________________
[૨૨]
ધર્મરત્ન પ્રકરણ વસ્તુનું પરાવર્તન ન કરવું. અહીંથી ન જવા દેવા માટે ચિન્તામણીને કલ્પનામાં લગાડયું. ને બીજે વેપાર કરવા કહ્યું. અને નિર્મળ લક્ષ્મીથી ભરેલું તારું ભવન થઈ જશે, માટે બહાર જવાની વાત છેડી દે.
ચિન્તામણિ રત્નની શોધમાં. આ રીતે સમજાવવા છતાં જયદેવ વસ્તુ સમજતે હેવાથી, માબાપ માત્ર મેથી અહીં વેપાર કરવાનું કહે છે, અને બહાર ન જવા દેવા માટે આટલે આગ્રહ કરે છે. જયદેવને ચિન્તામણિ રત્ન મેળવવાને દ્રઢ નિશ્ચય મજબુત છે. પુનુખ નિશ્ચય કર્યો છે, એવા દ્રઢ નિશ્ચયવાળાને પહાડ જેવા વિઘો પણ પરમાણુ જેવા લાગે છે. હવે માબાપે વાર્યો છતાં જયદેવ ચિન્તામણિ રત્નની શોધ કરવા ઘેરથી નીડળી પડે છે. પડાડોમાં મુસાફરી કઠણ છે, છતાં જયદેવ પહાડમાં ચિન્તામણિની સંભાવના ધારી પર્વત પર્વતે રખડે છે. પહાડમાં ગયે પણ ચિન્તામણિ ન મળે. સ્વભાવિક ઉપર આવી ગયું હોય તે જ પડાડમાંથી મળે. ત્યાં ન મળે, એટલે પૂર્વ કાળમાં કોઈ નગરમાં આવ્યું હોય તેમ ધારી નગરમાં ફર્યો. તે પણ ચિન્તામણિ ન મળ્યું. કેટલીક વખત ભૂતકાળમાં દટાએલી વસ્તુમાં મળી આવે, તુટી ગયેલ, નગરોમાં અને ઉજડ વેરાન થઈ ગયેલા શહેરોમાં દાટેલા હોય અગર દટાઈ ગયા હોય તે મળી આવે; તેમ ધારી તેવા સ્થાને, જળ માર્ગે સ્થળ માગે જ્યાં વેપારીઓ આવજા કરતાં હોય તેવા સ્થાને, બધા બંદરી સ્થાને દરીયાને કાંઠે કાંઠે પણ ફર્યો ચિન્તામણિ માટે દરેક જગોએ પૂર્યો. પણ કર્યાથી શું વળે? “હીરે ઘોઘે ગયે ને ડેલે હાથ દઈ પાછો પૂર્યો ? એવું ન થાય માટે કથા સમજો. ભાવનગરમાં એક શેઠ મુનિમ સાથે વાત કરે છે. કે આવતી કાલે હીરાને ઘોઘે મોકલવો પડશે. આ વાત દુર ઉભેલા હીરાએ સાંભળી. હીરાએ વિચાર કર્યો કે વહેલે ઠંડકમાં ઘેઘે જઈ આવું. મોડો જઈશ તે બારના તડકે ખાવા પડશે. એમ ધારી કામ પૂછયા વગર સવારે વહેલે ઘેઘે જવા માટે નીકળી પડશે. અહીં શેઠ મુનિમ હીરાની શેધ કરે છે. એટલામાં હીરે પાછા આવી પહોંચે. અરે કયાં ગયો હતે? અરે હું ઘેઘ વહેલે જઈ આવ્યું. શું કરી આવ્યો? અરે ગમે ત્યારે તો દરવાજો બંધ હતું, એટલે
લીએ હાથ દઈને પાછો ચાલ્યું આવ્યું. અરે શું કરવા મોકલવાનું હતું તે તે પૂછવું હતું? તેમ હીરા માફક ફેરે ખાવા જયદેવ નીકળે ન હતે.
ચિન્તામણી ખેળવામાં તીવ્ર મન લાગેલું હોવાથી એકજ બેય. કેટલાક શેઠીયાના છોકરા દશ હજાર ૧૦૦૦૦) રૂપિયા લઈને વેપાર કરવા જાય, અને લહેર કરીને પૈસા પુરા કરીને પાછા ફરે, તેમ આ જયદેવ મેજમજા નથી કરતે, પણ આપત્તિનો સામને કરી આગળ વધે છે. બધે રખડ પણ કઈ જગાએ ચિન્તામણિ મળતું નથી. છતાં મનને ઉત્સાહ તુટી ન ગયે. નદી તળાવ અમુક પ્રમાણમાંજ પાણી સંઘરી શકે, નહીંતર બાંધેલા બંધ તુટી જાય. જયદેવ આટલે ફર્યો, કલેશ સહન કર્યો, છતાં પૂળ ન દેખાયું. તે પણ ઉત્સાહ ન તુટ. ધ માટે કરેલે કલેશ નિષ્ફળ જાય એટલે મગજ પર સેંકડો ગુણ અસર કરે. જે કલેશનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com