________________
[૧૯]
卐
શ્રીઅમેાધ-દેશના-સંગ્રહ.
આડમા મળ તરીકે આપણે પરિણમાવીએ છીએ, તેવી રીતે જીવ પણ જે કવણાનાં પુદ્ગલે ગ્રહણ કરે છે, દરેક સમયે તેના સાત કે આઠ વિભાગ કરેજ છે. સાત આઠ વિભાગ એમ કેમ કહ્યું ?, આ પ્રશ્નનો જવાખમાં જણાવવાનું કેકના સાત વિભાગ તે કાયમ હોય છે, પણ આયુષ્યના ખધ તે આખાભવમાં એકજ વખત હેાય છે. ભવિષ્યની એકજ જિંદગી આયુષ્યભાગવનારી હોય માટે વર્તમાનની જિંદગી એકજ વખત આયુષ્ય બાંધે. આ ભવમાં જે આયુષ્ય બ ંધાય તે એકજ જાતનુ બધાય. આયુષ્ય અધ્યવસાય પ્રમાણે બધાય, તેથી તેવા અધ્યવસાય (આયુષ્ય બંધાય તેવે) આત્માને એકજવાર થાય. બીજાં કર્મો દરેક ગતિમાં ભાગવાય છે, પરંતુ આયુષ્ય તે તેજ ગતિમાં ભોગવાય છે; પરંતુ આયુષ્ય બીજી ગતિમાં ન ભોગવાય. બધાયેલાં પાપને શુભ પરિણામથી પુણ્યમાં પલટાવાય છે. ઝેરને પ્યાલે પણ તે પ્રકારે કેળવવાથી ઔષધને પ્યાલે બની જાય છે. અફીણુ તથા સેમલને શેાધીને ઔષધ તરીકે વાપરવામાં આવે છે. નાળીએરનું પાણી અમૃતરૂપ છે પણ તેમાં કપુર ભળવાથી તેજ પાણી વિષરૂપ બની જાય છે. પાપ તથા પુણ્યના પુદ્ગલેને પણ પલટા થઈ જાય છે, મતિજ્ઞાનાવરણીય હોય તે શ્રુતજ્ઞાનાવરણીય થઈ જાય છે. શાતાવેદનીય અશાતામાં પલટાઇ જાય છે, અને ઉચ્ચગેત્ર-કમ નીચગેત્ર પણ બની જાય છે. અરે! તીર્થંકર નામક પણ પલટાઈ જાય છે.
તીર્થંકર નામકેમ પણ પલટાય,
એક શહેરમાં ઉપાશ્રય તથા દહેરાં ઘણાં હતાં. ત્યાં રહેતી જાતિઓના સમુદાયમાં વિવાદ થયેા. કેટલા કા ડેરાની પૂજા કરવી, દહેરાની સભાળ લેવી વગેરેને કરવા લાયક કહે છે, અને કેટલાકે નહિ કરવા લાયક કહે છે. કેટલાક કહે અત્યારને ગૃહસ્થ વ આ દહેરાં વગેરે સંભાળી શકે તેમ નથી, માટે સ્થાયી ધર્મ સંસ્થાની જરૂર છે. ધર્મ આત્માની સાક્ષીનેા છે. પણ સંસ્થાએ ચાલતી હૈાય તાજ ખાલ બચ્ચાં જુવાન વૃદ્ધો દહેરે જવા વગેરેની પ્રણાલિકા ચાલુ રહે. દહેરા ઉપાશ્રય જેવી સસ્થા ચાલુ ન રહે તે ખાલ બચ્ચાંએના ધર્મનું આલંબન તૂટી જાય. જીવ આલેખન વશ છે, એક વ એમ કહે છે કે:-જીવાને આલમન માટે, તીની સ્થિરતા માટે, શાસનની વૃધ્ધિ માટે, દહેરાની પૂજા, રક્ષાદિ કરવાંજ જોઇએ. ખીજા વગે પેાતાની દલીલે આગળ કરી વિરોધ કર્યો. ખેલાચાલી થવા લાગી, અને અમુક પ્રસિદ્ધ આચાર્ય ને નિયાથે ખેલાવવાનુ હતુ.
કમલપ્રભાચાર્યે જણાવ્યુ કે, સાધુએએ આ કરવા લાયક નથી, કારણ કે ધર્મ કરતાં કર્મ વધી જાય છે. એ વખતે કેઈકે એમ વિનંતિ કરી કે આપ સ્થિરતા કરે તે આપ માટે એક દેહેરૂ બંધાવી દઉં.' ત્યાં બધા ગેારજીએ પણ બેઠા છે, અને બધા ઠાણાપતિ છે. ત્યાં કમલપ્રભાચાર્યે વિના દાક્ષિણ્યે સ્પષ્ટ જણાવી દીધું યદ્યપિ શ્રી જિનેશ્વર દેવનું દેવાલય બધાવાય તે પુણ્યનુ કા છે, તથાપિ ો અમારે માટે બંધાવાય તે તે સાવદ્ય છે.” દાક્ષિણ્ય રાખ્યા વિના સત્ય કહેવાથી તેમણે તે વખતે તીકર નામ ખાંધ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com