________________
દેશના–૪૩.
卐
[૧૭૩]
જ
ન્દ્રિયમાં નથી. પૃથ્વીકાયમાં ભલે મોટા પહાડા થઇ જશે, પણ તે ક્રમે થશે. આસનસેલ પાસે કાલસાની, અબરખની ખાામાંથી કાલસા અબરખ કાઢી લેવામાં આવે છે, પછી ખાણુના એ ખાડામાં નદીની રેત ભરવામાં આવે છે, પછી અમુક વર્ષે તે જ રેત કેલસા તથા અબરખ રૂપે પરિણમે છે. મીઠાના અગરમાં લેઢાની કડછી નાખા તે એ પાંચ વર્ષે લેહું મીઠું થઇ જાય છે. પૃથ્વીકાયનાં પુદ્દગલા આવેલાં પુદ્દગલાને પેાતાના જેવાં પરિમાવરાવે છે. ‘જગતના કર્તા ઇશ્વર છે' એ રીતે જગતને ઢારવામાં દોરનારને બીજે જ મુદ્દો છે. પૃથ્વીકાયાદિપણે પરિણમેલાં પુદ્ગલા ક્રમેક્રમે વધે છે. એકદમ વધવું ઘટવુ ઔદારિક શરીરથી બનતું નથી. એ કામ વૈક્રિય શરીરનુ છે, અને તે વાયુકાયમાં તે શક્તિ છે. બાદર વાઉકાય પર્યાપ્તા એકેન્દ્રિ વૈક્રિય શરીરપણે પણ પુદ્દગલા પરિણમાવે છે, અને શકિતવાળા ઔદારિક વૈક્રિય તેજસ કાણુ શરીરપણે પણ પુદ્દગલે પરિણમાવે છે. સેાળ ભેદોમાં ત્રણ શરીર માનવામાં આવ્યા હતાં. તેમાંથી એક ભેદ બહાર કાઢો તેનાં ચાર પ્રકારનાં પુદ્દગલા લેવાં. પર્યામા વાયુકાય સિવાયના ત્રણ પ્રકારે પુદ્દગલા પરિણમાવે છે. હવે પંચેન્દ્રિયના ભેદના અંગે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા કઈ કઈ કાયાપણે પુદ્ગલેાને પરિણમાવે છે, તેને અ ંગે અગ્રે વર્તમાન.
દેશના ૪૩.
',
जे अपज्जत्तरयणप्पभापुढविनेरइयपंचिदियपयोगपरिणया ते वेउविश्यतेयाकम्मसरीरप्पयोगपरिणया, एवं पज्जत्तयावि, एवं जाव आहेसत्तमा । जे अपज्जत्तगसंमुच्छिमजलयर जावपरिणया ते ओरालियतेयाकम्मासरीर जाव परिणया एवं पज्जत्तगावि, गब्भवतिया अपज्जत्तया एवं चेव पज्जत्तयाणं एवं चैव नवरं सरीरगाणि चत्तारि जहा बादरवायुकाइयाणं पज्जत्तगाणं, एवं जहा जलचरेसु चार आलावा भणिया, एवं चउप्पयउरपरिसप्पभुयपरिसप्प स्वहयरेसुवि चचारि आलावगा भाणियव्वा ।
વૈક્રિય શરીરના હેતુ.
પર્યાસાપણું શકિત પ્રાપ્તિની પૂર્ણતાએ સમજવુ,
શ્રીગણધર મહારાજાએ રચેલી શ્રીદ્વાદશાંગીના પાંચમાં મંગે શ્રીભગવતીસૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશે નિરૂપણ કરી રહ્યા છે, જેમાં પુદ્દગલ-પરિણામના અધિકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com