________________
_
_
[૧૪૬].
થી અમેવ-દેશન-સંચ. કારણ કે ગ્રહણ કરવાની શકિત નથી. નિગી શરીરવાળાની જઠર પુદ્ગલને (ખેરાકને) પચાવે છે, ગ્રહણ કરે છે. તેજસ, અને કાર્મણ શરીર નામકર્મ હોય તેવા જીવો પુદ્ગલેને ખેંચી લે છે, તેનું જ નામ આ ડાર. જીવ ઔદારિકાદિ પુદ્ગલેને ગ્રડણ કરે છે, અને તેજસ કાર્પણની ભદ્દી દરેક સારી જીવની સાથે જ રહે છે. અગ્નિને સ્વભાવ છે કે બળતણને પકડે છે, અને પિને ટકે છે, પણ બળતણથીજ તેજ રીતે તૈજસ્ રૂપે શરીર, આ જીવની જોડે વળગેલી ભી છે. ભવાંતરે લીધે જ જાય છે, અને જીવની સાથે રહેલી ભી ખેરાકને ખીંચે છે, અને રાકથી ટકે છે. જેનું નામ આડાર તે શરીર ખેરાક પકડે છે, પણ અંદર ભસ્મક હોય, એટલે ખાઈ જાય; પણ બધું તે બીજારૂપે થાય. લીધેલા ખોરાકના (આહારના) પશ્ચિમનથી શરીર બને છે, તે વખતે શરીર નામકર્મથી શરીર બને છે. ત્યાર બાદ ઈન્દ્રિયેને પિષણ ખોરાકમાંથી મળે છે. ખોરાકના રસમાંથી શરીરપણે પરિશમન થાય, અને એમાંથી ઘણો થોડો ભાગ ઈન્દ્રિયપણે પરિણમે છે, પછી શ્વાસોશ્વાસની તાકાત પ્રાપ્ત થાય; અને ત્યાર પછી એકેન્દ્રિય જીવો પર્યાપ્તા ગણાય છે. એકેન્દ્રિય જીને આ ચાર ચીજ હોય છે, અને તેનાં નામ આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસે શ્વાસ,
હલકામાં હલકી હાલત
જીવ જ્યારે સૌથી પ્રથમ નીચામાં નીચી હાલતે હેય, તે વખતે અનંતા જીવે સાથે મળીને ખેરાક લે છે, અને શરીર બનાવે છે. ઘણા શરીરને જથ્થો એકઠે થાય છતાં દેખાય નહિ તેનું નામ સૂમ, વરાળ ભજનમાં દેખાય છે. પણ વિપરાતા પગલે દેખાતા નથી. સૂક્ષ્મ-પૃથ્વીકાયના જીવે એકઠા થાય તે પણ નજરે દેખી શકતા નથી. ત્યાં શરીર અંગુલના અસખ્યાતમા ભાગનું હોય છે. આનાથી હલકી હાલત બીજી કઈ?, કેઈ કદાચ તક કરે અગર પૂછે કે “અસંખ્યાતમે ભાગ કેમ કહ્ય, અનંતમે ભાગ કેમ નહિ ?,” શરીરપણે ગ્રડણ થનારા પુદ્ગલે અનંતમા ભાગે હોય જ નહિ. તેનું કારણ એ છે કે અસંખ્યાતા આકાશના પ્રદેશને છે. ચૌદરાજલકના આકાશ-પ્રદેશે અનંતા નથી. કેવી હલકી હાલત! અંગુલના અરખ્યાતમા ભાગનું શરીર, ન દેખાય તેવું શરીર, એકી સાથે જ્યાં આહાર, વાસોશ્વાસ લેવાય તેવું શરીર, અરે !, સહીયારૂં શરીર !, સાધારણ વનસ્પતિ, અનંતકાય સૂમ-વનસ્પતિકાયની દુનિયામાં ગણતરી નથી, અને વ્યવહારમાં પણ નથી.
અનાદિના આવા સૂક્ષ્મપણાની સ્થિતિમાં અકામ નિર્જ વેગે ઘણું દુઃખ વેદાયું, નવું પાપ ન બંધાયું, ત્યારે જીવ ત્યાંથી બાદરમાં આવ્યે; પરંતુ બાદમાં પણ અનંતા જીવની ભાગીદારી છે, ત્યાં પણ એકી સાથે ઉદ્યમ છે. ત્યાં પણ અંગુલના અસંખ્યાતમા ભાગનું શરીર છે, પણ ફેર માત્ર એટલે કે તે શરીર દેખાય છે. શરીર દેખાય તેવું છે, માટે તે સૂક્ષ્મ નહિં પણ બાદર. આ શરીર પણ અનંતા ભાગીદારોના સહીયારા પ્રયત્નોથી થયેલું છે. જેને કંદમૂળ શાથી નથી ખાતા?, જૈન દર્શન શાથી તે ખાવાની ના કહે છે, તે આથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com