________________
શું દેશના-૩૮. હૈ
संमुच्छिमजल्यरतिरिक् वपुच्छा, गोयमा ! दुविहा पन्नता, तं जहा-पजत्तग. अपज्जत्तग० एवं गब्भवक्कतियावि, समुच्छि मच उप्पयथलयरा एवं चेव गम्भवतिया य एवं जाव समुच्छि.
मखहयरगन्भवतिया य एक पजत्तगाय अपज्जत्तगाय माणियया ।
દેખી શકાય તે બાદર અને ન દેખી શકાય તે સૂક્ષ્મ.
શ્રી ગણધરમહારાજા પંચમાંગ શ્રી ભગવતીસૂત્રના અષ્ટમ શતકના પ્રથમ હદે શામાં પુગલ-પરિણમનને અધિકાર જણાવતાં, જીવોના ભેદેને અંગે એકેન્દ્રિયાદિ જાતિ, અને પૃથ્વીકાયાદિ ભેદ પુદ્ગલને સગેની વિચિત્રતાને લીધે જ એ વિચારણા કરવામાં આવી અહિં એક પ્રશ્ન ઉપસ્થિત કરાયે, કે જેમ મૂલભેદો પુદ્ગલને આભારી છે, તેમ પેટભેદે પણ પુદગલને આભારી ખરા કે નહિ? એ પ્રશ્નને અંગે જ પ્રશ્ન ઉભો રહે છે કે મૂતભેદે જે પુદગલની વિચિત્રતાને આભારી હોય, તે પેટભેદ માટે પણ એમજ હેય એમાં પ્રશ્ન શાથી?, જ્યારે પૃથ્વીકાયાદિને પુદગલની વિચિત્રતાને આભારી ગણવામાં આવે, તે પછી તેમાં વળી સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા, અપર્યાપ્તા એવા ભેદે કહેવાની જરૂર શી? ભલે પ્રશ્નમાં પ્રશ્ન થયે, પરંતુ પ્રશ્નકારે એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે મૂલભેદમાં સૂક્ષ્મ તથા બાદર એ બે ભેદો છે શાથી?
ફરીને સૂક્ષ્મ તથા બાદરની વ્યાખ્યા સમજી લેવી. પૃથ્વીકાયનાં અસંખ્યાતાં શરીરે એકઠા થાય છતાં પણ ન જોઈ શકાય તે સૂમ, અને પૃથ્વીકાયનાં ઘણાં શરીર એકઠાં થાય અને તે દેખી શકાય તે બાદર પૃથ્વીકાય. દેખાવાના સ્વભાવવાળા તે બાદર, અને ન દેખાવાના સ્વભાવવાળા તે સૂક્ષ્મ. જ્યારે કોથળી ભરાવાથી રેત કે અનાજને ભાર લાગે ત્યારે એક દાણુમાં પણ અગર રેતનાં એક રજકણમાં પણ અમુક વજન તે માનવું પડે, પરંતુ એક દિવાનું તેજ આપણું ઉપર પડે કે લાખે દિવાનું તેજ આપણા ઉપર પડે, તે આપણે દબાઈએ ખરા? ના, કેમકે એ પુદ્ગલે તેલને, વજનને યોગ્ય નથી. રેતનું અને અજવાળાનું તે સમજવા માટે દષ્ટાંત આપ્યું. દષ્ટાંતે વસ્તુને ખ્યાલ સહેલાઈથી લાવવા માટે અપાય છે. બાદર પૃથ્વીકાય એક હેય તે ન દેખાય. ભારની ચીજ છતાં બારીક હોવાથી ભાર ન લાગે. દર પાસે એક વાળ ન દેખાય પણ વાળને જ દેખાય. બાદર પૃથ્વીકાયના કેઈ નાં શરીર એકઠાં થાય ત્યારે દેખી શકાય. એક પૃથ્વીકાયનું શરીર પણ દેખવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com