________________
છે દેશના–૪૪ ૨
जे संमुच्छिममणुसपंचिदियपयोगपरिणया ते ओरालियतेयाकम्मासरीर जाव परिणया, एवं गम्भवतियावि अपज्जत्तगावि पज्जत्तगावि एवं चेव, नवरं सरीगाणि पंच भाणियव्वाणि,
અંબા પરિવ્રાજકની રૂપવિકુર્વણ. શરીરની પ્રાપ્તિ પણ નામ કર્મના ઉદયને આભારી છે. પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રમાંના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ-પરિણામ અધિકાર ચાલુ છે. ભિન્ન ભિન્ન નામકર્મના ઉદયે સંસારી જીવેમાં અનેક ભિન્ન ભિન્ન ભેદ છે. પુદ્ગલેના ભેદથી જ જીવમાં જાતિને, ગતિને, કાયાનો ભેદ પડે છે, અને એમાં વળી બબે ભેદે જણાવ્યા છે, ૧. પર્યાપ્ત. અને ૨. અપર્યાપ્તા, શકિત મેળવી લીધી હોય તેવા જીને પર્યાપ્ત કહેવામાં આવે છે. અને મેળવતા જીવોને અપર્યાપ્તા કહેવામાં આવે છે. એકેન્દ્રિય સૂક્ષ્મ બાદરે જીને ઔદારિક શરીર હોય છે. માત્ર પર્યામા-વાયુકાયના જીવે વૈક્રિય શરીર કરે છે. વિકલેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત જીવો ત્રણ જ પ્રકારે પુગલ ટ્રણ કરે છે. પાંચેન્દ્રિય તિર્યમાં પર્યાપ્તા અપર્યાપ્ત હોય, તેમાં પર્યાપ્તા ગર્ભ જ જલચર, ચતુષ્પદ, ઉરપરિસર્પ, ભૂજ પરિસપ, અને ખેચરે; વૈકિય પુદગલેથી વૈકિય શરીર બનાવે છે. ગર્ભજ મનુષ્યના અશુચિમાં થનારા
મૂર્છાિમ મનુષ્ય અપર્યાપ્તા જ હોય છે. અને તે ત્રણ શરીર પરિણમાવે છે. અને એ જેવો પિતાની શકિત પૂરી મેળવ્યા વિના જ મરી જાય છે. ઔદારિક, તિજન્સ અને કાર્મણ; આ ત્રણ શરીર તે એને પણ હોય છે. ગર્ભજ પર્યાપ્ત તથા અપર્યાપ્ત મનુષ્ય પણ આજ ત્રણ શરીર રચે છે, અને તેને મેગ્ય પગલે ગડુણ કરે છે. આ બધામાં નામ કર્મને ઉદય જ કારણરૂપ છે, અને આ ત્રણ શરીરને આધાર તે તે નામ કર્મને આભારી છે.
મનુષ્યને અંગે બીજા પણ બે શરીરે છે. લબ્ધિ અને નામકર્મ બંને હોય તે જ તેવાં પુદ્ગલે ગ્રહણ કરી શરીરરૂપે પરિણાવી શકે. આંખ હોય અને અજવાળું હોય તેજ ચક્ષુથી રૂપ દેખાય. રૂપ જોવામાં આંખ તથા અજવાળું, બંનેની જરૂર છે. બિલાડા, ઉદર, વનિયર, ચામાચીડીઓ વગેરેને અજવાળાની મદદ વગર દેખાતું હોય, પણ આપણું માટે તે અજવાળું આવશ્યક છે. દેવતા, નારકી, તથા વાયુકાયજી ભવ-સ્વભાવે વિકિય શરીર મેળવે છે, પણ મનુષ્ય ભવ-સ્વભાવથી વૈક્રિય ન મેળવે. મનુષ્યની આંખ અજવાળાની મદદ વગર દેખી શકતી નથી. અહિ પણ સ્વભાવની વિચિત્રતા છે. દેવતાઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com