________________
[૧૯૪]
卐
શ્રીઅમેાજ--દેશના-સંગ્રહ.
ભાગવટાને અગે ચતુભ‘ગી
જૈન દર્શનકારની આને અંગે આ રીતે ચતુર્ભૂગી છે. અને તે ચાર ભાંગા આ પ્રમાણે છે. ૧. કરે તે ભેગવે. ૨ કરે તે ન ભેગવે. ૩ ન કરે તે ન ભેગવે. ૪ ન કરે તે ભેગવે. હવે એ ચતુ ́ગી સમજાવાય છે. જેએ કરે તે ભગવે એ તે સીધી વાત છે, અને તે બધાને કબુલ છે. ‘કરે તે ન ભગવે' એ શી રીતે?, પ્રદેશી રાજાએ પંચેન્દ્રિય જીવાની યાવત્ મનુષ્યની હિંસા પર્યંત, હિંસા કરવામાં પાછુ વાળીને જોયુ જ નથી. એના હાથેા હમેશાં લેહીથી ખરડાયેલા જ રહેતા હતા. આવે હિંસક, હિંસાનાં પાપેથી નિરપેક્ષ તે ટ્રેવલે કે શી રીતે ગયે? કરેલાં કર્મો પણ ધથી, તપથી, ધ્યાનથી, વિનયથી, વૈયાવચ્ચથી, પ્રતિક્રમણથી આલેચન નિદન ગનાદિથી તૂટી શકે છે. એક માણસને બીજાની ઠેશ વાગે ત્યારે આક્રોશ પણ થાય છે, અને વિનયપૂર્વક એય જણાં શાંતિ પણ રાખી શકે છે ને! જેની ઠેસ વાગે તે માફી માંગે છે અને તે વાત પતી પણ જાય છે, અરે ઉલટે જેને વાગ્યુ હોય તે કહે છે: “ભાઈ! તમને તે વાગ્યુ નથી ને !” આલેચનાદિ કરવાથી પ્રથમના પાપે પણ પલાયન કરી જાય છે. આથી ‘કરે તે ભેગવે’ ખરૂ પણ ‘કરે તે ભેગવેજ ' એવા નિયમ નથી. ધર્મથી પ!પનો ક્ષય થાય છે. ન કરે તે ભાગવે' એ શી રીતે?, પેાતે કરતા નથી પણ પાપ કરનારને વખાણે છે. બીજો ન કરતા હોય તે તેને ઉશ્કેરે છે, સાધને પૂરાં પાડે છે તે તેને પણ્ ભાગવવુ પડે. ‘ કરનારજ ભેગવે' એવે નિયમ નહિ પણ ન કરનાર પશુ પાપના અનુમેદનથી, મદદથી, અને સાધન આપવાથી ભગવે છે. અવિરતિવાળા ભલે ન કરે, છતાં તેને ભોગવવુ પડે છે, અવિરતિના કારણે તે કર્મો બાંધે છે અને ભગવે છે.
ગુમડુ તથા રસેાળીનાં દૃષ્ટાંતા
તર્ક થશે કે જેમાં મન વચન કાયાને ચેગ-પ્રયાગ નથી, ત્યાં કર્મ કેમ વળગે ? ગુમડુ થયુ, એ વધે એવે વિચાર નથી, એવા વાણી વ્યવહાર નથી, એવા પ્રયત્ન નથી, છતાં તે કેમ વધે છે ? લેહીની અ ંદરના વિકાર, વિના વિચારે, વિના ઉચ્ચારે, વિના આચારે વિકૃત દશાને પામે છે, અને વધે છે. તેજ રીતે આત્માને વળગેલું અવિરતિ ક વધે છે. જેમ મિથ્યાત્વ કર્મ બંધનું કારણ છે, તેમ અવિરતિ પણ કખ ધનુ કારણ છે. આથી એમ નહિ કે ‘ કરે તેને કર્મ ન થાય.' એ તે થાય એ વાત સ્પષ્ટ છે, પણ અવિરતિપણુ હોય ત્યાં સુધી તે ન કરવા છતાંય કર્મબંધન થાય જ છે. આથી અનતાનુબ ંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણીય, તથા સવજલનની ચાકડીનું સ્વરૂપ સમજી શકાશે.
રસેની શી રીતે વધે છે ? એને વધવા કાઇ કહેતું નથી. રસેાળી કપાય નહિ ત્યાં સુધી, તે વધે તેવે આપણા વિચાર, ઉચ્ચાર કે પ્રયત્ન ન હોય છતાંય તે વધવાનીજ, વિરતિ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com