________________
દેશના ૩૦.
[૧૯]
એ તા અન કર્યાં કહેવાય. યુવતુવે પ્રિયાપ્રિયે આ સૂત્રનો અર્થ એટલેા કે જગન્ના જીવ માત્રને સુખમાં પ્રીતિ છે, દુઃખમાં અપ્રિતિ છે. તેથી કાઇ પણ જીવને દુ:ખ ન થાય, સ જીવને સુખ થાય તેમ વવું. જેઓ અર્થ સમજયા વિના શબ્દોના સ્વૈચ્છિક-અર્થાનુસાર અમલ કરે છે, તેએ બધા દુશાને પાત્ર થાય છે.
आत्मवत् सर्वभूतेषु
એક પણ્ડિતે પેાતાના પુત્રને શીખવ્યું કે માતૃવત્ પારેવુ, ક્યેષુ સૌઇવત પરસ્ત્રીમાં માતા જેવી બુદ્ધિ રાખવી, અને પર દ્રષ્યમાં પત્થર જેવી બુદ્ધિ રાખવી. પેલે પતિના પુત્ર તે કાંઈ રહસ્ય સમયે! નહિ, પણ અમલ કરવાનું કબુલ્યું. હવે પાડેશમાં જ્યાં ખીજી સ્ત્રી બેઠી હતી, તેમના ખેાળામાં જઇને બેસી ગયે, સુવા લાગ્યું; અને તે પછી તેણે માર ખાધે!! કેઇની દુકાને જઇને એના પૈસાને પત્થર ગણી ફેંકી દેવા લાગ્યા, ત્યાં પણુ માર ખાધે. મતલબ એ છે કે જેમ માતા તરફ નિર્વિકાર-દષ્ટિથી જેવાનુ હોય, તેમજ બીજી તમામ સ્ત્રીએ ગમે તેવા વસ્ત્રાલંકારથી સુસજ્જ હાય તથાર્પિ, તેમની સામે નિવિકાર દૃષ્ટિએ જ જોવું, અને પારકા પૈસા એ પારકા છે, તે લેવા લેભ ન કરવા એ હેતુ માટે એને પત્થર જેવા કહ્યા હતા.
એજ રીતે ગ્રામવત્ સર્વમૂતેષુના અર્થશા?, પાતે ગી હોય કે નિરંગી હોય, પેાતે મૂર્ખ હોય કે ડાહ્યો હોય, તેમ બધાને માનવા એવા અ નથી. એને અથ એટલેાજ છે કે જેમ બધા જીવાને સુખ વ્હાલુ છે, અને દુ:ખ અળખામણું છે, તેમ પેાતાને સુખ વ્હાલું છે, અને દુઃખ અળખામણું છે. આથીજ બધા જીવા માટે ઉપર પ્રમાણે સમજવું એનું જ નામ आत्मवत् सर्वभूतेषु ।
છાપ વગર નકામું.
શાસ્ત્રના મ સમજીને જેએ હિંસાને ત્યાગ કરે, તેઓને લાભ ખરા, પણ અહિ નવત્રૈવેયકના વિમાનના અધિકારના વિષય છે. તેને અ ંગે કહેવાનું કે તે વિમાન સહેજે મળે છે એમ નહિ. જો ત્યાગ માત્રથી નવપ્રૈવેયકમાં જવાતુ હાત, તેા તિય ચે ત્રૈવેયકનું થાળુ ભરી દેત. કેઇ તિ ́ચા જાતિ સ્મરણુ પામીને ધર્મ પામે છે, અને મરતી વખતે અઢાર પાપસ્થાનક વેસિરાવે છે, પણ તેટલા માત્રથી તેમનામાં ચારિત્ર માનવામાં આળ્યુ નથી. અઢાર પાપ સ્થાનક ન કરે તેટલા માત્રથી ચારિત્ર નથી. અઢાર પાપ ન કરવા એવી પ્રતિજ્ઞા કરે તે પણ ચારિત્ર નથી.
१. इच्छामिच्छातहक्कारो आवस्सिया य निसीहिआ । आपुच्छणा य पडिपुच्छा छंदणा य નિમંતળા || (અનુ૦૦ ૨૬) ૧ ઈચ્છા-મિચ્છાદિ દવિધ સામાચારી તથા એઘ સમાચારીવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com