________________
[૨૦]
ધર્મરત્ન પ્રકરણ આવ્યું ત્યારે પાપ-સ્થાનકે, કષાયે, અંતરની નજર ધર્મિ તરફ ફરે. તે વખતે પાપ અને પાયથી દૂર રહેવું ભારે પડે છે. એટલા માટે જણાવ્યું છે કે પ્રાપ્ત થએલા ધર્મ રત્નનું રક્ષણ અતિ મુકેલ છે. પશુપાળ પાસે ચિન્તામણિ રત્ન અને તેને વિધિ પણ આવી ગયે હતે. વિધિના સમગ્ર સાધન લાવી શકે તેમ હતું, પણ ગેર સમજણથી રત્ન ફેંકે દીધું. તેમ આપણે જીવ જર્મ રત્ન પામ્યા પછી પ્રેરક ગુરૂ મળ્યા હેય, વિધિ કર્યા ન કને લાભ તે સમજાવનાર અગુરૂ પણ હોય, તે પણ મહાવિન અને આત્મા પ્રેરકને પુનિત સાચે ઉપદેશ લક્ષમાં લેતે નથી, માટે પ્રેરકની પુનિત પ્રેરણા સખળ કરે.
* કથાનું અંતિમ. જ્યારે જયદેવ શાસામાંથી ચિંતામણિ રત્નનાં લક્ષણ અને તેને ગુણે ફાયદા જાણે છે, ત્યારે બીજ ને પત્થર સમાન માને છે. એવી જ રીતે વિવેકી આત્માને શાસ્ત્રમાંથી જેએ આત્માદિક અતીન્દ્રીય પદાર્થો, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, વીતરાગતા, અનંત સુખ, મેક્ષાનું સુખ જણે છે, તેઓ જન્મ મરણ વૃદ્ધાવસ્થા આધિ વ્યાધિ ઉપાધી ઈષ્ટ વિચગ અનિષ્ટ સંગ રૂપ દુઃખ જ્યાં લગીર પણ નથી, તેનું શાશ્વતું ધામ આ ધર્મ રત્ન દ્વારા મેળવી શકાય છે એ સમજે છે. એટલે જગતના પૌગલિક સુખને દુઃખરૂપ માને છે, અને માત્ર મેક્ષ સુખદ મેળવવાને દઢ નિશ્ચય કરે છે. પિતાના નગરમાં એ રત્ન ન મળ્યું તે પરદેશમાં અનેક પહાડો પર્વતે જળ સ્થળ માર્ગો ખામાં ફર્યો પણ કંટાળે નહિં, તેમ આ જીવ પણ દેવકાદિમાં ગયે. ત્યાં ધર્મ રત્ન ન મળ્યું તે મનુષ્ય ગતિરૂપ ધર્મરત્નની ખાણ તરફ જ્ઞાની ગુરૂના સમાગમ અને ગુરૂના ઉપદેશથી પહોંચ્યું. ત્યાં ઘણી શેલ કરી, છેવટે ચિંતામણિ રન નજરે પડયું ત્યારે અપૂર્વ આનંદમાં આવી ગયે. આવી રીતે જ્યારે સમ્યકતવ રૂપી રનની પ્રાપ્તિ આ જીવને થાય છે, ત્યારે કઈ વખત ન અનુભવેલ એ અપૂર્વ આનંદ આ આત્માને પણ થાય છે. આ રન પામ્યા બાદ સંસારના સુખે સ્ત્રી પુત્ર પરિવાર તરx મમતા ભાવ ઓછો થતું જાય છે, અને સિદ્ધિ ઉપર વધુ મમતા વધતી જાય છે. આ રન મળ્યા બાદ ઉત્તરોત્તર આત્મિક રિદ્ધિ સંપત્તિ આબાદી વધતી જાય છે. યાવત જયદેવની કિર્તિ જેમ પરદેશ સુધી ફેલાઈ હતી, તેમ ધર્મરત્ન પ્રાપ્ત કર્યા પછી પણ આત્માની કીર્તિ અમરલેક સુધી ફેલાઈ જાય છે. હંમેશ માટે સંસારમાં સુખનું ભાજને જેમ જયદેવ બન્ય, તેમ અનંતકાળ સુધી આ આત્મા આ ધર્મ રત્નના પ્રતાપે સુખનું સર્વદા ભાજન બનશે. આ દષ્ટાંતના દરેક વાકયમાંથી આત્મિક–પદાર્શો સાથે સમન્વય કરી જે આત્માઓ હંસદષ્ટિ રાખી ખીર નીર જુદું કરી, આત્મા અને પુદગલને પૃથગભાવ સમજશે, અને બંનેને છુટા પાડવા કટીબદ્ધ થશે તેઓ શાશ્વતા સુખના ભેગી બનશે.
ઈતિ ચિંતામણિ રત્ન કથા.
સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com