________________
દેશના ૩૨.
卐
[૧૩૭]
કૌટુંબિક, વ્યવહારિક, આર્થિક, શારીરિક પ્રવૃત્તિમાં જે આડે ન આવે, આડે આવવાના ગુન્હે ન કરે, તેને મારવે નહિ, અર્થાત્ તેવા ત્રસ જીવને મારવે નહિ. સ્થાવર તેા આડે આવવાના જ નથી, તેથી પ્રતિજ્ઞા માત્ર ત્રસને અંગે જ છે. સ્થાવરની પ્રતિજ્ઞા તા શ્રાવક માટે શકય જ કાં છે?, હવે ત્રસ જીવ કદી અપરાધી મને, અને શ્રાવક ન મારે તે વાત જૂદી, પણ પ્રતિજ્ઞા તેવી નહિ. અરે ! વમાનમાં કેઇ જીવ અપરાધ ન કરતા હાય, એવા જીવના સબંધમાં પણ ભૂતકાલના અપરાધ માલુમ પડે, અગર ભવિષ્યમાં તે અપરાધ કરશે; એમ માલુમ પડે તે પણ પ્રતિજ્ઞા અંધનકર્તા નહિ. વળી પોતાનાં કામ કાળે ચાલુ હોય તેમાં ત્રસ જીવે મરે એની પણ પ્રતિજ્ઞા નહિ. વિચારે। ! મૂઠીભર ત્રસ જીવેાના અંગે પ્રતિજ્ઞામાં પણ કેટલી છૂટછાટની પેાલ ?, એકેન્દ્રિય મારે તેના કરતાં એઇન્દ્રિયની વિરાધનાનું ઘણું પાપ છે. એમ ઉત્તરોત્તર પાપ વધારે હાઇ, ત્રસ જીવેાની વિરાધનાને ત્યાગ પણુ મેટ છે; અનતા એકેન્દ્રિય જીવાની જ્ઞાનશક્તિ કરતાં એક એઇન્દ્રિયની જ્ઞાનશક્તિ વધારે છે; એ રીતે પ ંચેન્દ્રિય પર્યંત સમજવાનુ છે. ત્રસને ન મારવાની પ્રતિજ્ઞામાં પણ પ્રતિજ્ઞા કરનારે ઘણુ કર્યું છે.
પ્રતિજ્ઞાની મર્યાદા.
સ્થાવર જીવે।માં પણ શ્રાવક નિરક હિંસા કરતા નથી. પ્રતિજ્ઞા માત્ર સવા વસાની દયા ( વિરાધના ત્યાગ ) પુરતી છે, પણ દયા તે સ જીવે પ્રત્યે હૃદયમાં છે. પ્રતિજ્ઞા ત્રસ જીવે પુરતી છે, અને એકેન્દ્રિય જીવેાની બધી છૂટી છે, અને ત્રસની બાધા છે; એમ બને ?, દિવસે ન ખાવુ અને રાત્રે જમવુ, અનાજ ન ખાવું અને માંસ જ ખાવુ, પાણી ન પીવું અને દારૂ જ પીવે; આવી પ્રતિજ્ઞા હોય ?, ન જ હોય. કર્મના ક્ષયાપશમની અપેક્ષાએ માંસ દારૂની વતિના પરિણામ વિના, ત્રસની વિકૃતિના પરિણામ થયા વિના, આહાર પાણીના પચ્ચખ્ખાણુ એ તે ધર્મને ધકકા મારવા જેવું છે. આથી શ્રાવકની દયા સવા વસાની કહેવામાં આવી છે.
અહિં કઇ તર્ક કરે કે, સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ પાંચ પ્રકારના જીવા કેઈથી હણાતા નથી, અગર તે કોઈને હણુતા નથી, તેની વિરતિના પચ્ચખ્ખાણુમાં શ્રાવકને શું ખાધહતે ? અજવાળુ કોઇના ધકકા ખાતું નથી, અને તે કોઇને ધકકા મારતુ નથી; તેવી રીતે ચૌદ રાજલેાકમાં ભરેલા સૂક્ષ્મ જીવેથી, સ્કુલ જીવાને, બાદર જીવેાતા ઔદારિક શરીરાદિને પ્રતિષ્ઠાત, ઉપઘાત થતેા નથી, તે પછી એની દયાનાં કારણે પચ્ચખ્ખાણુ કેમ નહિ. સમાધાનઃહિસાખ પૂવે સહેàા છે, ગણવા સહેલે નથી. જેને બાદરની હિંસાની વિરતિ પરિણમી નથી, તેવાને સૂક્ષ્મની હિંસાની વિરતિના પરિણામ થતાં જ નથી. ક્રની અપેક્ષાએ અપ્રત્યાખ્યાનીની ચાકડી ગયા વિના પ્રત્યાખ્યાનીની ચાકડીની વિરતિ થતી જ નથી. સ ંજવલનાદિ-ચેાકડીએરૂપ કષાયેના ચાર ભેદો છે. ક્રોધ, મન, માયા, લાભ એમ કષાયે ચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com