________________
ધર્મરત્ન પ્રકરણ
[૨૪]
તેના વિચાર કરે છે, અર્થાત્ આ ગમારના હાથમાંથી લેવુ મુશ્કેલ છે. નાના છેકરાનો હાથમાં રૂપીએ આપ્યા હોય, પછી તેની પાસેથી પાછા લેવે મુશ્કેલ પડે છે. અસમજી બાળકની પણ મુઠ્ઠી છોડાવવી અઘરી પડે છે. ગમાર પાસે ચિંતામણી રત્ન છે, શી રીતે તેના હાથમાંથી છેડાવી લશે. ખરેખર ! શાક દાખી શકાય છે, પરંતુ હર્ષના તરંગો દાખી શકાતા નથી. ગમારના હાથમાં ચિંતામણી દેખી જયદેવથી હષ દાખી શકાતે નથી. ગમાર પાસે એ રત્નની માંગણી હપૂર્વક કરી. પશુપાળે કહ્યું કે તારે આ પત્થરનું શું કામ છે ? હવે ગમારને જયદેવે શા ઉત્તર આપવા? નાનું બાળક સગડીમાં હાથ ઘાલે તે અવસરે દઝાય છે, એમ બાળકને સમજાવવુ શી રીતે ? સગડીથી છેટો રાખવે। પડે. તેમ આ ગમારને તેવા જ ઉત્તર આપે છે. જયદેવ કહે છે કે લાંબા કાળે હવે હું મારા સ્વદેશ તરફ જવાના છુ. ઘેર જઇશ એટલે માબાપ, સ્ત્રી, નાના ભાઈએન મને પૂછશે કે પરદેશથી શું લાવ્યા ? તે કંઇક નવીન વસ્તુ લઈ ગયે હૈ તે નાના બાળકોને આનંદ થાય. નાના છેકરા પ્રથમ માંગે તેા છે.કરાઓને રમવા તે અપાય. હવે પેલે પશુપાળ કહે છે કે અરે વાણીયા ! આવા આવા ગેાળ પત્થરે ચકચકતા અહીં ઘણા પડેલા છે તે શા માટે તું નથી લેતેા ? ગમારને પેાતાના હાથમાં રહેલુ ચિંતામણી રત્ન અને ભેય પર રખડતા પડી રહેલા પથરા વચ્ચે તાવત માલમ જ નથી. જેમ અજ્ઞાની આત્માને કુધર્મ કે સુધર્મ બધાજ સરખા લાગે છે. સુધર્મ તરીકેને પૂ૨ક અજ્ઞાનીને માલમ ન પડે. આ સસારમાં કેટલાક કુળ જાતિને લીધે સહચારી સબધીઓને લીધે પણ અનેક પ્રકારનાં ધર્મને પામેલા હાય છે, તેવાઓને આ એ ધર્મ છે, અને પેલે પણ ધ છે. જેમ પેલેા ગમાર ચિંતામણીને ખીજા પત્થર સાથે સરખાવે છે, તેમ પેતાને મળેલા ઉત્તમ ધર્મને બીજાના ધર્મની યત્કિંચિત સરખાવટના શબ્દોને આગળ કરીને આ એ ધર્મ છે, અને પેલે પણ ધર્મ છે, તેવી સરખામણી કરે છે. ગમારા ઉત્તમ ધમને ખીજા હલકા ધર્મની સરખાવટમાં મૂકી દે છે.
ઉપકાર કરવાની ટેવ પાડા
હવે જયદેવે દેખ્યુ કે આ પશુપાળ પેાતાના હાથમાં રહેલા ચિંતામણી રત્નને બીજા પત્થરની સરખાવટમાં મૂકે છે, એટલે પોતે રાજી થાય છે. હવે તેની પાસેથી આ રત્ન મેળવવામાં મુશ્કેલી નહિ પડે, કેમકે ગમાર તેને પત્થર ગણે છે. જયદેવ હવે પશુપાળને કહે છે કે મારે જલદી સ્વદેશ તપૂ પહેાંચવું છે, તું તે અહીંજ રાત દીવસ પૂર્યા કરે છે, તે તુ બીજા ખાળી લેજે, મને તુ જલદી આપ, કે હું જલદી હવે અહીંથી જઉ. હવે ગમારને ઉત્તર દેવાની સુઝ પડતી નથી.
કેટલાકે માખી જેવી સ્થિતિવાળા છે. જે મરતાં મરતાં પર અપકારજ કરે. દર પેસીને પેાતાના પ્રાણને ભેગ આપી, સામાને ખાધેલુ બધુ એકાવે. કેટલાક બકરીના ગળાના આંચળ જેવા હાય છે તે ઉપકારજ ન કરે. પેાતાના હાથે ખીજાના ઉપકાર થાયજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com