________________
દેશના—૪૩.
卐
[૧૯૫]
અને ત્રસને વૈક્રિય નહિ ? વાયુકાયમાં સામાન્ય વાયુમાંથી માટે વટાળીએ થઇ પણ જાય, અને ઘડીકમાં આખા વટાળીએ શમી પણ જાય. પૃથ્વીકાયાદિમાં તેમ બનતું નથી. પુર આવે ત્યારે પાણી વધતું નજરે પડે છે, તે વાત જૂદી પણ એકદમ વધવું અને શમી જવું, તે પૃથ્વીકાયમાં, અકાયમાં, અગ્નિકાયમાં, વનસ્પતિકાયમાં, વિકલેન્દ્રિયમાં, મનુષ્યમાં નથી ખનતું માત્ર વાયરામાં છે. વાયુકાયને અંગે દેખાય છે કે કદીક પાંદડુ પણ ન હાલે, અને કદીક છાપરાનાં છાપરાં ઉડાડી દે છે. આ સ્થિતિમાં વક્રિય માન્યું હોય તે નવાઈ નથી. આ તે આપણે યુકિતથી કહીએ છીએ. ઝંઝાવાત ગુંજાવાત સ્વાભાવિક હોય છે. ક્ષણમાં ઉત્પાત, ક્ષમાં શાંતિ, આ સ્થિતિ વાયરામાં છે. પુણ્યની શક્રિત અલ્પ તેમાં આ કયાંથી ? ભવસ્થિતિ ! એક મેાલથી ખીજે મેલે કૂદવાની તાકાત આપણમાં નથી. વાંદરામાં છે. માટે તેને શુ વધારે પુણ્યવાન માનવા ?, એ તે ભવસ્વભાવજ છે. પક્ષીએમાં ઉડ્ડયન શકિત, વાંદરામાં કૂદવાની શકિત ભવસ્થિતિને અંગે છે, તે જ રીતે વાયુકાયમાં વૈક્રિયની શક્તિ ભત્ર છે. તેમાં ન્યૂનાધિક પુણ્ય કારણભૂત નથી. વાયુકાયને ઔદારિક શરીર પશુ છે, અને ઘેાડા ભાગમાં વૈક્રિય પણ છે.
સ્વભાવને લીધે
સોત નરકામાં પ્રથમ નરક રત્નપ્રભામાં ઉપજેલા નારીએ જેણે હજી શકિત મેળવી નથી, પણ પુદ્ગલ ત્રણ પ્રકારે પરિમાવે છે. નારકીએ શરીર બાંધે ત્યારથી જ વૈક્રિય પુદ્ગલ માટે ગ્રહણ કરે છે. સેનાની ખાણમાં થનારૂ સેનુ સજ્જડ પુદ્દગલે લે છે. એક આંગળનો લાકડાનો ટુકડા લ્યો, તેટલે જ ઈંટના ટુકડા લ્યા, તેટલા જ ચાંદીને ટુકડા લ્યા, તેટલા જ સેાનાના ટુકડા સ્પે. એ ત્રણેય ટુકડાના વજનમાં ફેર પડશે. લાકડાનાં પુદ્ગલા સ્થૂલ હેાય છે, તેનાથી ઈંટના ટુકડામાં પુદ્ગલા ખારીક છે, તેનાથી ચાંદીના ટુકડામાં પુદ્દગલે વધારે બારીક છે, તેનાથી સેાનાના ટુકડામાં પુદ્દગલે એકદમ બારીક છે. સેનાના જીવે ખારીક જ પુદ્ગલેા લીધા. તેમ નારકીના જીવા વૈક્રિય જ પુદ્દગલે ગ્રહણ કરે. ચોદરાજાકમાં તમામ જાતનાં મળી ૮ વણાનાં પુગલે ભરેલાં છે. આપણી જઠર તેજ હેય તેા વાલ ચણા પણ પચી જાય, અને લેહીપણે પશુિમન પામે, અને જઠર મદ હાય તે દુધ ઘી પણ ન પચે અને ધાતુ રૂપે પરિણમન ન પામે. નારકીએ વૈક્રિય નામ કર્મના ઉદય હેવાથી વૈક્રિય પુદ્ગલે ગ્રહણ કરે છે. તેની પિરપકવતા માટે તૈજસ્ કાણુનુ જોડે પરિણમન ખરૂંજ. નારકીએ પહેલી નરકે પર્યામા અપર્યામા પણ વૈક્રિય, તૈજસ્, કાણુ, પુલે પરિમાવે તેજ પ્રમાણે સાતમી નરક સુધી સમજી લેવું.
દેવતા તથા નારકીને વૈક્રિય શરીર શા માટે?
r
હવે નારકીને વૈક્રિય શરીરની શી જરૂર?, પ્રથમ જણાવવામાં આવ્યુ છે તેમ જાણી ચે, કે અહિંના કરેલાં કર્માનું સખ્યાત ગુણુ, અસંખ્યાત ગુણુ, અનતગુણું-કુલ ભેગવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com