________________
-.
... ...
..
–
–
–
––
––
–
દેશના શારાંશ.
[૨૧] દુર્ભાગીને ઘેર ચિંતામણું શાસ્ત્રીય નિયમ એવો છે કે લાપશમિક ભાવમાંથી ક્ષાયિક ભાવમાં જઈ શકે. ક્ષાપશમિક વખતે સંકલ્પ વિકલ્પ અતિચારો થવાના. પાપના વિચારોને દુર્ગતિ કે ચારિત્રમલીનતાના ભયથી રોકે તેજ સદ્દગતિ થાય. દેવતાને વિચાર આવ્યા પછી પ્રવૃત્તિ રોકવી મુશ્કેલ થાય. પારસમણિને લેવું અડકે તે તેનું થાય. ચાંદી અડે તે એનું ન થાય. ચાંદીને સેનાપણે થવાનો સ્વભાવ નથી. રસથી તાંબુ સેનું થાય. તેમ દેવતાઓને સ્વભાવજ એ છે કે વિરતિના પરિણામ જ ન થાય. દેવકમાં ઉત્કૃષ્ટ પુન્ય ભોગવવા ગયા છે, તેથી ત્યાં દેવને વિષય તર ઉદાસીન ભાવ આવી શકતું નથી. તે પછી તે દેવતાઓ વૈરાગ્ય કે ચાસ્ત્રિમાં શી રીતે આવી શકે? ક્ષાપશમિક ભાવ ટકાવવાને અંગે દેવતાઓને ચારિત્રની પ્રાપ્તિ ન થાય તેથી દેવતાઓને મોક્ષ નથી, અને મનુષ્યને જ મોક્ષ છે. એક વખત દેખેલ રસ્તે ફરી વખત જવું મુશ્કેલ નથી. આમ કઈ સમજી લેતા હોય તે દુર્ભાગી છ પશુ પાલક જેવા હોય તેની પાસે ચિંતામણિ ટકી શકે નહિ અને ફેર મળી શકે નહિ. તેમ દુર્ભાગી આત્માને ચિંતામણિ રત્ન જેવું મનુષ્યપણું ટકી શકે નહિં. હવે તે પશુપાળ કેણ? અને ચિંતામણી રત્ન તેની પાસે કેમ ન ટકયું? તે વિચારીએ.
શીયલ અને સતેષ ગુણને સાક્ષાત્કાર હસ્તિનાપુર નામનું મોટું શહેર છે. તે શહેરમાં સર્વશ્રેષ્ઠ શિરોમણિ એ નાગદત્ત નામનો શેઠ હતે. તે શેઠને ગુણીયલ શીલ અને સંતેષ ગુણવાળી પત્ની હતી. જે સ્ત્રીમાં શીલ પરિપકવ છે. તે સ્ત્રી સ્ત્રીવેદને ધારણ કરવા છતાં જગતમાં પૂજય બને છે. સતેજવાળી સ્ત્રી શીલ ટકાવી શકે છે. શીલ અને સંતોષ સ્ત્રીને અંગે આભુષણ રૂપે શેભાકારી છે. એ બે ગુણે આ લેક પરલોકમાં પણ ઉપયોગી છે. સંતેષને લાવનાર, ટકાવનાર અને પેષનાર - હોય તે શીલગુણ છે. સદ્દગુણી સ્ત્રીઓ ઘણે ભાગે સંતતિ વગરની હેય, છતાં અત્યંત બુદ્ધિશાળી અને સંતોષી હોય છે. અપાયુ, દરિદ્રતા, વ્યાધિ કે નિસંતાનતા આ ચારમાંથી ગુણીયલ સ્ત્રીઓને કેઈકની તે તેને ખામી હોય છે. દરિદ્રતા હોય એટલે પોતાની વિદ્યાને પ્રફુલ્લ ન કરી શકે, અર્થાત્ ફેલાવી ન શકે. ભાગ્યશાળીઓના છોકરા કેઈક જ ભાગ્યશાળી હેય. ચક્રવતિના પુત્ર કેઈપણ ચકવતિ નજ થાય. દેવતાની પાછળ કાળા કેયલાજ હેય અર્થાત્ દેવતા મરીને દેવતા થતું નથી.
દીવાથી દી જાગતે રહે તેમ કેઈક ભાગ્યશાળી હોય તે તેને વંશ જાગતે રહે. અહીં નાગદેવ શેડ વસુંધરા શેઠાણ આટલા ઉત્તમ હેય, પણ પુત્ર વગરના હોય તે તેથી દુનિયામાં કિમત નહિ. આ બે કુવાની છાયા કુવામાં સમાણું. તેથી ઉત્તમતાનો વારસો કેઈને દેખવાને ન રહે. પણ તેમ તે નથી. એ નાગદેવ શેઠને એક પુત્ર છે. અને તેનું નામ જયદેવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com