________________
છે દેશના ૪૧.
असुरकुमार-भवणवासिदेवाणं पुच्छा, गोयमा ? दुव्हिा पन्नत्ता, तं जहा-पज्जतग असुरकुमार० अपज्जत्तग असुर०, एवं जाव थणियकुमारा पज्जत्तगा अपज्जत्तगाय, एवं एएणं अभिलावेणं दुयएणं भेदेणं पिसाया य जाव गंधवा, चंदा जाव तारा विमाणा: सोहकम्मकप्पोवगा जाव अच्चुओ, हिटिमहिटिमगेविज्जगकप्पातीय जाव उवरिम उवरिम गेविज०, विजयअणुत्तरो० जावअपगजिय० सवठ्ठसिद्धकप्पातीय पुच्छा, गोयमा ! दुविहा पन्नत्ता, त जहा-पजत्तसम्बट्टसिद्धअणुत्तरो• अपज्जत्तग सम्वट्ट जाव परिणयावि २ दंडगा
પુદગલ-પરિણમન વૈચિયથી જીવના અનેક ભેદો છે.
શાસ્ત્રકાર ભગવો વારંવાર એક વાત તરફ લક્ષ્ય ખેંચે છે કે તમામ છ સ્વરૂપે સમાન છે. હલકામાં હલકી સ્થિતિને જીવ, એટલે કે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં સબડતે જીવ, તથા અનંતજ્ઞાન, અનતદર્શન વીતરાગમય સ્વરૂપ, અનંતસુખ, અનંત વીર્યમાં શાશ્વત્ રમમાણ શ્રી સિદ્ધ ભગવતે જીવ એટલે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટિને જીવ, બનેં સ્વરૂપે સરખા છે. તકવાદી તર્ક કરે કે જે જીવ સ્વરૂપે સરખા છે તે પછી સંસારી તથા મોક્ષના એવા બે મુખ્ય ભેદ કેમ તથા બીજા અનેક ભેદો (સંસારીમાં) શાથી? સમાધાન એક જ કે કર્મથી સદંતર મુકત જીવ તે મુક્તિના જીવે, તથા કર્મથી વીંટળાયેલા તે સંસારી જી. સંસારી જીવેના અનેક ભેદો કર્મ પુદ્ગલની અનેક પ્રકારની વિચિત્રતાને આભારી છે. એકેન્દ્રિય નામકર્મના ઉદયવાળા જ જે પુદગલે ગ્રહણ કરે છે, તે બધાને એકેન્દ્રિય પણુએ પરિણુમાવે છે. એ પ્રમાણે યાવત્ પંચેન્દ્રિય પર્યત સમજવું.
સંમૂર્ણિમ મનુષ્યમાં “પર્યાપતા ભેદ છે જ નહિ.
મનુષ્યના બે પ્રકાર ગર્ભ જ તથા સંમૂચ્છિમ. મનુષ્યગતિ પામવા છતાં પાંચ ઈન્દ્રિએની પ્રાપ્તિ થઈ છતાં મનનાં પુદગલે લઈ મનપણે પરિણાવવાની શકિત જે જીએ મેળવી નથી, તેઓ સંમૂર્ણિમ કહેવાય છે. ગર્ભ જ મનુષ્યના વિષ્ટાદિ અપવિત્ર અવયંમાં બિચારા સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. દેડકાંના અવયવમાં દેડકાં ઉત્પન્ન થાય છે, તે તે જાણે છે. ગર્ભજ મનુષ્યને વિષ્ટાદિ ચદ સ્થાનમાં બિચારા આ જીવે ઉત્પન્ન થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com