________________
[૧૯]
卐
શ્રીઅમેાધ-દેશના-સંગ્રહ.
વાર ને !
શકે તેવું શરીર હોય, તેજ પાપને લેગવટા થાય ને ! આ લેકમાં તે એક માણસે એક હજાર ખૂન કર્યાં, તેને અંગે ફ્રાંસી તે એક વખત થઈ, પણ ૯૯૯ ખૂનની સજા કયાં ગઈ ? ગુન્હાની સજાના ભોગવટામાંથી કુદરતના સકંજામાંથી છૂટી શકાતું નથી. શાસ્ત્રકાર કહે છે, કે પાષ એછામા ઓછું દશ વખત કોડાકોડીગુણું પણ ઉદયમાં આવે. જઘન્ય પણે દશગુણુ તે ભોગવવું જ પડે. મધ્યમાં સખ્યાત અસ ંખ્યાત વખત પણ ભોગવવું પડે. હવે તે અનંતગુણું ભોગવવું શી રીતે ભોગવાય? આ લેાકની સત્તામાં તે ભોગવટાની મર્યાદા અતીવ સંકુચિત છે. ખુનમાં તે ફ્રાંસી એકજ વખતને! ચાહે તેટલાં ખુન પણ ફ્રાંસી તે એક જ નારકીમાં તે શરીર જ એવું કે ગમે તેટલી વાર આળા, કાપા, છેદે, કટકા કરા પણ પો શરીર ભેળું થઇ, બીજી સજા ભોગવવા તૈયાર. એ શરીરને ખળવાથી, કાપવાથી, દવાથી તળવાથી જીવનેા છૂટકારા થતા નથી. આયુષ્ય પૂર્ણ થાય નહિ ત્યાં સુધી છૂટકારા જ નથી. સજાના આ જાતના ભોગવટા માટે નારકીને વૈક્રિય શરીર છે. નારકી જીવને ઉત્પન્ન થાય ત્યારથી, અપર્યાપ્તાપણામાંથી જ `ક્રિય એટલે સજા ખમનારૂ શરીર હાય. ઔદારિક શરીર પાણીના ારા જેવું છે. પારા પાણી વિના ન રહે, ધનેડું ધાન્ય વિના ન રહે, તેમ ઔદારિક શરીર અનાજ પાણી વિના ટકી શકતુ નથી. ઔદારિક શરીરથી અનતી ભૂખ, ટાઢ, તૃષા, છેદન ભેદનાદિ સહન થઈ શકે નહિ. પહેલી નરકથી સાતમી નરક સુધી એક જ નિયમ. બધે જ પર્યામા તથા અપર્યાપ્તા હોય અને તે દરેકને ત્રણ શરીર વૈક્રિય, તેજસ્ , કાણું. માખીને છૂટ બધે બેસવાની, શરીર ઉપર ભલે ગમે ત્યાં બેસે, બેસી શકે તેમજ ખીજે પણ ચાહ્ય ત્યાં બેસી શકે, પણ તે એસે કયાં ? કાં તે ગડગુમડ ઉપર, કાં તે વિષ્ટા, શ્લેષ્માદિ ઉપર. આ રીતે નારકીના જીવા પુદગલે જ એવાં ગ્રહણ કરે કે જે પુદ્ગલે ઉલટી ક્ષુધા, તૃષા, પીડાને વધારે. ત્યાં પાણી જ તપેલું મળે જેથી તૃષા વધારે લાગે,
જેમ નારકીમાં આવે નિયમ, તેમ પુણ્યના ભોગવટાને અંગે દેવલેકમાં તેવા પુદ્ગલાના નિયમ. પુણ્યનુ ફળ પણુ જઘન્યથી દશગુણુ ભોગવવાની તક છે જ. તૃષિતમુનિ જંગલમાં ભેટ્યા, તેમને ફાસુ જલ વહેારાખ્યુ, તે વખતે એ સંયમી મહાત્માને જે શીતલતા થાય, તેથી જે પુણ્ય બંધાય તે વિપાકમાં સેકડો ગણી શાતા આપે. નારકીમાં જેમ દુઃખ ભોગવવા માટે વૈક્રિય શરીર છે, તેમ દેવલેાકમાં કાયમ અતિ સુખ, ઉંચા પ્રકારે સુખ ચાલુ ભોગવ્યા કરવા માટે વૈક્રિય શરીર છે. જીરવવાનું સામર્થ્ય પણ આવશ્યક છે. કમજોર મગજવાળા અતિસુખ જીરવી શકતા નથી. તીવ્ર પાપ-વિપાક ભોગવવાને તેમજ તીવ્ર પુણ્ય-કૂળ ભોગવવાને તીવ્ર સાધને જોઇએ. એ જ હેતુથી દેવતાઓને તથા નારકીને વૈક્રિય શરીર વળગેલુ છે.
તિયચમાં વૈક્રિય શરીર છે.
અપર્યાા તથા પર્યાઞા સમૂમિ જલચરો પણ ઔદારિક, તૈજસ્ અનેકાણુ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat