________________
દેશના ૩૬.
卐
[૧૫]
ધર્મ કર્યા તા ફાયદો જ થવાના છે, પરંતુ વસ્તુ નિશ્ચિંત થઈ ગઈ તે નાસ્તિક તે પેતે પેાતાના વિચારથી હણાયે જ છે.
સ્વ ન પણ હોય, નરક ન પણ હોય, છતાં પાપ છે।ડવાથી, પુણ્ય કરી ગયું શું? આત્માની પ્રસન્નતા તેા સાક્ષાત્ છે. પણ ભલા આદમી! જે કદાચ નરક નીકળી પડી તે તારૂ થશે શું? તારે શિરે તે ત્રણ ઘણા આરેપ લાગુ થાય તેમ છે. નથી જાતે તુ ધર્મ કરતા, નથી કરાવતા, અને કરનાર, કરાવનારની આડે વિો ખડાં કરે છે. આ વાત સાંભળીને નાસ્તિક નિરૂત્તર તથા આભોજ બની ગયા.
લાક-જીવા અને પરિણમનયેાગ્ય પુદ્ગલાથી ખીચાખીચ વ્યાપ્ત છે.
,
કોઇ પણ પદાર્થ ‘ નથી' એમ કહેવું, અર્થાત્ વસ્તુના અસ્તિત્વને નિષેધ કરવા, એમાં ઘણી બુધ્ધિની જરૂર છે. ચૌદ રાજલેકમાં ‘પૂલાણી જગ્યાએ પૃથ્વીકાયપણે પરિણમેલાં પુદ્દગલે નથી.' તેમ કહેવાના આપણને શે। અધિકાર ?, શાસ્રકાર તે કહે છે કે સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અકાય, સૂક્ષ્મતેઉકાય, સૂક્ષ્મ વાઉકાય,સૂક્ષ્મ વનસ્પતિકાય ચૌદ જલેકમાં ઠાંસી ઠાંસીને રહેલાં છે; ઔદારિકપણે જેનુ પરિણમન થાય છે, તેવાં પુદ્ગલે ચૌદરાજલેાકમાં ખીચોખીચ ભરેલાં છે. અન તાકાલથી જીવા મેક્ષે જાય છે, અને જઘન્યથી છ મહીને એક મેક્ષે જાયજ છે. છતાં જગત્ની સ્થિતિ એજ રહેવાની છે. મેહ્લે મનુષ્યજ જવાના મનુષ્યગતિ વિના ખીજી કઈ ગતિમાં મેાક્ષજ નથી. મનુષ્યગતિના આધારભૂત પૃથ્વી, અપ, તેઉ, વાઉ, વનસ્પતિકાયને માનવાંજ પડશે. જે આત્માને છેલ્લે મેક્ષ માના, ત્યારે પણ આધારભૂત પૃથ્વીઆદિ માન્યા વિના છૂટકે કયાં છે?, અનંતા જીવા મેક્ષે ગયા, જાય છે તથા જશે છતાં અનતા આ રીતે રહેવાના પશુ ખરા ને! આ બધા અનંતા જીવા અને પુદ્ગલ છે કયાં ? ચૌદરાજલેકમાં ઠાંસી ઠાંસીને ભરેલા જીવ અને પરિણમન ચેગ્ય પુદ્દગલાથી ચૌદરાજલેાક ખીચેા ખીચ વ્યાસ છે. આ રીતે આખું જગત્ જીવા તથા પુદ્ગલાથી ખીચા ખીચ વ્યાપ્ત છે એટલે જીવા ત્યાંના પુદ્ગલેા ગ્રહણ કરે છે, અને ભિન્ન ભિન્ન રૂપે પરિણમાવે છે. સૂક્ષ્મ માટે સ્થલ વિશેષની જરૂરિયાત નથી, આથી ચૌદરાજલેાકમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવે માનવામાં અડચણ નથી. શરીર તૈયાર થઈ ગયું, શક્તિએ મળી એટલે જીવા પર્યાપ્તા કહેવાયા. શક્તિએ મળતી હોય પણ મળી ન હોય તે જીવે અપર્યાપ્તા કહેવાય. સૂક્ષ્મ પર્યાપ્તા અપર્યાપ્તાના ભેદો માટે અગ્રેવ માન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com