________________
[૧૫]
શ્રી અમોધ-દેશના સંગ્રહ
તેમ સૂક્ષ્મ પણ ભૂલને અસર કરી શકતા નથી. પાંચેય પ્રકારના સૂફમે આખા જગતમાં વ્યાપેલા છે, એમ શ્રી સર્વર ભગવતે કહેલું તે માનવું જ પડશે. સંસારી જીને આહાર, શરીર ઈન્દ્રિય અને શ્વાસે શ્વાસ ચાર પર્યાપ્તિ તે માનવીજ પડે. એકેન્દ્રિય કહેવાને વખત કયારે આવે ? એકેન્દ્રિયપણે શરીર પરિણમવાય ત્યારે ને! આડાર પરિણમન વિના શરીર શાનું બંધાય? આડાર પછી શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. સૂક્ષ્મ કે બાદર, દરેક જીવને આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ તે માન્યા વિના છૂટકો જ નથી. ચાર પર્યાપ્તિ કમમાં કમ દરેક જીવને હોય જ છે. ચાર પર્યાપ્તિથી ઓછી પર્યાપ્તિવાળી કઈ જાતિ નથી. જેને ચારેય વસ્તુ મળી ગઈ તે જ પર્યાપ્તા કહેવાય. જેને બે, ત્રણ કે ચાર પર્યાપ્તિ પૂરી નથી મળી, તે છ પર્યાપ્તિ મેળવતા કહેવાય, એટલે અપર્યાપ્તા કહેવાય પંચેન્દ્રિયમાં મનની શક્તિ મેળવે ત્યારે તે મનવાળો કહેવાય, અને મેળવતે હેય ત્યાં સુધી પર્યાપ્ત ન કહેવાય. સૂક્ષ્મમાં, બાદરમાં પર્યાપ્તા, અપર્યાપ્ત છે, યાવત્ વનસ્પતિ સુધી તેમ સમજી લેવું. બેઈન્દ્રિય જીવોમાં સૂક્ષ્મપણું રહી શકતું નથી. સૂક્ષ્મપણું એકેન્દ્રિયમાં જ રહી શકે છે. રસના ઇંદ્રિય આવી કે સૂક્ષ્મપણાને અવકાશ રહેતેજ નથી. બેઇન્દ્રિય જી ચૌદ રાજલકમાં વ્યાપક માની શકાય તેમ નથી. બેઈનિદ્રય જીવોમાં પર્યાપ્તા, અપર્યાપ્તા એ બે ભેદ પડે છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય જીના પર્યાપ્તા, અપર્યાપ્તા એવા ભેદ પડે છે. હવે પંચેન્દ્રિયના પેટા ભેદેને અંગે પર્યાપ્ત, અને અપર્યાપ્તાને વિભાગ કેવી રીતે તે અ વર્તમાન.
છે દેશના ૩૭
रयणप्पभापुढविनेरइय० पुच्छा, गोयमा ?; दुविहा पन्नता, तं जहा-पजतगरयपप्पभापुढवि जाव परिणया य अपजत्तगजावपरिणयाय, एवं जाव अहे सत्तमा ।
લોક તથા અલકને ભેદ.
શ્રી ગણધર મહારાજા પંચમાંગ શ્રી ભગવતીજીના આઠમા શતકના ઉદેશામાને પુગલ-પરિણામ નામનો અધિકાર કહી રહ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com