________________
•
•
-- --
—
—
—
——
—
—
—
—
[૧૭]
શ્રીઅમોધ-દેશના-સંગ્રહ.
કામણ શરીર. તેજસના પણ અનેક જાતનાં પુદ્ગલે છે. આપણને ખોરાક પચાવવું મુશ્કેલ પડે છે, અને કબુતરે ઝીણી કાંકરી ખાય, તોય પચી જાય છે, તે શાથી? જઠરની તાકાતને અંગે જ . તે બને છે. મનુષ્યમાંય મંદ જઠરવાલાને હલકે ખરાક, અરે પ્રવાહી ખોરાક પણ પચતે નથી, અને સારી જઠરવાળે એકલા વાલ ખાય, તે પણ હરકત આવતી નથી. જઠરનાં પુદગલે પણ એક જાતનાં નથી. પૃથ્વીકાયાદિનાં તમામ દારિક શરીરમાં તેજસ શરીરને સહાય કરવા, એટલે તેની નિર્બલતાને અંગે સહાય કરવા કાર્મણ શરાર રહેલું છે. કેઈ પણ જીવ જમે કે તેજસ્ તથા તેની સાથે રહેલા કર્મણ શરીરના સંયેગે આહાર ગ્રહણ કરે છે. એવી દંડકમાં, પાંચેય જાતિમાં, છએ કાયમાં, જયાં જ્યાં શરીરે હેય, ચાહે ઔદારિક, વૈક્રિય કે આહારક શરીર માન્યાં હેય; તે પણ બધાયમાં સાથે તેજસ શરીર તથા કામણ શરીર તે માનવાં જ પડે. ઔદારિક, વૈક્રિય તથા આહારકને તે તે તરીકે પરિપાક કરવાનું કામ તૈજસ કાર્મણનું છે. તેજસ તથા કાર્મણ વગર તે શરીર બને જ નહિ. તૈજસનાં તથા કાર્મણનાં પગલે સાથે હેવાં જ જોઈએ, અને તે પછી જ ઔદારિક વગેરે મુદ્દગલે ગ્રહણ કરે.
પરસ્પર-પરિણમન. અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયનાં પુદગલે કેટલી જાતનાં પુદ્ગલે પરિણાવે છે ? પિતાની સંપૂણ શકિત પૂરી ન મેળવે માટે ભલે તેઓ અપર્યાપ્તા છે. શરીર માત્ર બનાવી દે, ઇન્દ્રિય તથા વાસોશ્વાસની પ્રાપ્તિ ન થઈ તે પણ શરીરનાં પુદ્ગલે તે લીધાં જ છે. તે પગલે કેટલી જાતનાં પરિણમાવે છે ?; ઔદારિક, તેજસ તથા કાર્મણ પુદ્ગલે તેને પણ હોય છે. સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવ અપર્યાપ્તા હોય તે પણ ત્રણ પ્રકારે પુદ્ગલવાળા હોય અને પર્યાપ્ત થાય તે પણ ત્રણ પ્રકારનાં પુદગલવાળા થાય. જેમ બાલક ખેરાક લે તે પણ અને વૃદ્ધ ખોરાક લે તે પણ સાત ધાતુ પણે પરિણમે છે, તેમ અપર્યાપ્ત પૃથ્વીકાયે ગ્રહણ કરેલાં પુદગલે, તેમજ પર્યાપ્ત પૃથ્વીકાયે ગ્રહણ કરેલાં પગલે ત્રણ શરીરપણે જ પરિણમે છે.
એવા યાવત્ વનસ્પતિ વિલેન્દ્રિય અપર્યાપ્ત પર્યાપ્ત આમ ૧૬ ભેદ સામાન્ય રીતે જણાવી દીધું. એકેદ્રિયના પૃથ્વીકાયાદિ પાંચ, વિકલેન્દ્રિના ત્રણ, બન્નેના પર્યાપ્તા તથા અપર્યાપ્ત; માત્ર વાયુકાય ઔદારિક શરીરને વેક્રિયપણે પરિણાવે છે. નાનાનું મોટું રૂપ થવું, તથા મેટાનું નાનું રૂપ થવુ તે વૈક્રિય શરીરને આભારી છે. ઔદારિકમાં ક્રમ દશા હોય છે. વિવિધ ક્રિયા, અનેક પ્રકારની ક્રિયા, દશ્યનું અદશ્ય થવું, અદશ્યમાંથી દશ્ય થવું, મેટાનું નાનું થવું, નાનાનું મેટું થવું, ટુંકામાં વિક્રિયા કરવી તે વૈક્રિય શરીરને લઈને છે. ઔદારિકશરીર મેટું તે થાય, પણ એકદમ ન થઈ જાય. માત્ર વાયરામાં એમ થાય છે. કાંઈ ન હોય અને વળીએ આવીને રમણભમણ કરી દે છે ને ! તેવી સ્થિતિ પૃથ્વી, પાણી, વનસ્પતિ, વિકલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com