________________
[૧૪]
શ્રીઅમર-દેશના-સંગ્રહ. ચાલુ છે. પુદગલ-વિજ્ઞાન તે મહાન વિજ્ઞાન છે. જગત આખાની વિચિત્રતાજ પુદગલને આભારી છે. જેના પર્યાય તથા અપર્યાપ્ત ભેદોને અધિકાર ચાલુ છે. જીવ નવી નવી શક્તિ રૂપ અવગ્રહ, ઈડા, ધારણા, આદિ નવાં નવાં બલ મેળવતે હોય, એ અપેક્ષાએ જીવ, જીવનના છેડા સુધી સંપૂર્ણ શકિતવાળે થયે ગણાય નહિ; પણ શકિત મેળવે તે જ ગણાય. જીવ જન્મ સાથે બધી શકિત મેળવી શકતું નથી શરીરની અપેક્ષાએ પછી જ જ્ઞાનદિ ઉપગ સંબંધિ બધી શકિત મેળવે છે. આખી જીંદગીમાં શકિત મેળવતે જ હેય એ દષ્ટિએ તે જીદગીના છેડે પર્યાપ્ત થાય. જીવનને કઈ પણ ભાગ નવી શકિત મેળવવા વગરને હેતે નથી. આથી જીવનના છેડે જ આ દષ્ટિએ પર્યાયો ગણાય. જ્ઞાનની, ગુણસ્થાનકની અપેક્ષાએ શકિત મેળવવાનું છંદગીના છેડે. અપ્રમત્ત, પ્રમત્ત ગુણસ્થાનક છેલે સમયે પણ હોય એટલે એક સમયે ૭મું ૬ઠું ગુણસ્થાનક મનાયું. સમયની સ્થિતિ કાલ કરવાને લીધે જ હોય, નહિતર અંતર્મુહર્તાથી એ ઉપગ કાલ જ નથી. પ્રમત્ત ગુણસ્થાનક પ્રાપ્ત થવાને બીજે સમયે જ કાલ કરી જાય તેથી અપ્રમત્ત ગુણસ્થાનક એક જ સમય. ત્યારે શું પહેલાં પર્યાપ્ત ન થાય? જે સામાન્ય શકિતને અંગે વિચાર કરીએ તે જીંદગીના છેડે જ પર્યાયો ગણાય. અને તે પહેલાં અપર્યાયો ગણાય. પર્યાપ્તા તથા અપર્યાયાને વિચાર જે દષ્ટિએ છે, તે વિચારવાની જરૂર છે. બહારનાં પુદ્ગલેને પોતાનાં આહારપણે લેવાની તાકાતથી આહાર લેવાય છે. વૃક્ષની ચિતરફ જ લર્નિચન કરીએ તે વૃક્ષ તે જલને ચૂસી લે છે, અને આહારપણે પરિણુમાવે છે. કયારામાં પારો નાંખીએ તે ઝાડ આહારપણે ગ્રહણ કરતું નથી. દરેક જીવને અંગે તેવી રીતે સમજી લેવું. ગમે તેટલી તૃષા લાગી હોય, છતાં જનાવર પિશાબના કુંડામાં મેં નહિ ઘાલે. કીડીઓ ઘી ઉપર આવે છે, પણ દીવેલથી ભાગી જાય છે, કેમકે તે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરી શકતાં નથી. આપણા પેટમાં ખેરાક જાય છે તેને જઠર પચાવે છે, અને સાત ધાતુ રૂપે પરિણાવે છે, પણ ખોરાક ભેળાં ધાતુ કે કાંકરી પેટમાં જાય તે વિના પરિણમે નીકળી જાય છે. જઠર ખેરાકનાં પુદ્ગલેને જ આહારપણે ગ્રહણ કરી શકે છે. આહારને લાયકનાં પુદ્ગલેનાં પરિણમન પછી રસ થાય છે. પછી સાત ધાતુપણે શરીરમાં પરિણુમાવવાની શકિત, તેને શરીર પર્યાપ્તિ કહેવામાં આવે છે. મેળવવા યોગ્ય શકિત મેળવી લીધી હોય, તે પર્યાપ્તા, અને ન મેળવી લીધી હોય, મેળવતા હોય તે અપર્યાપ્યા. પર્યાપ્તાપણું અહિં છ શક્તિની અપેક્ષાએ સમજવું. ઔદારિક શરીરને તૈજસ તથા કામણ ઉભું કરે છે, તૈજસ કાર્મણ તથા ઔદારિક આ ત્રણ, શરીરપણે પુદ્ગલેને પરિણુમાવે છે. આમાં પર્યાપ્ત વાયુ કાયને ભેદ, (ફકત એક ભેદ) અપવાદ. તે વાયુકાયને ચાર પ્રકારે શરીરનું પરિણામ હોય. ઔદારિક, તેજસ, કાર્પણ તથા સાથે વૈક્રિય પણ હોય.
ભવસ્વભાવ. વિકલેન્દ્રિય, ગર્ભજ તિર્યંચે, મનુષ્ય સંમૂચ્છિમ હોય તે પણ વાયુ કરતાં વધારે પુણ્યશાળી છે. છતાં તેને વૈક્રિય શરીર કેમ નહિ? તદન સ્થાવર વાયુકાયને વૈક્રિયદેહ હેય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com