________________
[૧૮૬]
卐
શ્રીઅમાલ-દેશના–સ ંગ્રહ.
એમનામાં આહારક શરીર બનાવવાનુ સામર્થ્ય નથી. એ શરીર તે મનુષ્ય ગતિમાં ચૌદ પૂધરાજ બનાવી શકે છે. આહારક નામ કમ ના ઉદયે તેવાં પુદ્દગલે ગ્રહણ કરી આહારક શરીર રચવામાં આવે છે. આહારકશરીર પહાડ વચ્ચેથી પસાર થયા છતાં પહાડમાં કાણું પડતુ નથી, તેમજ પહાડને લીધે આહારક શરીરને પણ ધક્કો વાગતા નથી. એ શરીરને કશાથી સ્ખલના થતી નથી, અગર એ પણ કાઇને સ્ખલના કરતુ નથી; એટલા એ પુદ્દગલે સૂક્ષ્મ હાય છે. ઔારિક શરીર પાપનાં પેટલાં બધાવે છે. સાતમી નરકને લાયક વેદનીય તથા આયુષ્ય ક ઔદારિક શરીર ખંધાવે છે. વૈક્રિય શરીર સાતમી નરકને લાયક વેદનીય કે આયુષ્યને બ ંધ કરી શકતુ જ નથી. વૈક્રિય શરીરધારી સાતમીનુ આયુષ્ય ોગવે છે, પણ અંધતા ઔદારિક શરીરથીજ થયેલા છે. તેજ ક-અધ ભેગવે છે. સયતને-પાપાની પ્રતિજ્ઞા કરનારનેજ આહારક લબ્ધિ હૈાય. આહારક શરીર પાપના અનુખ ધવાળુ નથી. આહારક શરીર પાપથી દૂર રહેવાવાળુ જ છે, તેથી શુભ, સ્વચ્છ, અને અવ્યાઘાતિ છે. સૂર્યના પ્રકાશ જેમ કાચમાં સ્ખલના પામતા નથી, કારણકે પ્રકાશના પુદ્દગલે કાચના પુદ્ગલેા કરતાં ખારીક છે, તેવીજ રીતે આહારક શરીરના પુદ્દગલે પણ પહાડ વિગેરેના પુદ્દગલ કરતાં ખારીક છે; જેથી આરપાર સાંસરા તે શરીર વગર સ્ખલનાએ કાણું
પાડયા વગર નીકળી શકે છે.
નરકમાં, સ્વમાં કે તિર્યંચગતિમાં પાંચ પ્રકારનાં શરીરે નથી. પાંચ પ્રકારનાં શરીરે। માત્ર મનુષ્ય ગતિમાંજ છે. આહારક શરીર હાય ત્યારે વૈક્રિય શરીર ન હોય, અને વૈક્રિય શરીર હોય ત્યારે આહારક શરીર ન હોય. બાકીનાં ત્રણુ શરીર તે સામાન્ય છે.
દેવતાઓને અંગે અસુરકુમારામાં જેએ અપર્યાપ્તા છે. નારકીમાં વૈક્રિય, તૈજસ્, કાણુ શરીર કહ્યાં તેવી રીતે અસુરકુમારાદિમાં બધું કહી દેવું. યાવત્ સ્તનિતકુમાર, બ્યંતર, પિશાચથી માંડી ગાંધવ સુધીના ૮ ભેદો, જ્યોતિષીમાં ચન્દ્રથી તારા સુધી, સૌધર્મ દેવલાકથી માંડી અચ્યુત દેવલાક સુધી, પર્યામા અપર્યાપ્તા બન્ને ભેદો લઇ લેવાં, અને નવથૈવેયકમાં પણ એ ભેદ; આ બધા વૈક્રિય, તૈજસ્, કાણુ કાયયેાગવાળા સમજવા. પાંચ અનુત્તર વિમાનમાં પણ એક એકના બબ્બે ભેદો પર્યાપ્તા, અને અપર્યાપ્તા છે. ત્યાં પણુ શરીર વૈક્રિય, તેજસ્, કાણુ એમ ત્રણ પ્રકારે છે.
હવે કાય વિભાગ જડ્ડાવ્યા છતાં, ઇન્દ્રિયપણે પુદ્ગલે ન પરિણમાવે તે મૃગા લેાઢા જેવી સ્થિતિ થાય. મૃગા લેઢાના શરીરમાં અગાપાંગને વિભાગ જ નહતા. એવી રીતે ઇન્દ્રિયાના વિભાગ શરીરમાં ન હાય તે તે શીલા અથવા લેઢા જેવુંજ શરીર થાય. હવે ઇન્દ્રિયના પુદ્ગલેાના પરિણમન અંગે અગ્રે વમાન.
' ' '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com