મહારાજા સરખા પિતાના આત્મા માટે વિચાર કરી રહ્યા છે. શાસનમાં ભરતરાજા મશહૂર ઝવેરી છે. માનવ
જીવનને ચિન્તામણી રત્ન જેવો ગણીને જીવન નકામાં પાણીની સપૂક ચાલ્યું જાય છે તેનો વિચાર કરે છે.
મનુષ્ય પણને સફળ કરે. આ મનુષ્ય ભવ મળ મુશ્કેલ છે. જેમ પહાડ ઉપરથી ઘસાતા ટીચાતા પત્થરે જ્યાં નદીનું મુખ આવે, ત્યાં આગળ તેમાંના કેઈ પત્થરે ખુણાં ખાંચા વગરના ગોળાકાર બની જાય છે. તેમ આ જીવ પણ ચારે ગતિમાં અથડાતા પીટતે કુટાતે લઘુકમી બની મનુષ્ય અણધાર્યો બની ગયે. અટેલ પત્થરને અથડાવામાં હિસાબ શે? તેમ આ જીવને મનુષ્યપણું પામવા પૂર્વે અથડાયાને હિસાબ નથી. અટેલ પત્થરમાં એક નિયમ, સુંવાળો થયે એટલે બસ. અહીં મનુષ્ય થયે એટલે અતર મુહૂર્તનું જ માત્ર કામ. મેક્ષની નીસરણના ૧૪ પગથીયા તેમાં ૧૧માં પગથીયા સુધી પહોંચેલે આત્મા પડે અને આથડે, તે સીધે નિગેદમાં ઉતરી જાય. મન:પર્યવ જ્ઞાન પામેલે આત્મા પણ તરત મરીને નિગેદમાં જાય. મહાવિદેહ ક્ષેત્રના ૧૬૫૮૩ હાથી પ્રમાણ રૂશ્નાઈના ઢગલાથી લખી શકાય, તેવા પૂર્વેના જ્ઞાનવાળ પણ પ્રમાદ-વશથી પછડાઈને ગબડીને ૧ લે ગુણસ્થાનકે આવીને નિગેદમાં ઉતરી ગયાં, અને ઉતરી જાય છે. આવું મનુષ્યપણુ ટકાવવું બહુજ મુશ્કેલ છે. આવા આત્માઓ પણ નિગદમાં અ૫પ્રમાદ કરતાં ઉતરી જાય, તે વિષય કષાય રાજ્ય રાણીમાં ખેંચી ગયેલાઓની શી સ્થિતિ થશે? કટિજને ઘેર છોકરે અવતર્યો, કમાવા ગયે નથી, પણ કોડને માલીક જનમતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com