________________
હૈ.દેશના–૩૬. $
बेइंदियपओगपरिणया णं पुच्छा, गोयमा !, दुविहा पन्नत्ता, त जहा-पज्जत्तगदियप० य अपज्जत्तगबेंदियप, जाव परिणया य, एवं तेइंदियावि, एवं चउरिदियावि ।
પાત્રાનુસાર પુદ્ગલેનું પરિણમન.
શ્રીગણધર મહારાજા પંચમાંગ શ્રીભગવતીજીના આઠમા શતકના પ્રથમ ઉદેશામાં પગલ–પરિણમન અધિકાર કહી રહેલા છે. તેમાં જણાવી ગયા કે કેટલાક જ સમજણ ધરાવતા હેય; પણ વર્તન ન કરી શકતા હોય, ભેગ ન આપી શક્તા હેય; કેટલાક–જીવે સમજણ વિજ વર્તન કરતા હોય, કેટલાક જીવો વિપરીત સમજણ તથા વિપરીત વર્તનવાળા હોય, કેટલાક સુંદર પ્રવૃત્તિશીલ હેય પણ પ્રમાદી હેય, કેટલાક અપ્રમત્તપણે સાધક હેય; એ રીતિએ વિપાકમાં પણ ભોગવટા માટે દરેકેદરેક ગતિમાં ભિન્ન ભિન્ન સ્થાન માનવા જ પડે.
એક વાત મગજમાં બરાબર સમજી લે. કે જગતમાં અમુક જગ્યાએ છ છે, તથા પુદગલે નથી, એ એક પણ પૂરો નથી. ચૌદરાજ–લેકમાં અને પુદગલે ઠાંસીઠાંસીને ભરેલાં છે, અને એનો ખ્યાલ આપવા શાસ્ત્રકારે કાજલની દાબડીનું દષ્ટાંત આપ્યું છે. કાજલથી દાબડી જેમ ઠાંસીને ભરેલી છે, તેમજ ચૌદ રાજલેકમાં છ તથા પુદગલે માટે સમજવું. સર્વ જાતનાં પગલે સર્વ લેકમાં વ્યાપેલા છે. જયારે જગત આખામાં જીવે તથા પુદ્ગલે વ્યાપેલાં છે, તે પછી “જીવ નથી” એમ કહેવાને શે હક?, જીવ તથા પુદગલે બન્નેથી સર્વ લેકાકાશના સર્વ પ્રદેશ ભરેલાં છે, અને વ્યાપેલાં છે, સર્વપ્રકારના સૂક્ષ્મ જીવે લેકમાત્રમાં વ્યાપી રહેલાં છે. વિકલેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રય) છો તદન સ્વચ્છ હવામાં કે તદન સ્વચ્છ પુદગલમાં ઉપજી શકતા નથી. મધ્યમ પ્રકારની હવા કે મધ્યમ પ્રકારના પુ૬ગલનો આધાર હોય તે જ તેઓ ઉપજી શકે છે. તેથી વિકસેન્દ્રિય તિર્થો લેમાં જ ઉપજી શકે છે.
ચૌદરાજકમાં અધ્યાપક-જી
નરકમાં તિર્યંચ ઉપજી શકતા નથી, કારણ કે નરકની હવા ઘણીજ ઠંડી, અને તાપ ઘણે સખ્ત હોય તેથી એ જીવ માટે અસહ્ય છે. એ જ ઉદ્ઘલેકમાં પણ ઉત્તમ, સ્વચ્છ હવામાં પણ ન રહી શકે. વિકેન્દ્રિય જ નુકશાનકારક હેવાથી, ઉત્તમ સ્થાને તેવા નુકશાનકારક જીવે ન હેય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com