________________
- દેશન–૧૧. નહિ? (૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (૪) પાપ (૫) આશ્રવ (૬) સંવર (૭) નિર્જરા (૮) બંધ (૯) મોક્ષ. કર્મનું આવવું જે દ્વારા થાય તે આશ્રવ, કર્મ આવતાં જે દ્વારા રેકાય તે સંવર, અને જે કર્મોનું તૂટવું તે નિજ છે. જે મનુષ્ય માત્ર પ્રયોગ પરિણામને સમજે તે માને કે જેનશાસન બધું સમજે !
કમ વગણ આપે આ૫ વળગી શકતી નથી.
કર્મ વર્ગ પ્રથમ સમજવી જોઈએ. કર્મ વર્ગનું ન હોય તે જેનશાસન શું કરશે? એ શાસનની જરૂર જ કયાં રહી?, કર્મ વર્ગણ છે માટે તે જૈનશાસનની વિદ્યમાનતા છે, સાર્થકતા છે. જે કર્મ ન હોય, કર્મને બંધ ન હોય, તેનાં કારણો ન હોય તે આશ્રવ રોક, સંવર આદર, જિંર કરવી એ યાં રહ્યાં? મોક્ષ એટલે? સર્વથા કર્મનો નાશ થવે તે મોક્ષ છે. જે કર્મજ ન હય, કર્મ વર્ગણ જ ન હોય તે નાશ હોય જ કેને? કમ વર્ગણાને જે ન માનવામાં આવે તે આશ્રવ, સંવર, બંધ નિર્જર, મેક્ષની પ્રરૂપણાજ ઊડી જવાની. કર્મ વર્ગણ ચૌદ રાજલેકમાં છે. સિદ્ધ છે ત્યાં પણ કમ વણા છે, પણ કર્મ વર્ગણામાં તેને વળગવાની તાકાત નથી. જેમ પગમાં કાંટે એકદમ પિતાની મેળે પિસી શકતે નથી, તેમ આત્માના પ્રદેશને આપ આપ વળગી જવાને કર્મ વર્ગણને સ્વભાવ નથી.
કર્મવર્ગણ સુધીની પરિણતિ કુદરત કરે છે. તે જીવ નથી કરતો. કર્મવર્ગણ અનુક્રમે વધતી વધતી સ્વાભાવિક થઈ. આત્મા તે ખેંચીને લે છે પછી તેમાં રસ ઉત્પન્ન કરે છે. શુભ, અશુભ રસ જીવ જ ઉત્પન્ન કરે છે. કષાયાદિને અંગે શુભ અશુભ રસ, લઘુ કે દીર્ધ સ્થિતિ આદિનો કર્તા જીવજ છે.
જીવ દરેક સમયે સાત આઠ કર્મો બાંધે છે. પ્રશ્ન થશે કે આ કેમ બનતું હશે? અનુભવને દાખલે વિચારશે તે આ પણ આપો આપ સમજાશે. આહાર તો રોજ લે છે ને! આહાર જઠરામાં ગયા પછી સાત આઠ વિભાગે વહેંચાઈ જાય છે ને ! રસ, લેહી, માંસ, ચરબી, ચામડી, હાડકા, વીયે, તથા મલ; એમ સપ્તધાતુ તથા આઠમ મેલ તરીકે એમ આઠ વિભાગે આહાર વહેંચાય છે ને ! તેવી રીતિએ આ આત્મા પણ કર્મ વર્ગણાનાં પુદગલે ગ્રહણ કરે છે, પછી જેને જેને ઉદય હોય તે તે ભાગમાં કર્મો વહેંચાઈ જાય છે. ગુમડું થયું હોય તે ખોરાકમાંથી પરૂને ભાગ ત્યાં પણ પહોંચી જાય છે ને ! આયુષ્ય બંધાય ત્યારે, બંધાતા કર્મમાંથી આયુષ્ય કર્મનો પણ ભાગ પડે છે. સાતે કર્મોના વિભાગ આત્માના પ્રયત્નને આધીન છે. જ્ઞાનાવરણીય આદિ જે કર્મો ક્ષીણ કર્યા હોય તેને વિભાગ ન પડે. જે કર્મ ઉદયમાં હોય તેજ બંધાય અને તેને ભાગ પડે. કર્મવર્ગણામાં રસ, સ્થિતિ, વિભાગ કરવા આ તમામ જીવના પ્રયત્નને આભારી છે, આધીન છે. ભલે અનાગ પ્રયત્ન હેય પણ આધીન જીવને. વિચાર ન હોય છતાં પ્રયત્ન તે હેય. ખોરાકના વિભાગમાં વિભાગનો વિચાર નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com