________________
[૪૨]
શ્રીમોલ-દેશના સંગ્રહ ન થાય; કાંઈ પણ ફેરફાર માલીક મારફત જ તે કરાવી શકે. સંથારે કરવાની પણ રજા માંગવી પડે. સાધુપણુમાં તે સાધુએ કાયમ માટે ગુરૂને મન, વચન, કાયા સર્વથા સમર્પણ કરવાના છે.
अगाराओ अणगारीयं.
મડાવીર ભગવાને દીક્ષા લીધી એમ કહેવું છે, તે સ્થળે પણ “ઘરમાંથી નીકળીને એમ શા માટે કહ્યું?, અર્થાત “અTIRામો મારી' એમ કહ્યું છે, એમ કહીને એ જણાવવું છે, કે ત્યાગી થનારાએ આર્થિક, કૌટુંબિક, વ્યવહારિક સગોથી દૂર થવું જ જોઈએ. આ રીતે આર્થિક, કૌટુંબિક, વ્યવહારિક સંયેગોથી પર થઈને પ્રવજિત થનારાઓ નવયક આદિ દેવલોકના સુખ ભેગવવાને અધિકારી થાય છે. પ્રવ્રજિત તો થયા, પરંતુ તેમાંય પ્રમાદી વર્ગ હોય. તે પણ પ્રતિજ્ઞામાં બાધ ન લાવે, અને પ્રમાદ ન કરે. સ્વાધ્યાયમાં, ધ્યાનમાં લીન રહે, સમિતિમાં, ગુપ્તીમાં, પિડ વિશુદ્વિમાં લીન રહે. આટલું છતાં મનમાં ગુંચવાયા કરે, મન અસ્તવ્યસ્ત હોય, ત્યાં પ્રમાદ સમજ. ભલે પ્રવૃત્તિ બાહાની ન હોય, પણ મન દેડયા કરે ત્યાં પ્રમાદ સમજ. એક શેડ સામાયિકમાં બેઠા હતા, પણ તેમનું મન જેમની સાથે વ્યાપાર છે, તેવા ઢેડા પાસેના લેણદેણમાં હતું. તે વખતે બહારથી કેઈએ પૂછ્યું કે શેઠ ઘરમાં છે કે?, વહુએ કહ્યું કે શેઠ ઢેડવાડે ગયા છે. કહેવાનું તાત્પર્ય કે આર્થિક વ્યવહારિક, કૌટુંબિક સગોથી પર થયા છતાં, ધ્યેયને અંગે પ્રમાદી રહેનાર વર્ગ છે, અને અપ્રમત્ત વર્ગ પણ છે. પ્રમત્ત દશાને અંગે ધનાશાલિભદ્રનું ચરિત્ર શાસ્ત્રમાં પ્રસિધ્ધ છે.
શાલિભદ્રને ત્રણ ભવ શાથી થયા?
જ્યારે દીક્ષા લેવાની ભાવના થઈ ત્યાર પછી શાલિભદ્રજી રોજ એકએક સ્ત્રીને ત્યાગ કરતા હતા. કારણકે તેને બત્રીશ અતિસ્વરૂપવાન સ્ત્રીઓ હતી. શાલિભદ્રની બહેનને આ વાતની ખબર પડી ગઈ. ભાઈ બહેનને રાગ કેવો હોય !, શાલિભદ્ર જે વૈભવાન્વિત બંધુ, દિવ્યભેગો ભક્તા બંધુ, કલ્પનાથી દિવ્ય નહિ, પરંતુ દેવલેથીજ ભેગના પદાર્થોની ૯૯ પિટીઓ રોજ આવતી હતી જેને એ તે બંધુ, રેજ એકએક સ્ત્રીને ત્યાગ કરે છે. અને હવે થોડા વખતમાં ઘેરથી ચાલી નીકળશે, એ વિચારે તેની બહેન ધનાજીને હરાવતી હતી ત્યારે આંસુ આવ્યાં. ધનાજીએ રેવાનું કારણ પૂછ્યું, અને તેણુએ હતું તે કારણ જણાવ્યું. તે વખતે ધનાજીએ શું કહ્યું? ત્યારે ભાઈ શાલિભદ્ર ખરેખર કાયર છે. જ્યારે ત્યાગ જ કરવાનો છે, તો પછી એકએકનો ત્યાગ શા માટે? શાલિભદ્રની બહેને કહ્યું સ્વામી ! એલવું તે સહેલું છે, કરવું મુશ્કેલ છે.” એને જવાબ ધનાજીએ કર્યો આપ્યો?, ત્યાંથી તુરત ઉભા થઈને ગયા, “ આઠેયને આજથી ત્યાગ!” એમ કહીને આઠ આઠ સ્ત્રીઓને ત્યાગ કરીને નીકળી ગયા. લિભદ્રને ત્યાં જઈને તેની કાયરતા છોડાવી, અને તરત તેને પણ સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com