________________
.
-
બીઅમો-દેશના-સંગ્રહ. ગર્ભથી જે ઉત્પન્ન છે. તે ગર્ભ જ. જેની ઉત્પત્તિમાં સંગની જરૂર નથી, ગર્ભસ્થાનની જરૂર નથી તે સંમુ- ઈમ. ગર્ભજ મનુષ્યનાં થુંક, લેમ્પ, વિષ્ટાદિ અશુચિ પદાર્થોમાં સંમુર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. દેડકાંના ચૂરણમાં દેડકાં ઉત્પન્ન થાય છે. જેમને પ્રાયઃ કષા પાતળા હોય એવા જુગલીઆઓ ( યુગલિક મનુષ્ય ) ના મહેમાદિમાં પણ સમૂચ્છિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. દેડકાના અવમાં હવા પાણીના સંગે જેમ દેડકાંની જાતિ ઉત્પન્ન થાય છે, તેમ ગર્ભજ મનુષ્યનાં અશુચિ અવયમાં (પદાર્થોમાં) સમુર્ણિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. ઉપજવાનાં સ્થાન વિષ્ટાદિ ચૌદ હેઈ તેમને ચૌદ સ્થાનક આ જીવે કહેવામાં આવે છે. માત્રાને પરઠવવું પડે છે કે ન કરાય. સંમુર્ણિમ મનુષ્યને આહારદિક પર્યાપ્તિ ખરી, માત્ર મન:પર્યાપ્તિ નથી. ભાષા સુધી પહોંચી જાય તે પર્યાપ્તા થાય, પણ તેમ બને જ નહિ. ભાષા સુધી પહોંચવાના સામર્થ્ય સુધી એ જીવેજ નહિ. જીવન એટલું અલ્પ છે, અને ઉપરની આવી દશાને અનુભવે છે એજ તેઓની કમનશીબી છે.
જ્યાં હકનો હક નથી ત્યાં નાહક બેટી થવું! એક જીવ મનુષ્ય પચેન્દ્રિયના ગર્ભમાં આવ્યો, આઠમે મહિને ગર્ભ પડી ગયું. આ જીવને પંચેન્દ્રિય જાતિ, મનુષ્યગતિ માને કે આર્યક્ષેત્ર પણ મળ્યાં પણ બીચારાનું વળ્યું શું? શ્રી અપભદેવજી ભગવાન અણું પુત્રને એજ ઉપદેશ આપે છે, કે જીવનને ભરૂસે નથી. એ અણું આવ્યા છે તે પ્રભુજીને એ પૂછવા, કે વડીલભાઈ ભરતનું સાર્વભૌમત્વ સ્વીકારવું, કે યુદ્ધ કરવું, ભગવાન એ અને બીજીજ દિશા બતાવે છે. આ જગતમાં સૌથી અધિક ચંચલ ચીજ વાયુ છે. આ જીવન ધારાવાયુના આધારે છે. હવે આવા જીવનવાળા સંસારમાં જીવે કયા ભર્સે રહેવું? કઈ છે ગર્ભમાંથી ચાલ્યા જાય છે, કેઈ (બાલ્યવયમાં) જાય છે, કેઈ ભરયૌવને જાય છે, તે કઈ વૃદ્ધાવસ્થા અનુભવીને પણ જાય છે તે પછી કઈ ન જાય એમ નથી. જવું, જવું, જવું તે સાચું જ. દુનિયામાં લેણા માટે તે ત્રણ વર્ષ સુધી હકની મુદત છે, પણ જીવનને અંગે કાંઈ હક છે? જ્યાં હકનો હક નથી ત્યાં નાહક જોયા કરવું? એક પલ પણ નિરાંત રાખી શકાય તેમ નથી. ત્રીજા આરાના છેડે શ્રીકષભદેવજી ભગવાને પિતાના ૯૮ પુત્રને આ ચંચળ સ્થિતિ જણાવી, તે આપણા જેવાની શી વાત!
“ગર્ભ વ્યુત્ક્રાંતિ' એટલે? સંમુર્ણિમ મનુષ્ય પર્યાપ્ત થઈ શકે જ નહિ. બીજી જાત હોય તે ત્યાં ઓળખાવવા વિશેષણ કહેવું પડે. દેવતામાં સંમુર્ણિમ નથી. દેવતામાં તથા નારકી માં માત્ર “ઉપપાત જાત' સ્થિતિ છે, દેવતા ઉ૫પાતશયામાં ઉત્પન્ન થાય છે, નારકી કુંભમાં ઉત્પન્ન થાય છે. મનુષે માટે ગર્ભજ તથા સંમુમિ એવાં છે વિશેષણ, બે પ્રકાર ઉત્પત્તિ હેવાથી કહેવા પડે. વ્યાકરણમાં એ નિયમ છે કે સૂત્ર રચનામાં જે અદ્ધ માત્રા પણ ઓછી વાપરવાથી કામ સરે તે તે સૂત્રકા, “વૃદ્ધાવસ્થામાં પુત્પત્તિ અમાન ઉત્સવ માને છે, જ્યારે આમ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com