________________
[૧૦]
શ્રીઅમોલદેશના-સંગ્રહ.
જ્ઞાનની જવાબદારી ગળે લાગે છે. વિધાન કરનારને પદાર્થનું થે ડું જ્ઞાન, થડા ક્ષેત્રનું જ્ઞાન પર્યાય છે. દાબડી જઈ “તે દાબડી છે એમ કહી શકે પણ “બડી નથી એમ ક્યારે બેલાલાય ? આખા જગતમાં દાબડી નથી, એમ ખાત્રી થાય તેને!
આસ્તિક નાસ્તિકને કહે છે કે મારું જશે શું ? * એક નગર બહાર એક તપસ્વી મહાત્મા પધાર્યા છે. દુનિયા ત્યાગ, વૈરાગ્ય, ધર્મ તરફ હેજે આકર્ષાય છે. ભલે ત્યાં માને કે ન માને પણ ખેંચાય તે છેજ. ત્યાગમાં, વૈરાગ્યમાં, તપમાં એવું આકર્ષણ છે. આથી તે તપસ્વીને પણ પ્રભાવકની ગણનામાં લીધા છે. પધારેલા મહાત્મા મડાન્ તપસ્વી છે, અને આતાપના લઈ રહ્યા છે. તેઓના આવતાની ખબર પડતાં તમામ કે ત્યાં દશ ને ઉલટયા. શીલ ધમની મહત્તા દુનિયામાં જેને શીલ વ્હાલું હોય તે વર્ણવે છે. તે પણ કુલટાદિ વેશ્યાને તે ખટકે જ ! શીલ ધર્મના મહિમા દુનિયામાં ગવાય એજ વેશ્યા માટે શલ્ય. આખું નગર મહાત્માને પગે લાગવા જાય, એ જોઇને એક નાસ્તિક ના દિલમાં ઉકાપાત જાગે, પણ કરે શું ?, આખા ગામમાં તે નાસ્તિક પિતે એકલો જ એ મતનો હતે, એટલે એની વાતને સાંભળેજ કોણ?, તેણે તપસ્વીના કાનમાં જઈને કેક મારી. મહાત્માજી! આ બધુ કષ્ટ કરે છે તે ખર પરભવની ખબર કઢાવી છે ? આસામીના નિશ્ચય વિના હુંડી શાની લખે છે ? પરભવ નહિ હેચ તે તમારૂં થશે શું ? મહાત્માએ ધ્યાન-મુક્ત થયા બાદ તેને મધુર વચનથી સમજાવ્યું. કે ભાઈ ! તું સાંભળવા તૈયાર તે છે ને ?” એ યાદ રાખજે કે કટ્ટર નાસ્તિક માનતા કે ન માનતા, છતાં સાંભળવા તે તેયાર રહેતા હતા. તેણે પિતાની સાંભળવાની તૈયારી બતાવી, એટલે મડાત્મા કહે છે. બેશક ! સ્વર્ગ, નરક મેં જોયા નથી. પણ શાસ્ત્રના આધારે નિશ્ચય કર્યો છે કે પરલેક છે, અને તેથી નરકની વેદનાથી બચવા માટે, અને સ્વર્ગના સુખના અનુભવાર્થ, શાંત્યર્થે હું તપશ્ચર્યાદિ કરૂં છું. ભલા સ્વર્ગ કે નરક નથી' એમ તું શા આધારે કહે છે ? તને કઈ કહી ગયું છે કે “સ્વર્ગ તથા નરક નથી ?,” તારી દષ્ટિએ તે તારે જાતેજ ચૌદ બ્રહ્માંડમાં ફરી વળવું જોઈએ, અને પછી ન દેખાય તે “નથી' એમ કહી શકે છે. હવે માન કે એક વખત સ્વર્ગ કે નરક ન પણ હોય તે મારું ગયું શું?
“संदिग्धेऽपि परे लोके त्याज्यमेवाशुभं बुधैः । ચઢિ નારિત તતઃ વિ ચારિત ચેન્નાઈતો હત||
ગવારગસૂત્ર-વ્રથમહિમા-g, ૨૨ ડું. --૧૦ | ભાવાર્થ –
ચીજમાં સંશયમાં પણ તત્પરતા ધરાવનાર લેક હો છતે પંડિત પુરૂષોએ તે અશુભ છોડવા લાયક છે, જે નથી તે પછી તેનાથી શું થાય? અર્થાત્ પુણ્યદાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com