________________
દેસના-૩૭.
[૧૫] - - - . --- —ગઈ કાલે સૂમ બાદર સંબંધી પર્યાપ્તા અને અપર્યાપ્તાની વિચારણા કરી. સર્વ લેકમાં રહેલા છે સર્વ લેકમાં રહેલાં ગ્ય પગલે ગ્રહણ કરીને પરિણુમાવે છે. જે જે બીજાથી ઉપઘાત પામે નહિ, તથા બીજાને ઉપઘાત કરે નહિ, તેને સૂકમ છે કહેવામાં આવે છે. અજવાળું કાચને કે કાચ અજવાળું કાચમાંથી પસાર થવા છતાં, નુકશાન કરી શકે તેમ નથી. જગતમાં કહે કે ચૌદ રાજલોકમાં પૃથ્વી, અપ, તેલુ, વાયુ, વનસ્પતિએ સૂફમપણે પરિણુમાવેલાં શરીરે એવાં સૂક્ષ્મ છે કે પિતે બીજા જેવાથી આઘાત પામી શકતા નથી, અને પતે બીજ જીવોને આઘાત કરી શક્તા નથી. જયારે સર્વ જાતનાં પુદગલો સર્વ આકાશ પ્રદેશમાં છે, અને એકેન્દ્રિયના જીવો તે સ્થળે માનીએ તે પછી તે જીવે તે પુદ્ગલો ન લે તેમાં કાંઈક કારણ તે માનવું પડે ને ! લેક અને અનેક આજ્ઞાથી માનીએ, પણ યુકિતથી અલેક શી રીતે માનવે? જે અલેક ન હોત તે સ્કંધ જ ન થાત. અલોક એટલો બધે માટે છે, અને તે છે, કે જેમાં પરમાણુ છુટા છવાયા વીખરાઈ જાય તે બીજા પરમાણુને ફેર મળવાનો વખત ન આવે. વાડકીમાં પાણી હોય તેમાં લેટની મૂઠી નાખીએ તે હેકું બંધાય, પણ દરીઆમાં નાખીએ તે ઢપુ કે ગાંગડી ન બંધાય. તે જ રીતે પરમાણુ પરમાણુ વીખરાઈ જઈ અલકમાં ચાલયા જાય તે સ્કંધ થવાને વખત ન આવે. જે એમ અલકમાં જવાય તે આ જે જીવે ભેગા થયા છે, તે થાય જ નહિ. ત્યારે સમજી લે કે જવ તથા પુદ્ગલને ગતિ કરવા લાયક બધું ક્ષેત્ર નથી. જીવ તથા પુલને ફરવા લાયક ક્ષેત્ર તે લેક ફરવાને ગતિને લાયક નહિ એવું ક્ષેત્ર તે અલોક.
સગાધીન જીવની ઉત્પત્તિ.
જી તથા પુદ્ગલે ચૌદરાજકમાં ઠાંસીઠાંસીને ભરેલા હોવાથી એક કાયમાં અનંતા જીવે, એક ધમાં અનંતા પરમાણુઓ રહેલા છે. સૂક્ષ્મ-પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય દેય રાજલોકમાં છે. તેમને એક પણ ભાગ તેવો ખાલી નથી કે જેમાં સૂક્ષમ પૃથ્વીકાયાદિ પાંચે ન હોય. જવ અને પુદ્ગલની વ્યાપકતા હોવાથી રથુલ અગ્નિમાં વ્યાપક્તા માનવી મુશ્કેલ પડશે. અગ્નિને આપણે જ ઉત્પન્ન કરીએ છીએ, નાશ પણ આપણે જ કરીએ છીએ. કાકડો સળગાવે, અગ્નિકાયના જે ઉત્પન્ન થયા, એલ એટલે નાશ થયા. પુગલને નાશ ઉત્પત્તિ આપણે આધીન હોય પરંતુ જીવેની ઉત્પત્તિ તથા નાશ આપણે આધીન શી રીતે ? પુદગલના સંયેગે જીવ ઉત્પન્ન થાય છે. આખું જગત નામકર્મના ઉદયવાળું છે. સંયેગ મળે ત્યારે ગ્રહણ કરે, અને સંગ ટળે ત્યારે ચાલ્યું જાય. ગંદકીમાં કીડા ઉત્પન્ન થાય છે. ગંદકી આપણે કરીએ તેથી ગંદકીની ઉત્પત્તિ તથા નાશ આપણે આધીન, તેથી તેમાં ઉત્પન્ન થતા જ આપણે ઉત્પન્ન કર્યા તેમ નથી. તે તે ગંદકીને સંગ મળે એટલે ઉત્પન્ન થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com