________________
દેશના શારાંશ.
[૨૫]
નહિ. તે પછી પરોપકારની ઉત્તમતાની વાતે સમજે જ કયાંથી? ઉપકાર કરવાની ટેવ પડયા વગર હૈયાત વસ્તુથી ઉપકાર થઈ શકતેાજ નથી. આ ગમાર દરિદ્ર દશામાં છે. પરોપકાર કરવામાં સમજે જ કયાંથી? તેને તે પત્થરને જ પરોપકાર કરવા હતા. વળી તેવા પત્થર તે જંગલમાં અનેક પડેલા હતા, પણ એક આનામાંથી એક પાઇ ખરચવાને ટેવાયેલા હોય તેા રૂપીયામાંથી એક આના ખરચી શકે. ખરચવુ એ દાન દેવાની ટેવ ઉપર આધાર રાખે છે. જેને દાન કરવાની ટેવ પડી હશે, તેને મહીં ખરચશે જ. જેને દાનની ટેવ નથી તે મળ્યા છતાં પણ ખરચી શકતે પશુપાળે જન્મથી કેઇ દિવસ પરેપકારને સ્થાન આપ્યું નથી. તેને તે કરવાના છે, છતાં આવા શ્રીમંત માણસ મળ્યા તે પણ કાંકરા તરીકે કરી શકતા નથી.
આધુ હશે તે પણ નથી. આ બિચારા કાંકરામાં પર પકાર આપવાને પરાપકાર
પરાપકારરસિક આત્માઓ પરોપકાર કરે છે.
હવે જયદેવ મનમાં વિચાર કરે છે કે, મારા ધાર્યા સ્વાર્થ સિદ્ધ ન થયે, પણ આ પશુપાળને આ રત્ન સિધ્ધ થશે તે તેનું પણ કલ્યાણ થશે, અને ચિંતામણી રત્નના મહિમા તે ટકી રહેશે. આ મહિમાવાળુ ચિંતામણિ–રત્ન પત્થરમાં ન ખપી જાય તે ધારણા થઈ, સજ્જનપણું ત્યાંજ છે. પેાતાના સ્વાર્થ સિદ્ધ ન થાય તે પદાર્થોની પવિત્રતાને ન ખગાડે, પીવુ નહીં તે ઢાળી નાખવું, બીજાને તે પીવા નજ દઉં. પેાતાનું ધાર્યું ન થાય તે
મે મરૂ, પણ તુજે રાંડ કરૂં,' આવી દુનની સ્થિતિ હેાય છે. તેજ કારણથી આ જયદેવ ધારે છે કે મારા હાથમાં ભલે ચિંતામણી ન આવ્યું, પણ એના ઉપકાર થાય તે પણ કલ્યાણુ, અને તેની પરપરા તેા રહેશે. જગતમાં ઉપકાર કરવાની દૃષ્ટિ અલ્પ પ્રાણીએને થાય છે, તેમાં સ્વાર્થ સિદ્ધી થાય ત્યારે ઉપકાર કરવાની દ્રષ્ટિ એછી રહે છે. આ ચિંતામણીને પ્રભાવ જગતમાં વધશે તે પણ ઘણું છે, તેમ આ રબારીને પશુ ઉપકાર થશે. આવી બુદ્ધિવાળા જયદેવ ભરવાડને કહે છે. હે ભદ્ર ! અત્યાર સુધી તુ પત્થર જાણે છે છતાં વળગી રહ્યો છે, અને છેડતો નથી, તો હું કહુ છુ કે આ પત્થર નથી, પણ ચિંતામણી રત્ન છે. હું લઈને તેની આરાધના કરત. હવે તુ પણ તેની વિધિપૂર્વક આરાધના કર. એને આરાધવાથી, તેનામાં તાકાત છે કે તુ ઈચ્છા કરે તે વસ્તુ તને આપી શકે. જો એમજ હોય તે જરૂર હું. આરાધના કરૂં. મનમાં જે વિચારે તે આપે તે મને વિચારતાં વાર શી ?
ધ-ચિન્તામણિના મહિમા.
ધ ચિંતામણી માટે તેા નિયમ છે કે જે વિચારે તે આપવુ. તમે વિચારો કે મારે મેાક્ષ જોઈએ, તે મેક્ષ મેળવી આપે, મેાક્ષને વિચાર કેને થાય ? જે જવાનો હોય તેનેજ તે વિચાર આવે. આપણામાં કેટલાક એવા આત્માએ છે કે
ભવ્ય મેણે જ્યાં ખાવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com