________________
नमो श्री वर्तमानाय।
ભાવનાધિકારે ધર્મરત્ન પ્રકરણ
દેશના સારાંશ.
भवजलहिम्मि अपारे, दुलहं मणुयत्तणं पि जंतूणं । तत्थवि अणत्थहरणं, दुलहं सद्धम्गवररयणं ।
ચિંતામણિ રત્ન.
ભવ શબ્દનો પરમાર્થ. શ્રી ધર્મરત્ન પ્રકરણ નામના મહાગ્રંથમાં શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજે મૂળ ગાથામાં જણાવ્યું હતું કે “મવનફિAિ મારે તેમાં “ભાવ” શબ્દ કેમ જણાવ્યું ! મવતિ રિમન બાળનઃ તિ મવડા નામ પાડીને ચીજ ઓળખાવવી હોય તે ચાહે તે નામ પાડો. નામ થાપનાર જે અપેક્ષાએ નામ થાપે તે અપેક્ષાએ તેને વ્યવહાર કરી શકે છે. હિન્દુઓ ગણિત અગર પાઠમાં મ. ૨. . ૩. લખે છે. અજાણ્યા કયાં ઘસડાયા? એ. બી. સી. ડી. કેની માતૃકા? હિન્દીની કે અંગ્રેજીની? કહેવું પડશે કે અંગ્રેજોની. હિન્દુને અ. આ. ઈ. અગર ક, ખ, ગ, ઘ. હેય કે અ. બ. ક. ૩. હેાય ? જૈનપણની વાત તો દૂર રહો, પણ હિન્દુ તરીકે પણ તે સંજ્ઞાથી વ્યવહાર કર ન જોઈએ, કારણ કે તે અંગ્રેજની માતૃકાનું અનુકરણ છે. અર્થ વગરના અને અર્થવાળા બે પ્રકારના નામો હોય છે. અર્થવાળા નામને ઉપયોગ કરવો, જેથી શ્રોતાઓને શબ્દ દ્વારાએ પણ અર્થ માલમ પડે. કલાલ (દારૂવાળા) ને ત્યાં ઊંચે ગરાસી ગયે, ન ઘરાક છે. ભાઈ! મારે દારૂ લે છે, માટે વાનગી આપ. કલાલ (દારૂને વેપારી) હસવા લાગ્યા. ગરાસીઓ પણ તે જોઈ હસવા લાગે. ગરાસીયાને મનમાં દુઃખ થયું, છતાં કલાલ હસ્યા જ કરે છે. હવે કલાલ કહે છે કે ઠાકર ! વાનગી તેની દેવાય કે જે માલ છુપો હોય ? જાહેર માલની વાનગી (નમુનો) ન હોય. કેઈક માલ એ છે, કે પચીસ ડગલે પડે છે. કોઈક પચાસ ડગલે, કેક ૭૫ ડગલે, કોઈક ૧૦૦ ડગલે માલ ઈડલે છે. ૨૫, ૫૦, ૭૫, ૧૦૦ ડગલે. મુછ પમાડનાર માલમાંથી કયો જોઈએ છે? તેવી રીતે કર્મરૂપી કલાલને ત્યાંથી મેહ મદીરામાં મસ્ત થયેલા સામેજ દેખાય છે, પછી વાનગી શી?
એમ શાસ્ત્રકારે કહે છે, કે શબ્દોમાંજ એને ભાવાર્થ આવી જાય. શબ્દદ્વારા કેડલાક અર્થ સમજાય, તેથી વ્યાખ્યાના ભેદમાં સંહિતા નામને ભેદ કહે છે. વ્યાખ્યાના છ ભેદ જણાવતાં સૂત્રનું ઉચ્ચારણ કરવું તે પણ વ્યાખ્યા. સૂત્રોચ્ચારણ વ્યાખ્યા કેમ? સૂત્રમાં જે શબ્દ હોય છે તે શબ્દો પ્રાયઃ સાંકેતિક અર્થવાળ નહીં, પણ વ્યુત્પત્તિ અર્થવાળા હોય છે. તેથી શબ્દ સાંભળવા માત્રથી અર્થ આવી જાય, માટે સંહિતા પણ સમજાવટને ભેદ છે. તેથી ભવ શબ્દ કહેલ છે. ભવ શબ્દ સાંભળવાથી તેના ગુણ-સ્વરૂપ માલમ પડે. ભવ એટલે થવું એ શબ્દ પ્રસિદ્ધ છે. જીવ જેમાં જન્મે તેનું નામ ભવ. તેજ વાત જણાવે છે કે ભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com