________________
-
-
-
—
—
[૧૩૮].
શ્રીઅમો–દેશના-સંગ્રહ. હોવાથી એને ચેકડી કહેવામાં આવે છે. કેધ, માન, માયા, લેભને ચંડાળ ચોકડી કહેવામાં આવે છે. અનંતાનુબંધની ચેકડી જાય, પછી જ અપ્રત્યાખ્યાનની ચેકડી જાય. તેમ બાદરની વિરતિ થાય, પછી જ સૂક્ષ્મની વિરતિ થાય. માંસ, દારૂ અને રાત્રિભેજનના ત્યાગ પછી જ અનાજ પાણી વગેરે દિવસે ખાવાના પચ્ચખાણરૂપે ત્યાગ કરાવી શકાય. મૃષાવાદમાં “નાનાં જૂ કૂ નહિં બેલું, અને મોટાં જૂ૬ બેલું” એવી પ્રતિજ્ઞા હેઈ શકે નહિ. પ્રતિજ્ઞામાં મોટાં જૂઠ્ઠું બોલવાને ત્યાગ હોય, નાનાં જૂ ડું બેલવાની કદી છૂટી ન હોય. ચેરીમાં પણ પહેલાં મેટી ચોરીના ત્યાગનાં પચ્ચખાણ હોય છે, અને પરસ્ત્રીને ત્યાગ કર્યા પહેલાં રવસ્ત્રીના ત્યાગનું કહેવું એ કથન બનાવટી ગણાય.
પહેલાં અનઈદ્રિયને ક્ષયોપશમ, પછી જ રસેનેંદ્રિયને ક્ષપશમ, પછી ઘાણે દ્રિયને પશમ, ચક્ષુરિટ્રિયન ક્ષેપશમ; અને તે પછી શ્રેગ્નેન્દ્રિયને શોપશમ હોય છે. આથી તે એકેદ્રિયાદિ પાંચ જાતિ કહી છે. ઈન્દ્રિય અને મન દ્વારા થતું જ્ઞાન તે મતિજ્ઞાન, અને તેને રેકનાર તે મતિજ્ઞાનાવરણીય કર્મ.
જ્ઞાન તથા આવરણ સંબંધિ-વિવરણ
શબ્દના અર્થને વાચ્ય વાચક ભાવે ભણવાનું કામ ઇંદ્ધિઓનું નથી, પણ એ કામ મનનું છે. જે બરફી ખાવાથી એક શ્વાન તરફડીને મરી જાય, તે બરફીમાં બીજે સ્થાન માં ઘાલશે નહિ; કારણ કે મન તે જનાવરને પણ છે. મતિજ્ઞાન થયા પછી, વાચ્ય વાચક ભાવનું જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન, સંકેત કે શબ્દાદિ વિના દૂર રહેલા રૂપી પદાર્થોનું જ્ઞાન તે અવધિજ્ઞાન અને મનવાળા જીના મનના વિચારનું જ્ઞાન તે મન:પર્વજ્ઞાન છે.
જીવોનાં સ્વરૂપ, ક્ષયે પશમ, સ્થિતિ પર ધ્યાન રાખી, શાસ્ત્રકારે આવરણના ભેદ તે રીતે રાખ્યા છે, માટે પ્રત્યક્ષાવરણીય કે પરોક્ષાવરણીય એવા બે ભેદ નથી કહ્યા. જીવની ઉત્ક્રાંતિ એટલે ચઢવાને આ ક્રમ છે. સૂર્યનું અજવાળું બારીના કાચથી અહિં પણ દેખાય છે. કેવલજ્ઞાનના સ્વરૂપે તમામ જીવે છે. આવરણની વાસ્તવિકતા મુજબ મતિ, અને શ્રુતાદિજ્ઞાન પણ અવરાય, અને જેમ આવરણ ખસે તેમ તેમ તે જ્ઞાન તે તે પ્રમાણે પ્રાપ્ત થાય. સર્વથા આવરણ ખસે ત્યારેજ કેવલજ્ઞાન થાય, જેથી સર્વ જીવોના સર્વકાલને સર્વ દ્રવ્યના રૂપી અરૂપીના સર્વ ભાવ જણાય. કેવલજ્ઞાન એટલે કંઈ પણ જાણવાનું બાકી રહે નહિ. એકેન્દ્રિયાદિની ભિન્ન ભિન્ન શક્તિ વિગેરે કેવી છે?, તે વધુ વર્ણન માટે વિશેષાધિકાર અગ્રે વર્તમાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com